Chavada prakash @Chavadaprakas11
TCM Gujarat, India Joined October 2017-
Tweets72
-
Followers56
-
Following84
-
Likes287
Covid સમયમાં બે-બે વરસ સુધી ઘરે બેઠા અનેક કર્મચારીને પગાર ચૂકવાય હતા.ત્યારે એકમાત્ર તલાટી કમ મંત્રી 24*7 રજાના દિવસે પણ ખડે પગે કામ કરી રહ્યાં હતાં.છું અમે કર્મચારી નહોતા?છું અમારી ફેમિલી નહોતી?છું અમે કોરોનાના કોઈ સગા હતા? 🙏🏻હવે તો ન્યાય આપો🙏🏻 #TCMStrikeGujarat #सचिवजीहड़तालपेहै
સાંસદસભ્યશ્રી ગ્રાન્ટનાં વિવિધ વિકાસનાં કામોનાં પેમેન્ટ થઈ નથી શકતાં કારણ કે #सचिवजीहड़तालपेहै #TCMStrikeGujarat કામના ભારણ નો સૌથી મોટો ટોપલો અને વેતન માં સૌથી નીચે બિચારો ક્યારેય વધારાનું માંગ્યું નથી પણ હંમેશા વધારાનું આપ્યું છે એ છે તલાટી કમ મંત્રી... ના ઉનાળું વેકેશન ના
એક ગામના એક જ શાળાના ૭ શિક્ષકોને જો સરકાર 4200ગ્રેડ પે આપતી હોય તો 4 થી 5 ગામના ચાર્જ સંભાળનાર એક તલાટીકમમંત્રીને સરકારે4400ગ્રેડપે આપવો જોઈએને આમેય રેવન્યુ તલાટીને તો4400ગ્રેડપે આપે જ છેતો તલાટી કમ મંત્રી તો સાચા હકદાર છે. #TCMStrikeGujarat @sandeshnews @News18Guj @Zee24Kalak
તલાટી(સચિવ)શ્રી ની સમસ્યાઓ.. ૧- ગ્રેડ પે ૨- પ્રમોશન ૩- બીજા વિભાગોની કામગીરી ૪- કામ નો જશ નહી ૫- સ્થાનીક લેવલના પ્રશ્નો ૬- માનસીક તણાવ ૭- જોબચાર્ટ નો અભાવ બીજી કોઈ પણ કેડર સાથે સરખામણી ની છુટ એટલે જ તો #सचिवजीहड़तालपेहै #TCMStrikeGujarat
તલાટી કમ મંત્રીઓ ફક્ત સરકારશ્રીની યોજનાઓને આમ જનતા સુધી નથી લઈ જતા, નીચેના ચાર્ટ દ્વારાઆપ સમજી શકો છો કેટલી બધી બચત કરાવે છે.ગ્રેડ પે #4400 #सचिवजीहड़तालपेहै @CMOGuj @GRTMM1 @abpasmitatv @gujratsamachar @EtvGujaratiNews @News18Guj
જે કામથી બધા મારે ગૂલાટી એ કામ એકમાત્ર કરે તલાટી. સરકારે બનાવ્યા રેવન્યુ તલાટી તોય વસુલાત કરે પંચાયત તલાટી. ૪૪૦૦ ગ્રેડ પે લે રેવન્યુ તલાટી જન્મ મરણ લગ્ન નોંધણી કરે તલાટી. ને આંકડા મદદનીશ નું પ્રમોશન શુકામ ન મલે તલાટી હાય રે સરકાર ૨૦૧૮ માં જાહેર કરી ને કેમ મારી ગુલાટી. @Tv9Gujarat
આભાર યુવરાજસિંહજી આપનો અમારા પડતર પ્રશ્નોને વાંચા આપવા બદલ #सचिवजीहड़तालपेहै @CMOGuj @PMOIndia @GRTMM1 @ArvindKejriwal
આભાર યુવરાજસિંહજી આપનો અમારા પડતર પ્રશ્નોને વાંચા આપવા બદલ #सचिवजीहड़तालपेहै @CMOGuj @PMOIndia @GRTMM1 @ArvindKejriwal
દિવાળી, ના સ્થાનિક રજા,1 પગાર ને 3 ગામ, લગભગ દરેક વિભાગની કામગીરી અને કાર્યક્રમ અને એનું પણ કંઇ વળતર નહી, મર્યાદિત સમયમાં અમર્યાદિત કામગીરી,લોકો ના જન્મ થી મરણ સુધી ના તમામ કાગળો પર સહી કરતો તલાટી આજે નોંધારો બન્યો છે,અંત્યોદય નું કામ કરતો તલાટી આજે પોતે શોષિત,પીડિત બન્યો છે.
જોબચાર્ટ સિવાયના કામ પણ હોસે હોસે કરતો આવ્યો તલાટી કમ મંત્રી બસ હોસમાં હવે આવ્યો પોતાના ન્યાય માટે #सचिवजीहड़तालपेहै
આજદિન સુધી માંગ્યું ૨ વાર વાયદા થયા ૨ વાર પણ મળ્યું ફક્ત શુન્ય ૦ #सचिवजीहड़तालपेहै
સંવેદનશીલ સરકારના સંવેદના બતાવવાના દિવસો છતાં ઉદાસીનતા આટલી બધી #सचिवजीहड़तालपेहै
કલેકટર થી લઇ મામલતદાર સુધી મહેસુલી કામગીરી માટે બોલાવે તલાટીને.... યશ આપે બીજાને #सचिवजीहड़तालपेहै
#सचिवजीहड़तालपेहै @આવાસ યોજના ટાર્ગેટ તલાટીને સોંપો, મહેસૂલી વસુલાત નો ટાર્ગેટ તલાટીને સોપો, પંચાયત વસુલાત નો ટાર્ગેટ તલાટીને સોપો, 15 મુ નાણાપંચ ટાર્ગેટ તલાટીને સોંપો વિકાસના કામના ટાર્ગેટ તલાટીને સોપો વેક્સિનેશન નો ટાર્ગેટ તો તલાટીને સોપો તલાટી નો પગાર ? તિજોરી પર બોજો???
સરકારની તમામ યોજનાઓને લોકો સુધી પહોંચાડતો એક માત્ર કર્મચારી એટલે "તલાટી કમ મંત્રી" તેમ છતાં પોતાના હક માટે હડતાલ કરવી પડે. સંવેદનશીલ સરકાર જાગો.. #TCMStrikeGujarat @CMOGuj @CRPaatil @brijeshmeja1 @KanuDesai180 @sandeshnews @GSTV @abpasmitatv @News18Guj @VtvGujarati @tv9gujarati
સમાન કામ સમાન વેતન સમાન બઢતી રેવન્યુ તલાટી = તલાટી કમ મંત્રી TCM wants justice #TCMStrikeGujarat #सचिवजीहड़तालपेहै @Bhupendrapbjp @brijeshmeja1 @abpasmitatv @tv9gujarati
#सचिवजीहड़तालपेहै Govt should solve basic employee for talati cum mantri..

Ivy @Ivy940850176796
63 Followers 3K Following
milan_mokasana @milantmokasana
920 Followers 2K Following | TCM Surendranagar | કાઠીયાવાડ માં કોક’દી ભૂલો પડને ભગવાન, તુ થા ને મારો મોંઘેરો મહેમાન, તને સ્વર્ગ રે ભુલાવુ શામળા…
Navin kamejaliya TCM @tcmbhimdad
87 Followers 99 Following
𝑆𝑢𝑡ℎ𝑎�... @PratikS87108099
48 Followers 92 Following सचिव@𝔾𝕠𝕧𝕖𝕣𝕟𝕞𝕖𝕟𝕥𝐨𝐟𝔾𝕦𝕛𝕒𝕣𝕒𝕥, ᴛɪᴍᴇ ᴘᴀss ɴᴏᴛ ᴀʟʟᴏᴡᴇᴅ, ᴇxᴘʟᴏʀᴇ ᴛʜᴇ ʙᴇsᴛ, 𝐵𝑒 𝐸𝑐𝑜𝑓𝑟𝑖𝑒𝑛𝑑𝑙𝑦 𝑎𝑛𝑑 𝑠𝑎𝑣𝑒 𝑡ℎ𝑒 𝑛𝑎𝑡𝑢𝑟𝑒.
Ashish mehta @Ashishmehta2012
866 Followers 3K Following Ex.PLI Development officer, Junagadh & porbandar Secretary,Bhartiya postal Emp.union-Amreli
𝔸𝔧𝔦𝔱 𝔓... @smiley_ajit
754 Followers 1K Following 𝑻.𝑪.𝑴. | 𝐴 𝑑𝑎𝑦 𝑤𝑖𝑡ℎ𝑜𝑢𝑡 𝑙𝑎𝑢𝑔ℎ 𝑖𝑠 𝑤𝑎𝑠𝑡𝑒𝑑 -𝐶ℎ𝑎𝑟𝑙𝑖𝑒 𝐶ℎ𝑎𝑝𝑙𝑖𝑛 |
Zala Vanrajsinh L @vanrajsinhl1
1K Followers 2K Following fitness lover🏋...Enthusiastic// Friendly introvert// Views in my own capacity
SOCIAL INDIAN @socialgujarati
440 Followers 940 Following युवा आवाज़ । #India | All opinion expressed here are personal. Jay Hind 🇮🇳
Rajesh Vala @RajeshV86090271
261 Followers 344 Following
A.L.Sagar @Solanki46704328
415 Followers 1K Following Secretary of G P & Exclusieve member of Anti Corruption Foundation of india
ઘોઘા તા�... @Solanki19542301
686 Followers 1K Following
vinod baraiya @vinodbaraiya19
42 Followers 99 Following
Jaydeep Vaniya @JaydeepVaniya27
610 Followers 518 Following Village Development Officer | Talati cum Mantri | Dist. Ahmedabad | Opinions expressed are solely my own
Vavdi-OdarkaGPGh @TVavdi
3K Followers 3K Following Talati cum mantri/Ex Army vavdi,odarka, Pithalpur.
જામનગર �... @TCMJAMNAGAR
2K Followers 1K Following @TCMJAMNAGAR પ્રમુખ- પરેશભાઈ પારેગી જામનગર જિલ્લા તલાટી મંડળ મો.8141281995
GautamZalera36 @GautamZalera
205 Followers 779 Following Talati-cum-mantry At:- Una. District:- Gir somanath. State:- Gujarat
Ramesh Kagdiya @RameshKagdiya
42 Followers 134 Following
Gajendra Jadav.T.c.m. @GajendrabhaiM
704 Followers 766 Following Talati Cum Mantri, તા.ખંભાત, જિ.આણંદ.
TCM Raj Baraiya TP gh... @RajeshB06293202
233 Followers 795 Following Talati cum mantri Taluka panchayat, Ghogha
dhaval chauhan @dhaval016
514 Followers 1K Following બ્રહ્માજીનો જ્યાં વસવાટ છે તેવા ખેડબ્રહ્મા નગરનો રહેવાસી ને તલાટી કમ મંત્રી વરતોલ..
Divyesh Parmar - Tala... @divyesh_501
535 Followers 499 Following Talati Cum Mantri Saragwala Gram Panchayat Taluko - Dholka District - Ahmedabad
J@ydip_2331 @Jaydip_2331
2K Followers 5K Following STATISTICAL ASSISTANT (PANCHAYAT) GOVERNMENT OF GUJARAT DHROL
ઇડર તાલ�... @idar_tcm_mandal
869 Followers 1K Following
The public servant @moradiya2508
8 Followers 15 Following
Jitendra Thakor @Jitendr02843288
39 Followers 173 Following
જેસર તા�... @tcm_jesar
507 Followers 603 Following જેસર તાલુકા તલાટી કમ મંત્રી મંડળ તા.જેસર જી.ભાવનગર પિન-૩૬૪૫૧૦
પંચમહાલ... @pmsjillatcm
288 Followers 163 Following પંચમહાલ જિલ્લા તલાટી કમ મંત્રી સંગઠન " સંઘ શક્તિ કળયુગે "
Navin kamejaliya TCM @tcmbhimdad
87 Followers 99 Following
vijayrabari @vijayghed
92 Followers 319 Following
Collector & DM Botad @Collectorbotad
17K Followers 413 Following Official Account of Collector & District Magistrate, Botad
𝑆𝑢𝑡ℎ𝑎�... @PratikS87108099
48 Followers 92 Following सचिव@𝔾𝕠𝕧𝕖𝕣𝕟𝕞𝕖𝕟𝕥𝐨𝐟𝔾𝕦𝕛𝕒𝕣𝕒𝕥, ᴛɪᴍᴇ ᴘᴀss ɴᴏᴛ ᴀʟʟᴏᴡᴇᴅ, ᴇxᴘʟᴏʀᴇ ᴛʜᴇ ʙᴇsᴛ, 𝐵𝑒 𝐸𝑐𝑜𝑓𝑟𝑖𝑒𝑛𝑑𝑙𝑦 𝑎𝑛𝑑 𝑠𝑎𝑣𝑒 𝑡ℎ𝑒 𝑛𝑎𝑡𝑢𝑟𝑒.
ઘોઘા તા�... @Solanki19542301
686 Followers 1K Following
BHARUCH JILLA TALATI ... @bchtalatimandal
432 Followers 7 Following Bharuch jilla talati cum mantri mandal
Jaydeep Vaniya @JaydeepVaniya27
610 Followers 518 Following Village Development Officer | Talati cum Mantri | Dist. Ahmedabad | Opinions expressed are solely my own
અમરેલી �... @MilanKatariya5
523 Followers 87 Following મિલન કટારીયા (તલાટી કમ મંત્રી ~જાળીયા ) (પ્રમુખ - અમરેલી તાલુકા તલાટી કમ મંત્રી મંડળ)
Manavadar Taluka Tala... @ManavadarM
65 Followers 25 Following
Pal Bhadresh @BhadreshPal
118 Followers 128 Following તલાટી કમ મંત્રી:- ચોમલ/પાલડી,તાલુકો:- ગારીયાધાર જીલ્લો:- ભાવનગર
Bhavesh Ghevariya TAL... @Bhaveshghevaria
523 Followers 471 Following
Divyesh Parmar - Tala... @divyesh_501
535 Followers 499 Following Talati Cum Mantri Saragwala Gram Panchayat Taluko - Dholka District - Ahmedabad
GautamZalera36 @GautamZalera
205 Followers 779 Following Talati-cum-mantry At:- Una. District:- Gir somanath. State:- Gujarat
બનાસકાં... @Bktcmofficial
1K Followers 14 Following તલાટી કમ મંત્રી મહામંડળ બનાસકાંઠા Official Account
ભાવનગર �... @tcmbvn
2K Followers 407 Following
જેસર તા�... @tcm_jesar
507 Followers 603 Following જેસર તાલુકા તલાટી કમ મંત્રી મંડળ તા.જેસર જી.ભાવનગર પિન-૩૬૪૫૧૦
ઇડર તાલ�... @idar_tcm_mandal
869 Followers 1K Following
Pradyumansinh Tank @PradyumansinhT1
12 Followers 5 Following
Yuvrajsinh Jadeja @YAJadeja
267K Followers 18 Following તું ચાલજે સત્યના રાહ પર અડીખમ બનીને એકલો, યાદ રાખજે તારી પાછળ હશે એક દિવસ કાફલો. #યુવા_અધિકાર_ન્યાય_ચળવળ #યુવા_શક્તિ_રાષ્ટ્ર_શક્તિ 🤳9099409723
છોટાઉદે... @tcmchhotaudepur
1K Followers 130 Following
ધ્રાગધ્... @Dhrangdhratm
558 Followers 18 Following Dhrangdhra Talati cum mantri official account Twitter handler @girishbavaliya