Harshad Patel @Harshhad_patel
અમારા થી આટલો અનુબંધ રાખજો | નફરત કરો કે પ્રેમ સંબંધ જરૂર રાખજો | Mehsana Gujarat Joined November 2014-
Tweets1K
-
Followers420
-
Following66
-
Likes4K
વિદાય હંમેશા કષ્ટદાયક જ હોય છે, પછી એ ઘરના આંગણેથી હોય કે કોઈના દિલના બારણે થી.
દિલથી તમે દુર નથી એટલે ક્યાં ફરિયાદ કરું છું , સવાર ની પહેલી પહોરે હરદમ તમને હું યાદ કરું છું.....
રૂઆબ તો મૌન નો છે સાહેબ , શબ્દો નું શું છે, એ તો ફરી જાય છે... પરિસ્થિતિ અનુસાર...!!
નવું જીવન આપનાર ચોમાસાએ વૃક્ષો પાસે હવે વિદાય માંગી.... પર્ણો આખી રાત રડ્યાને સવારે બધાને એ ઝાકળ લાગી.....
“નવરાશ” અને “નિરાંત “ માં ઘણો ફરક છે, નવરાશ “સમયથી” હોય છે અને નિરાંત “મનથી” હોય છે.
ये बस लम्हा है...💯🖤🙏
માણસ પોતાની નજરમાં સાચો હોવો જોઈએ દુનિયા તો ભગવાનને પણ ખોટા સાબિત કરે છે.,!
અસ્થિ વિસર્જન માટે તો ગંગાના ઘાટ બનાવ્યાં , પણ આ સ્મૃતિ વિસર્જન ક્યાં જઈને કરવું ?
તૂટેલો વિશ્વાસ અને છૂટલું બાળપણ ક્યારેય બીજી વખત પાછું નહીં આવે...
તું મને થોડો ઓછો પ્રેમ કરીશ ને તો ચાલશે,,,, પણ મારું સન્માન ક્યાંય ના ઓછું ના થવા દેતો.✨ -સ્વરા
વરસો બાદ યાદ રહશે એટલું જ કે "આપણે" એક બીજા ની ઘણા નજીક હતા એક બીજા ના થયા વગર...
Maa tujhe salaam…
જિંદગીના દાખલા સાચવીને ગણજો સાહેબ.. એકાદ બાદબાકી બધા સરવાળાને શૂન્યમાં ફેરવી નાખે છે...
ફરિયાદ કરી ને સંબંધ બગાડવા કરતા, ફરી યાદ કરીને સંબંધ સુધારવો સારો...
Today's March ending... કાશ, થોડી લેતીદેતી હોત તો મળતા રહેતા.. કમનસીબે હિસાબો એમની સાથે ના બધા સરભર હતા..!
જો બારણું તૂટે તો સરખું કરાય પાછું, વાતાવરણ એ ઘરનું ક્યાંથી લવાય પાછું? કરમાઈ જે ગયું છે એ પુષ્પને ફરીથી એના જ મૂળ રૂપે ક્યાંથી લવાય પાછું ? નિશ્ચય કરીને ગ્યા છો તો પાર પાડી આવો, આ સાવ હાથ ખાલી લઈને અવાય પાછું ? એવી જગાએ આવી થંભી ગયા છીએ કે જ્યાં ના વધાય આગળ કે ના વળાય પાછું.
કોઈની પાછળ જીવ આપી દેવો એ પ્રેમ નથી, કોઈના વિના જીવી બતાવવું એ સાચો પ્રેમ છે.
ખબર તો હતી જ કે એ ના જ પાડશે છતાય સાલુ કહેવાઈ તો ગયુ જ.. કે 'હું તને ચાહું છુ'.💜
जो रुला सकता है वो. भुला भी तो सकता है....🖤🥀 🍁 #नादान 🍁

🇮🇳 Jigar 🚩 @1011Jigar
6K Followers 6K Following માતા પિતા ને ભગવાન ખુશ રહે , તેમને ગમતું જીવન જીવું છે. માતા પિતા ને ભગવાન આપ મારા દિલ, મન મંદિર ને પ્રત્યે શ્વાસ ના ધબકારે વસેલા છો.
Liquor @Liquor1599952
85 Followers 3K Following
Ghanshyam Ambaliya @GhanshyamAmb
2K Followers 4K Following જેનામાં એકલા ચાલવાનો હોંસલો હોય છે, એક દિવસ એમની જ પાછળ મોટો કાફલો હોય છે.
༺𝚁.𝙺.@𝚑�... @KarmurRamesh3
4K Followers 5K Following || कृष्णम सदा सहायते || ::Always Be Humble For Everyone :: Proud To Be Indian🇮🇳
Chirag Thumar 👇 @ThumarChirag
2K Followers 1K Following Digital Marketing Consultant, • Co-Founder @dietfoodtip • SEO • #Blogger • #Gujju • Passion for Photography • ખેઙુતપુત્ર • #NaMoSupporter • सत्यमेव जयते 🇮🇳
Sunil @Sunil02680417
49 Followers 485 Following
Rathod Yuvraj @RathodYuvraj18
20 Followers 2K Following
@_mr_J_V_R @KishanRamanandi
187 Followers 919 Following बादशाह की गली में आके उसका पता नही पूछते, ग़ुलामों के झुके हुए सर खुद ब खुद रास्ता बता देते है😎 #india news #pmo
CA Mitul Shah @Mitul41644604
153 Followers 1K Following
Babubhai @Babubha10051378
1 Followers 11 Following
કચ્છી બ�... @bQ7U9JjZeBIZWNn
44 Followers 224 Following આ મોબાઇલ નો હોત તો અત્યારે આપડે શુ કરતાં હોત હે હે... 🥱🥱🥱🥱🥱🤔🤔🤔🤔
Ajit P Thakkar @ThakkarAjit
160 Followers 1K Following
bipinbgada @bipinbgada
3 Followers 617 Following
Hanokh mac @Hanokh97
13 Followers 223 Following
Vijay.ahir1 @vijay_ahir1
339 Followers 2K Following
RajyaGuRu Bhavin @iambhaveen
599 Followers 5K Following The Data Is Being Analized...💕 ईशा वास्यमिद्ं सर्वं यत्किञ्च जगत्यां जगत्। तेन त्यक्तेन भुञ्जीथा मा गृध: कस्यस्विद्धनम्।। 💕 Taken By Professor 💕
Akshay Patel @AkshayP83480974
34 Followers 336 Following તૂટેલું💔દિલ નથી કોઈ શાયર નથી કોઈ કવિ બસ લખું છું ટુટેલા દિલ થી Famous નહીં પણ Favourite થવું છે
Divubha Zala @DivubhaZala2
186 Followers 463 Following 🚩धर्मो रक्षति रक्षितः🚩 👑।।विजय,वीरता,विनाश या वीरगति।।👑
Manilal Shah @ShahManilal
263 Followers 5K Following
HETAL SHAH @HetalSh72868545
2K Followers 5K Following
અશોક ડા�... @ot9o7lJuiCgDTB8
0 Followers 26 Following અશોક ડાભી એક ગુજરાત નો નાગરિક મારું ગુજરાત દારૂ મુક્ત થાય એવી આશા છે મને
😄Rink@l P@tel😄 @RJ_patel2127
1K Followers 625 Following 👧ગુજ્જુ રાણી 👧 બાપની શેરની🦁🦁🦁 પોતાની દ્વારીકા બનાવવી હોય તો, જીતેલુ મથુરા છોડવાનું સાહસ જોઈએ સાહેબ..! 🙏🙏🙏🙏🙏
Vijay @Vijay79246625
7 Followers 171 Following
jignesh Mathar @JigneshMathar
194 Followers 836 Following
@RahulSoni @rahulsitaraam
338 Followers 5K Following Feeling Happy to be Realtor & Property Consultant
Nehal @nsk1999
319 Followers 1K Following કાજળ ઘેરી આંખોમાં કૈક જાદુમંતર લાગે છે, નજર પડે છે એમની,ને આગ બરાબર લાગે છે.
उमेश शर�... @ZMOC4nYO7tyW7ZL
0 Followers 33 Following
आहिर रा�... @TQzte1GZ9ZRBHM2
14 Followers 49 Following
keyurparmar @KEYUR6625
1K Followers 5K Following
@Kailash.Ahir @ahir893
174 Followers 1K Following राष्ट्रप्रथम। राष्ट्रहित सर्वोपरी. जय माँ भारती । तेरा वैभव अमर रहे माँ हम दिन चार रहे न रहे
Revtubha Vadher @Revtubha1212
79 Followers 979 Following કોઈને નીચા દેખાડવા એ મારા સ્વભાવમાં નથી, અને કોઈ મને નીચો બતાવે એ એની ઔકાતમાં નથી !!
manju nath @bala65090218
111 Followers 2K Following
News18Gujarati @News18Guj
578K Followers 53 Following ગુજરાતની લોકપ્રિય, વિશ્વસનીય અને સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ & વેબસાઈટ. Follow us for Gujarat's Breaking News, Videos,Headlines and Updates. Part of @Network18Group
ગુજરાતી... @GujaratiShayri9
38K Followers 4 Following મિત્રો અહીં તમને દરેક દિવસે ગુજરાતી શાયરીઓ નું નવલું નઝરાણું મળશે...
ગઝલ @Gujarati_gazal_
36K Followers 0 Following અહીંયા કરેલી બધી જ પોસ્ટ અલગ અલગ શાયરો, ગઝલકાર અને લેખકોની છે અમુક પોસ્ટની નીચે નામ લખેલું હશે અમુકમાં નહીં એટલે કોઈ પણ પોસ્ટની ક્રેડિટ માટે મેસેજ કરી લેવો..
𝗔𝗱𝗵𝗶𝗿 ... @adhirasy
18K Followers 600 Following Professor, Consultant & Humourist. Author 'Cheeze Dhebra' & @SrBachchan fan! Proud Aggie. Gujarati Columnist.
🇮🇳 Nimish Desai... @envee38
4K Followers 642 Following A Rational Hindu by Heart. Amateur Poet by Passion. Enjoy & Evaluate My Creations - My Emotions, on @_shabdutsav 🚩 गौरवान्वित भारत 🚩
Zee 24 Kalak @Zee24Kalak
356K Followers 177 Following Guj’s No.1 News Channel serving Authentic,accurate and factual news round the clock! https://t.co/chVxwH3vEI WhatsApp Channel: https://t.co/VJeIMaWH6q
दरवेश 🖤 @The_kayam
10K Followers 377 Following फिर मैने पाया की जीवन कितना कम विनोद कुमार शुक्ल है....🌻
Election Commission o... @ECISVEEP
605K Followers 63 Following ECI's handle for Voter Awareness. ECI Media Updates @SpokespersonECI General Elections 2024 - https://t.co/LKGTLTAxNR
Congress @INCIndia
11.6M Followers 526 Following India’s Most Vibrant Political Movement - Indian National Congress | Jai Samvidhan ✊🇮🇳
BJP @BJP4India
23.3M Followers 3 Following Bharatiya Janata Party, the world's largest political party, on a mission to empower 1.4 Billion Indians for building a #ViksitBharat by 2047... 🇮🇳
AajTak @aajtak
24.5M Followers 21 Following AajTak covers breaking news, latest news in politics, sports, business & cinema. Follow us & stay ahead! Download the App: https://t.co/lhVovC0CUj
Zee Business @ZeeBusiness
780K Followers 37 Following ZEE BUSINESS is India’s Number 1 Hindi business news channel. It's your channel for profit and wealth. Download App - https://t.co/yoRVtU3uFg
Zee News @ZeeNews
7.0M Followers 30 Following ज़ी न्यूज हिंदी भाषी पाठकों के लिए पेश करता है बेहद सटीक, ताजा एवं विश्वसनीय खबरें। Follow us on #WhatsApp - https://t.co/Ha4BD8hL3F
પા ગ લ @pagal2802
122 Followers 443 Following
Health Department Guj... @HealthDeptGuj
62K Followers 806 Following Official Twitter Account of Health & Family Welfare Department, Government of Gujarat
Chirag Thumar 👇 @ThumarChirag
2K Followers 1K Following Digital Marketing Consultant, • Co-Founder @dietfoodtip • SEO • #Blogger • #Gujju • Passion for Photography • ખેઙુતપુત્ર • #NaMoSupporter • सत्यमेव जयते 🇮🇳
મંગો મે�... @mehoniyo
81 Followers 203 Following ચ્યોંના હો ભઇઇ! ચ્યોંયનાય નઇ..., Manga knows a little English, but 'Maango always insists on Mehsanvi dialect! Because Maango is PatanwadiO.
😄Rink@l P@tel😄 @RJ_patel2127
1K Followers 625 Following 👧ગુજ્જુ રાણી 👧 બાપની શેરની🦁🦁🦁 પોતાની દ્વારીકા બનાવવી હોય તો, જીતેલુ મથુરા છોડવાનું સાહસ જોઈએ સાહેબ..! 🙏🙏🙏🙏🙏
Rathod Yuvraj @RathodYuvraj18
20 Followers 2K Following
Babubhai @Babubha10051378
1 Followers 11 Following
JioMart Support @JioMart_Support
32K Followers 7K Following Welcome to official JioMart Customer Support Account | Download the JioMart App: https://t.co/8kLi2n9CJo… | https://t.co/2pRsZ5ohim
JioMart @JioMart
34K Followers 6 Following Welcome to a new world of online shopping with incredibly low prices! For Customer Assistance, tweet us @JioMart_Support
ANI @ANI
9.2M Followers 0 Following Asian News International. Multi-media news agency, content for information platforms: TV, Internet, broadband,newspapers, mobiles https://t.co/eEMPAbzEwU
Sandesh @sandeshnews
528K Followers 3 Following Sandesh is a Gujarat's No.1 News Network. To get Latest news from Gujarat and India Watch https://t.co/fEUmeBcmoX, https://t.co/WYoAqIc3nt
PIB in Gujarat 🇮�... @PIBAhmedabad
53K Followers 255 Following Official Twitter account of branch office of @PIB_India, Government of #India, #Ahmedabad, #Gujarat. Social Media Handles: https://t.co/72Kznlcir1
Rajashree 🌻 @itsmerajasree
13K Followers 171 Following SKINCARE, HAIRCARE, MAKEUP, ART, MUSIC | 1996 | Insta 62.3k
Adhir News Network-AN... @adhirnews
4K Followers 427 Following Breaking news before they happen !! Take it easy. Satire news in #Gujarati language. Primary contributors : @adhirasy @vivekrabara
Atul Nanda @nanda_atul
24K Followers 67 Following मिल सके आसानी से उसकी ख्वाहिश किसे है? ज़िद तो उसकी है ... जो मुकद्दर में लिखा ही नहीं... . . . कुछ लिखने की कोशिश #अबन
Rekhta @Rekhta
728K Followers 240 Following World's largest archive of Urdu poetry and literature. Celebrating the language of love. Organiser of @JashneRekhta. #rekhta #jashnerekhta
AMC Feedback @AMC_Feedback
2K Followers 2 Following Ahmedabad Municipal Corporation. Account for registering citizen's feedback.
TOI Ahmedabad @TOIAhmedabad
166K Followers 9 Following Your city. Your neighborhood. Your block. Covered for you by https://t.co/VSKi1mCAsZ
Amitabh Bachchan @SrBachchan
48.7M Followers 2K Following "तुमने हमें पूज पूज कर पत्थर कर डाला ; वे जो हमपर जुमले कसते हैं हमें ज़िंदा तो समझते हैं "~ हरिवंश राय बच्चन
SP Western Railway Ah... @SP_WR_Amd
9K Followers 109 Following We the Railway Police Ahmedabad always active for public 24/365 days
दर-बदर @Mahanaatma1
210K Followers 524 Following वही चुड़ियों की थी किरचियां वही था घरौंदा बना हुआ ... मेरा नाम था जहां रेत पर तेरी उंगलियों से लिखा हुआ ...
Radhe radhe... @radhe_krishna2
10K Followers 24 Following
☘ कसक ☘ @NS_Zindagi
34K Followers 91 Following ☘..मौसम की मनमानी है..आँखों-आँखों पानी है..साया-साया लिख डालो... दुनिया धूप की कहानी हैं..☘ 🎤🎸 #TwîT_în_❤
ગુજરાતી... @Gujarati143
31K Followers 89 Following ના ધન -ના દોલત આપજે, મને એક વચન આપજે, ફરી જન્મ આપ તો, ગુજરાત ની ગોદ માં આપજે.. -=માન~મર્યાદા~મોભો=- ^^ -=વટ~વચન~વ્યવહાર=-
દિલ થી ય�... @BamaniyaSandip
17K Followers 57 Following Dear Twitter Nothing is happening so stop asking me પરદેશના ઇંગ્લિશની ગુલામી ક્યા સુઘી માતૃભાષા નું મુલ્ય સમજીયે i m not writer, just collection of best msgs.
Doc Jayendrasinh @DrJmzala
2K Followers 814 Following General Medical Practitioner •Own a clinic •Reader • RTs are not Endorsement. •કામ કરતો જા, ફળની આશા ન રાખીશ •જય શ્રી કૃષ્ણ•
Artisoni આરતી... @artisoni1209
9K Followers 235 Following મોગરાની સુવાસ આખાં પુસ્તકમાં ફેલાઈ ગઈ.. જ્યારે શ્બ્દે શબ્દમાં વસંત એના નામની લખી.. -આરતીસોની © ©रुहाना.! ©roohana.!
ગુજરાતી... @Gujarati_Kano
13K Followers 72 Following કૃષ્ણની જેમ વાંસળી વગાડતા આવડે છે અને સુદર્શન ચક્ર ફેરવતા પણ આવડે છે.