Parmar Parvatsinh @PParvatsinh
Joined August 2016-
Tweets328
-
Followers38
-
Following31
-
Likes202
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE નિષ્ઠાથી કામગીરી કરે છે.... પગાર તો આપવામાં આવતો નથી પણ 👉🏼 દરેક જિલ્લામાં ગમે તે સમયે છુટા કરવાના પત્રો થાય એ કેટલા અંશે વ્યાજબી છે??? @DDOgandhinagar જિલ્લામાં પણ 👉🏼 #VCE છુટા કરવા અને નિયમો વિરુદ્ધ નવા લેવામાં આવે છે. નિયમો નેવે મુકાય છે. 🙊
@Bhupendrapbjp સાહેબશ્રી સરકાર પગાર આપતી નથી અને @GujaratGram સોસાયટી સમયસર કમિશન આપતી નથી. 👆🏼👆🏼આવી વિકટ પરિસ્થિતિ અને વેદના #VCE ની છે, માટે #પગાર માંગીએ છીએ. 👉🏼 કોણ સમજે વેદના?? ક્યારે મળશે ન્યાય?? @narendramodi @CMOGuj @bachubhaikhabad @GujPRHDept @hdraval93 @VtvGujarati
@VCEGUJARATSTATE @Bhupendrapbjp @GujaratGram @narendramodi @CMOGuj @bachubhaikhabad @GujPRHDept @hdraval93 @VtvGujarati પંચાયતમાં પાયાની કામગીરી કરતા અને આપણી દરેક યોજના સેવા નો લાભ આપતા કોમ્પ્યુટર ઓપરેટરોને કાયમી રીતે પગાર આપવા આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી છે
@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામ સચિવાલયનો સારથી #VCE વગર પગારે કમિશનમાં કામ કરતા કરતા આર્થિક અને માનસિક રીતે તૂટી ગયો છે. આજની મોંઘવારીમાં પગારદારો MP/MLA ને મોંઘવારી નડે છે તો વિચારો, #VCE ને પગાર જ નથી તો પરિસ્થિતિ કેવી હશે?? #પગાર_આપો #ન્યાય_આપો #ગાંધીજીના_ગુજરાતમાં_અન્યાય
@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામ પંચાયતમાં વર્ષોથી કામ કરતા #VCE ને 6, 7, કે 8 મુ પગાર પંચ તો નથી જોઈતું પણ ઘર-ગુજરાન ચાલે એટલો પગાર આપવા થોડોક સમય કાઢી વિચારજો.. MP/MLA ને મોંઘવારી નડી છે..... ત્યાં બોજ નહી પડતો પણ #VCE ને પગાર આપવામાં બોજ પડે છે. #ગાંધીજીના ગુજરાતમાં અન્યાય.
@VCEGUJARATSTATE @Bhupendrapbjp સરકાર પાસે ખુબ અપેક્ષા રાખી વારંવાર મંડળ રજુઆત કરી રહ્યું છે..... સંવેદનશીલ સરકાર માનવતા દેખાડવામાં ક્યાંક કચાસ રાખતી દેખાય છે. @abpasmitatv @bbcnewsgujarati @Bhupendrapbjp @CMOGuj @CRPaatil @GSTV_NEWS @hdraval93 @InfoGujarat @KanuDesai180 @sandeshnews @tv9gujarati @VtvGujarati
@Bhupendrapbjp કલાકારો સાથે ભેદભાવનો મુદ્દો સામે આવ્યો એમ કર્મચારીઓમાં સાથે પણ ભેદભાવ રખાય છે... બધા કર્મચારીઓ પગારવાળા અને સરકારની તમામ કામગીરી કરતા #VCE વગર પગારના.. માત્ર #કમિશન... વાહ રે વાહ ગુજરાત સરકાર... @abpasmitatv @bbcnewsgujarati @GSTV_NEWS @hdraval93 @VtvGujarati
વાહ રે ગુજરાત સરકાર વાહ...... @Bhupendrapbjp સરકારના રાજમાં બધાને લીલાલહેર અને #VCE ને ફૂટી કોડી ( પગાર ) પણ નહીં.. આતો તો કેવો ન્યાય😊 👉🏼 VCE આંદોલન કરે એ ગમતું નથી અને નિરાકરણ લાવવામાં રસ નથી. 🙊 મૂંગા રહો અને કમિશનમાં કામ કરો.... વાહ રે વાહ.... મારું ડિજિટલ ગુજરાત.
@Bhupendrapbjp હવે તો અમને શરમ આવે છે. સંવેદનશીલ સરકાર નિર્ણય લેવા સક્ષમ નથી કે પછી ન્યાય આપવા માંગતી નથી?? #VCE #Shosan #RemoveEgramSosayati @PMOIndia @narendramodi @CMOGuj @bachubhaikhabad @hdraval93 @InfoGujarat @GSTV_NEWS @KanuDesai180 @sandeshnews @VtvGujarati @Zee24Kalak
@Bhupendrapbjp #VCE ઓને માત્ર આશ્વાસન આપવામાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. સરકાર નિર્ણય ના લઈ શક્તિ હોય તો ના પાડી દો. કહી દો સક્ષમ નથી. @bachubhaikhabad @CMOGuj @abpasmitatv @GSTV_NEWS @hdraval93 @InfoGujarat @KanuDesai180 @sandeshnews @VtvGujarati @tv9gujarati @Zee24Kalak
@VCEGUJARATSTATE @GujaratGram @Bhupendrapbjp @narendramodi @irushikeshpatel @CMOGuj @VtvGujarati @GujPRHDept @sanghaviharsh @bachubhaikhabad @HiteshKoya @GSTV_NEWS @AmitShah વિધાનસભા સત્રમાં #VCE ને અન્યાય કરતી કમિશન નીતિ હટાવી સરકાર દ્વારા ન્યાય આપવામાં આવે.. @GujaratGram દ્વારા #VCE નું શોષણ કરવામાં આવી રહ્યું છે. સરકારને સાચી માહિતી આપવામાં આવતી ના હોવાથી #VCE ની માંગણીઓનું નિરાકરણ થતું નથી. @Bhupendrapbjp સાહેબશ્રી સચોટ નિર્ણય જાહેર કરવા વિનંતી
@VCEGUJARATSTATE @GujaratGram @Bhupendrapbjp @narendramodi @irushikeshpatel @CMOGuj @VtvGujarati @GujPRHDept @sanghaviharsh @bachubhaikhabad @HiteshKoya @GSTV_NEWS @AmitShah વિધાનસભા સત્રમાં #VCE ને અન્યાય કરતી કમિશન નીતિ હટાવી સરકાર દ્વારા ન્યાય આપવામાં આવે.. @GujaratGram દ્વારા #VCE નું શોષણ કરવામાં આવી રહ્યું છે. સરકારને સાચી માહિતી આપવામાં આવતી ના હોવાથી #VCE ની માંગણીઓનું નિરાકરણ થતું નથી. @Bhupendrapbjp સાહેબશ્રી સચોટ નિર્ણય જાહેર કરવા વિનંતી
વિધાનસભા સત્રમાં #VCE ને અન્યાય કરતી કમિશન નીતિ હટાવી સરકાર દ્વારા ન્યાય આપવામાં આવે.. @GujaratGram દ્વારા #VCE નું શોષણ કરવામાં આવી રહ્યું છે. સરકારને સાચી માહિતી આપવામાં આવતી ના હોવાથી #VCE ની માંગણીઓનું નિરાકરણ થતું નથી. @Bhupendrapbjp સાહેબશ્રી સચોટ નિર્ણય જાહેર કરવા વિનંતી
ગાંધીનગર: ગ્રામ પંચાયતના VCE મંડળનું આંદોલનનું એલાન, પડતર પ્રશ્નો મુદ્દે આંદોલનનું એલાન | TV9Gujarati #gandhinagar #vceboard announcesagitation #leter #cmbhupendrapatel #salaryissues #gujarat #tv9gujarati
@Bhupendrapbjp સાહેબશ્રી આશ્વાસન ખૂબ મળ્યું પણ ન્યાય નથી મળ્યો. ન્યાયની આશા ઝંખતો ગ્રામ પંચાયત #VCE માનસિક તણાવ હેઠળ કામ કરી રહ્યો છે. #કમિશન નીતિથી હજારો VCE ના માનવાધિકારોનો ભંગ થઈ રહ્યો છે. #શોષણ દૂર કરતા પગાર આપવા સચોટ અને પારદર્શીત નિર્ણય જાહેર કરશો જી @bachubhaikhabad
@Bhupendrapbjp સાહેબશ્રી તમામ વિભાગની કામગીરી #VCE કરે છતાં #પગાર શૂન્ય, #કમિશન પણ નજીવું આપે, ક્યારે મળશે? એ પણ નક્કી નહી. 👆🏼👆🏼👆🏼👆🏼👆🏼 આવી વિકટ પરિસ્થિતિમા કામ કરતા #VCE ની પગાર આપો #માંગણી પૂર્ણ કરી ક્યારે ન્યાય આપશો?? @CMOGuj @GujaratGram @bachubhaikhabad @RishabhPant17
@VCEGUJARATSTATE @Bhupendrapbjp @CMOGuj @GujaratGram @bachubhaikhabad @irushikeshpatel @sandeshnews @golanihemant @sanghaviharsh @VtvGujarati @HiteshKoya @monakhandhar @GujPRHDept @Bhupendrapbjp આશા છે કે આપશ્રી #VCE ની માંગણીઓ બાબતે હકારાત્મક નિર્ણય જાહેર કરીને #પગારની માંગણી પૂર્ણ કરશો. #શોષણ દુર કરી ૧૪૦૦૦ #VCE ના પરિવારનું ભવિષ્ય ઉજળું બને એ દિશામાં નિર્ણય કરશો. @CMOGuj @GujaratGram @bachubhaikhabad @irushikeshpatel @sandeshnews @golanihemant
@Bhupendrapbjp આશા છે કે આપશ્રી #VCE ની માંગણીઓ બાબતે હકારાત્મક નિર્ણય જાહેર કરીને #પગારની માંગણી પૂર્ણ કરશો. #શોષણ દુર કરી ૧૪૦૦૦ #VCE ના પરિવારનું ભવિષ્ય ઉજળું બને એ દિશામાં નિર્ણય કરશો. @CMOGuj @GujaratGram @bachubhaikhabad @irushikeshpatel @sandeshnews @golanihemant
શું #VCE ને બોનસ,❓ મીઠાઈ,❓ કે ગિફ્ટ, ❓ વાર્ષિક એલાઉન્સ અત્યાર સુધી નથી મળ્યું પણ આ દિવાળીએ મળશે..❓⁉️ કે પછી સરકાર પગાર આપવાની જાહેરાત કરશે❓ #ડિજિટલ_ઇન્ડિયા #ડિજિટલ_ગુજરાત #VCE @Bhupendrapbjp @bachubhaikhabad @sanghaviharsh @GujDCoffice @GujPRHDept @abpasmitatv @VtvGujarati
@Bhupendrapbjp સાહેબશ્રી સરકાર સારા નિર્ણય લઇ રહી છે. #VCE ના હિત માટે @GujaratGram ને સાઈડમાં રાખી સંવેદનશીલ સરકાર #VCE ના હિત વિશે વિચારીને પગલાં ભરશે તો ચોક્કસ #VCE ને ન્યાય મળશે. 🙏🙏 E Gram સોસાયટીને કરોડોની ગ્રાન્ટ મળે છે.પણ Vce ને #એક રૂપિયાનો #પગાર મળતો નથી. #VCE #પગાર

pravinbhai Hirabhai V... @pravinbhaiHira5
109 Followers 600 Following
sapara Varsha @varshasapara27
409 Followers 4K Following Samgra shiksha abhiyan, ied ssa, Divyang children Teacher
Rajesh.Machhi @RajeshMachhi20
466 Followers 943 Following
Bakulkumar Patel @BakulkumarPate2
387 Followers 917 Following
J. thakor @jorajithakor8
76 Followers 797 Following
ashok chaudhari @ashokch12885494
42 Followers 285 Following
rameshrathod @rameshr22584983
876 Followers 2K Following Egram minakyar V C E TA.garbada DIST.dahod gujarat
phvankar@1234 @phvankar
99 Followers 864 Following
SURESH.R.PIPALIYA @SRPIPALIYA1
53 Followers 109 Following
Jayeshbhai Meda @Jay_Meda_
6 Followers 50 Following
Manoj @Manoj29805057
1K Followers 1K Following
Alkesh Baria @AlkeshB98160293
491 Followers 852 Following Gram pansayat VCE bhutardi ta. Garbada dist dahod
Ganpatsinh @Ganpats38272985
28 Followers 221 Following
Sureshbhai parmar @Sureshb52066999
76 Followers 314 Following
Suresh Thakor @SureshT11751455
20 Followers 97 Following
Gamit PrafulKumar @GPrafulkumar
76 Followers 501 Following Hindi Music Sports Punjabi Music Music Government and Politics Books & Authors Books & Authors Indian Athletes Lifestyle Fashion
Vinod Gohil @VinodGo76857333
548 Followers 2K Following
Vikramsinh Bariya @VikramsinhBari6
0 Followers 39 Following At Post - vadva Ta - Garbada Dist- Dahod
Joshi Pavankumar @JoshiPavankuma6
19 Followers 68 Following
Rakesh Damor🇮🇳 @Rakesh_Damor__
810 Followers 6K Following
Vikramsinh Bariya @VikramsinhBari3
5 Followers 73 Following At post vadva Ta Garbada Dist Dahod Gujarat
Manoj @Manoj29805057
1K Followers 1K Following
Vinod Gohil @VinodGo76857333
548 Followers 2K Following
Pankaj Parmar. @PANKAJP16116
5K Followers 1K Following મહામંત્રીશ્રી ગુ.રા.ગ્રા.પં. વીસીઇ મંડળ. Ex. Ka.Up Pramukh & Ex Sah Mantri Guj.Rajy Vce Mandal Ex District Pramukh G'nagar District Vce mandal. mob.9974837916
ગુજરાત �... @VCEGUJARATSTATE
8K Followers 2K Following ● ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ ● 🏡 Gujarat State Gram Panchayat VCE Mandal 🏡
AajTak @aajtak
24.5M Followers 21 Following AajTak covers breaking news, latest news in politics, sports, business & cinema. Follow us & stay ahead! Download the App: https://t.co/lhVovC0CUj
BOHEMIA @iambohemia
2.9M Followers 0 Following
salim merchant @salim_merchant
1.6M Followers 301 Following One half of Salim-Sulaiman. composer , musician , singer , producer, Rj... I love my country INDIA 🇮🇳
Dr Kumar Vishvas @DrKumarVishwas
10.0M Followers 91 Following Poet, Farmer, Indian “Koi Deewana Kehta Hai, Koi Pagal Samajhta Hai❤️” If you do “Hindu-Muslim” on my Timeline, you’ll get blocked🇮🇳
Yash Raj Films @yrf
4.1M Followers 39 Following Films. Music. Artistes. At our core, we're storytellers.
UTV Motion Pictures @utvfilms
784K Followers 364 Following We're the studio that brought you Dangal, ABCD, PK, Haider, Chennai Express, Kai Po Che, Barfi, DevD,Rang De Basanti & many more flicks you've absolutely loved!
Hindustan Times @htTweets
8.6M Followers 124 Following Real-time news updates now directly on your WhatsApp; click to join https://t.co/sY4WTbPXik
Kiran Bedi @thekiranbedi
11.8M Followers 626 Following Indian Police Service (Rtd), Fmr Lt Governor Puducherry, Phd IIT Delhi, Author-Fearless Governance, Magsaysay Awardee, NGOs: @IVFoundation & @NavjyotiIF
NDTV @ndtv
18.1M Followers 18 Following Breaking news alerts Insta https://t.co/QrV2OUie6Q WhatsApp https://t.co/WriOE8t4rq Download App: https://t.co/Q2YKIJk45r
VISHAL DADLANI @VishalDadlani
2.8M Followers 444 Following For too long, you and I've been quiet. RISE UP!!
AAP @AamAadmiParty
6.5M Followers 207 Following भ्रष्टाचार मुक्त भारत हमारी मांग नहीं हमारी ज़िद्द है। जय हिन्द। 🇮🇳 https://t.co/QITJdfYo3m | https://t.co/a1jzohYUcX
Lata Mangeshkar @mangeshkarlata
14.2M Followers 9 Following playback singer since 1942. https://t.co/QLcoED2DWy
Dharma Productions @DharmaMovies
4.6M Followers 53 Following Delivering stories filled with pyaar, dosti, sukoon & junoon 🤝❤️ Owned by Karan Johar & CEO Apoorva Mehta