Vaghela Tanrajsinh @VTanrajsinh
learn with fun Gujarat, India Joined February 2020-
Tweets1K
-
Followers28
-
Following36
-
Likes791
રાજ્ય પેટાચૂંટણીમાં બપોરના 3 ના આંકડા મુજબ આર્થિક રીતે સમૃદ્ધ મોરબીમાં 41% મતદાન ને આર્થિક રીતે પછાત ડાંગમાં 66% મતદાન. ભારતીય લોકશાહીનો આ ય એક એક્સ રે છે, જો જોતા આવડે તો !🤓
અણધાર્યી કોઈકના વેચાઈ જવાથી આવી પડેલી 8 પેટાચૂંટણી માટે કાલે મતદાન છે. જેણે તમારા "અમૂલ્ય મતને કિંમતી" બનાવ્યો છે એમને જાકારો આપવાનો યોગ્ય સમય છે. અવશ્ય મતદાન કરશો.. બધુ જનતાના હાથમાં છે...જનતા ધારે તેને મોટો કરે અને ધારે તેને પાડી દે... @BJP4Gujarat @INCGujarat @AAPGujarat
#ગ્રાન્ટેડ_વિધાસહાયકોની_પૂરીભરતી_જાહેરકરો #૨૦૧૮મા શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી હજી ભરતીમાં અડધા માંથી અડધુ પણ કામ પત્યું નથી 😡લાનત છે @BJP4Gujarat @CMOGuj @Nitinbhai_Patel તમારા કામોને યુવાનોને બરબાદ કરવાનુ ક્યારે છોડશો 😔😡 @HalaniAkabar @devanshijoshi71
CMને જેટલા પણ ઈન્ટરવ્યુમાં સવાલ કરાયા એ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે નોકરી માટે આંદોલન જ નથી થયા,તો આટલા બધા કેસ કેમ થયા છે..!? કોઈ મેટર કોર્ટમાં નથી તો ઓર્ડર કેમ નથી અપાયા..!? મુખ્યમંત્રી એવું માને છે કે એમના આંખ બંધ કરી લેવાથી સૂર્ય અસ્ત થઈ જાય છે,શાહમૃગ વૃત્તિમાંથી બહાર આવો સરકાર.
@BJP4Gujarat @vijayrupanibjp 🙏 शपथ🙏 मैं आज तक बीजेपी को वोट देता रहा हूं लेकिन आज के बाद मैं शपथ लेता हूं कि मैं बीजेपी को कभी वोट नहीं दूंगा और मैं अपने परिवार,दोस्तों को बीजेपी को वोट नहीं करने दूंगा हम पर हुए अन्याय का खुलासा करेंगे हम लोगों को सूचित करेंगे और बीजेपी को वोट न देने की अपील करेंगे।
#TET_TAT_ભરતી_અન્યાય 🔥શિક્ષકો ની માંગણી 🔥 👉TAT_1 સરકારી ભરતી દિવાળી આસપાસ પૂર્ણ 👉ગ્રાન્ટેડ અને વિધાસહાયકોની ભરતી જાહેર 👉TET_1 માર્કશીટ વેલેડીટી વધારો 👉 જગ્યા વધારો @BJP4Gujarat @devanshijoshi71 @PurohitShivaniS @DixitGujarat @YAJadeja @JKomal78 @drmanishdoshi
Rulaoge kya...🤒😭😭😭 હુ સમજતો થયો ત્યારની તો ભાજપની સરકાર છે... આ કોંગ્રેસ વાળુ ખબર નઈ હોં મને... ફાંકા_ફોજદારી
Rulaoge kya...🤒😭😭😭 હુ સમજતો થયો ત્યારની તો ભાજપની સરકાર છે... આ કોંગ્રેસ વાળુ ખબર નઈ હોં મને... ફાંકા_ફોજદારી
#TET_TAT_ભરતી_અન્યાય ✍️પત્ર_અભિયાન_2✍️ 🔥આશરે 70 થી 80 મું કુલ અભિયાન🔥 😭અરે આટલા અભિયાનતો રાવણે પણ કુંભકર્ણને જગાડવા નહીં કર્યાં હોય, જેટલા આ #TET_TAT ઉમેદવારોએ પોતાની ભરતી માટે છેલ્લા 4 વર્ષોથી સરકારશ્રીને જગાડવા કર્યા😭 🙏હવેતો શિક્ષકોની ભરતી કરો. @YAJadeja @drmanishdoshi
आनेवाले चार महीनों में पंचायत-पालिका का चुनाव है। मेरा गुजरात के सभी शिक्षित बेरोजगार युवाओं से निवेदन है कि आप अपने गांव/शहर से चुनाव लड़िये। ये bjp सरकार को आंदोलन, निवेदन, आवेदन, धरना, रैली वगैरे से कुछ फर्क नही पड़ता लेकिन चुनाव में हारने से बहुत डरते है। bjp डरपोक है।
Pujniya Shree Guruji, then sarsanghchalak of #RSS on the request of HM Sardar patel met with Hari singh and convinced hime to accede with India. He got succeeded. After 8 days i.e. 27 October 1947 Maharaja Hari Singh signed Instrument of Accession. #जम्मूकश्मीर_विलय_73_वर्ष
જનતા ને મુર્ખ બનાવી.. તેમના મતનો સોદો લગાવ્યો.. અને 5 વર્ષમાં બીજી વખત નાક વગરના થઈને મત લેવા હાલી નિકળ્યાં.. તમારો તો બધો હિસાબ જનતા અને ભગવાન કરશે...યાદ રાખજો... ભાજપ જ કોંગ્રેસ છે.. મોરબીના મેરજાસાહેબની સર્વિસ કરતી જનતા... @parthesh_99 @PurohitShivaniS #Byelection
આંગણવાડી ભરતી કૌભાંડ મોટી સંખ્યામાં બહેનો સાથે અન્યાય. આજ રોજ કમિશનરશ્રી ને રજુઆત કરી ઈચ્છા રાખીયે કે ન્યાય મેળવવા માટે રસ્તા પરના આવવું પડે... #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ #સત્યમેવજયતે @CMOGuj @Leelaben_A @imBhupendrasinh @Nitinbhai_Patel
બહુ થઈ ભાજપની ભવાઈ, હવે જનતા જવાબ આપશે! પ્રજા શક્તિ પાર્ટીના ઉમેદવાર ને જીતાડીને મોરબીની જનતા જવાબ આપશે!
@yuva_sangthan @dineshbambhania @i_m_kp77 @Mansivalangar @rajnikant615 @Vivekdoza @Yuvi_1212 @rohitkumarmali @Chintannirdosh4 @nidhirpatel6 @Ripal050291 @ramjubha #શિક્ષકો_વગરનુ_ગુજરાત ટાટ ના દરેક વિદ્યાર્થીઓ ખુશ છીએ.... મા ખોડલ દિનેશભાઈ રક્ષા કરે....
@YAJadeja @mansukhmandviya @isudan_gadhvi @ShankersinhBapu @Vivekdoza @shaktisinhgohil @imBhupendrasinh @DixitGujarat @hardev_vala આભાર યુવરાજસિંહ અને સમિતિ તથા જાગૃત ઉમેદવારો ના અથાગ પ્રયત્નો થી આજે 3 વર્ષ થી ચાલુ થયેલી અને છેલ્લા 1 વર્ષથી અટકી ગયેલી TAT ભરતી શરૂ થઇ છે. ગ્રાન્ટેડ ની જાહેરાત ઝડપથી આવે તેવી આશા !!!!
ઘણા સંઘર્ષ અને પુરુષાર્થ બાદ શિક્ષણ સહાયક ભરતી ઉચ્ચતર માધ્યમિકનું PML-2 જાહેર. 👍PML 2 માં પસંદગી પામનાર તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન વાંધા અરજીની પણ તારીખ જાહેર. મિત્રોને નમ્ર અપીલ કે,વાસ્તવિક રીતે વાંધા હોઈ તો ચોક્કસ અરજી કરજો. પરંતુ મહેરબાની કરીને બીજા ખોટા વાંધા ઉભા ન કરશો
સુપ્રીમ ના આદેશ ને પણ ગણકારતા નથી....અત્યંત દુઃખદ. પ્રજાએ સમજવાની જરૂર છે....તમે કોને વોટ આપો છો એની બરાબર ચકાસણી કરીલો. જે નેતાઓ પર અપરાધિક મામલે ચાલે છે એને ભૂલથી પણ વોટ ન આપશો....અને બધાજ નેતા એક સરખા હોય તો #Nota નો ઉપયોગ કરો.
સુપ્રીમ ના આદેશ ને પણ ગણકારતા નથી....અત્યંત દુઃખદ. પ્રજાએ સમજવાની જરૂર છે....તમે કોને વોટ આપો છો એની બરાબર ચકાસણી કરીલો. જે નેતાઓ પર અપરાધિક મામલે ચાલે છે એને ભૂલથી પણ વોટ ન આપશો....અને બધાજ નેતા એક સરખા હોય તો #Nota નો ઉપયોગ કરો.
@Dhawal_TheGreat @SiddharthGTriv1 @Devil_1502 @BJP4Gujarat @BJP4Karnavati @PMOIndia @narendramodi Amne salah apo mask pahervani

Listeningtothesea @Listeningt96299
84 Followers 4K Following
sweet @sweet944188
33 Followers 2K Following
primadonna @primadonna14003
68 Followers 4K Following
Vipulsinh J. Vaghela,... @vipuljvaghela
304 Followers 958 Following
Manjeet Rathi @Manjeetrathi000
815 Followers 3K Following सब इंसान बराबर है चाहे वो किसी धर्म या जाति के हो।हमें ऐसा भारत बनाना है जहाँ सभी धर्म और जाति के लोगो में भाईचारा और मोह्बत हो न की नफरत ओर बैर हो
current affair22 @currentaffair22
1K Followers 3K Following
BlockchainBro @BlckchainBro
823 Followers 3K Following Pushing boundaries with crypto 💥 | NFT curator 🎨 | Blockchain future builder 🔗
jigar @berojgaar94
774 Followers 924 Following 🇮🇳 દેશ સૌ પ્રથમ જય શ્રી રામ 🙏 FOLLOW ME I FOLLOW YOU BACK...
chau hardik @chauhardik1
279 Followers 782 Following #teacher #writer 🤔જો મનમાં જ વસ્યા હોય હરી, તો ત્યાં જવા ની શું કામ જરૂર પડી.. ~સ્નેહી કવિ🙏 હર હર મહાદેવ 🔱
vikram chaudhary @vikramc79518667
2K Followers 5K Following
nileshsinh Rajput @nileshsinhRaj16
3 Followers 6 Following
kamlesh chaudhari @KAMLESH42923804
34 Followers 246 Following 🚩जयश्रीराम🚩. ARBUDA ELECTRIC &MOTAR REWINDING VARAHI
Om Prakash Poddar @PoddarOm
321 Followers 2K Following वेश्यावृत्ति पर पेशेवर सामाजिक कार्यकर्ता। (जवाहर लाल नेहरू विश्वविद्यालय और दिल्ली विश्वविद्यालय) 9540389759 ([email protected]) https://t.co/6hTDLo1kpp…
DJ_Mech1007 @DJ_Mech1007
16K Followers 9K Following Post and Views are always Personal Like & Re post are Not Endorsement.
Vibhav Shukla @VibhavS06
1K Followers 3K Following
Ishwar Patel @IshwarP54378788
43 Followers 421 Following
MahipalSinh vaghela @Mahipal21795
26 Followers 119 Following
YashpalsinhChauhan @Ygchauhan8649
137 Followers 358 Following 🚩🚩🅰🅱🆅🅿 🅶🆄🅹🆁🅰🆃 🆂🆃🅰🆃🅴 🅴🆇🅴🅲🆄🆃🅸🆅🅴 🅼🅴🅼🅱🅴🆁🚩🚩 @ABVP Banaskantha district committee member@ #ROYAL EDUCATION DEESA#
Vikramsinh Chauhan @Vikrams98201959
16 Followers 175 Following
Hoshiyarsinh Bukna @h_s_chauhan
334 Followers 431 Following
Giriraj @girirajsinh24
161 Followers 422 Following
Pradeep Bhandari(प�... @pradip103
387K Followers 3K Following National Spokesperson of Bharatiya Janata Party, BJP
Vipulsinh J. Vaghela,... @vipuljvaghela
304 Followers 958 Following
Chudasama harpalsinh @ChudasamaHsinh
810 Followers 1K Following No Risk, No Glory No failure, No Story.... દિલ થી ગુજરાતી. 🌳🌴🍀
Manjeet Rathi @Manjeetrathi000
815 Followers 3K Following सब इंसान बराबर है चाहे वो किसी धर्म या जाति के हो।हमें ऐसा भारत बनाना है जहाँ सभी धर्म और जाति के लोगो में भाईचारा और मोह्बत हो न की नफरत ओर बैर हो
Nirav Joshi @NiravJoshi0
17K Followers 544 Following Professor॥ Be the Change that you Want॥ #શિક્ષક॥ #ElectricalEngg॥ #यथा_प्रजा_तथा_राजा॥ कर्मानुगो गच्छति जीव एकः॥
Dinesh Bambhania @dineshbambhania
12K Followers 116 Following Paas Convener | Trustee @Khodaldham | Social Worker Working towards a brighter future for all.
Yuvrajsinh Jadeja @YAJadeja
268K Followers 18 Following તું ચાલજે સત્યના રાહ પર અડીખમ બનીને એકલો, યાદ રાખજે તારી પાછળ હશે એક દિવસ કાફલો. #યુવા_અધિકાર_ન્યાય_ચળવળ #યુવા_શક્તિ_રાષ્ટ્ર_શક્તિ 🤳9099409723
kamlesh chaudhari @KAMLESH42923804
34 Followers 246 Following 🚩जयश्रीराम🚩. ARBUDA ELECTRIC &MOTAR REWINDING VARAHI
Vibhav Shukla @VibhavS06
1K Followers 3K Following
nileshsinh Rajput @nileshsinhRaj16
3 Followers 6 Following
vikram chaudhary @vikramc79518667
2K Followers 5K Following
jigar @berojgaar94
774 Followers 924 Following 🇮🇳 દેશ સૌ પ્રથમ જય શ્રી રામ 🙏 FOLLOW ME I FOLLOW YOU BACK...
DRP @DivyeshPithiya7
100 Followers 3 Following
Ishwar Patel @IshwarP54378788
43 Followers 421 Following
YashpalsinhChauhan @Ygchauhan8649
137 Followers 358 Following 🚩🚩🅰🅱🆅🅿 🅶🆄🅹🆁🅰🆃 🆂🆃🅰🆃🅴 🅴🆇🅴🅲🆄🆃🅸🆅🅴 🅼🅴🅼🅱🅴🆁🚩🚩 @ABVP Banaskantha district committee member@ #ROYAL EDUCATION DEESA#
DJ_Mech1007 @DJ_Mech1007
16K Followers 9K Following Post and Views are always Personal Like & Re post are Not Endorsement.
Jitendrasinh Vaghela @jitendrasinhv
617 Followers 157 Following 🌟AST.SUB INSPECTOR🌟 👮🚨 EX.JUNIOR ASSISTANT (PGVCL BHUJ)⚡⚡ tweets, retweets and views are personal..!
Arvind Kejriwal @ArvindKejriwal
27.6M Followers 242 Following सब इंसान बराबर हैं, चाहे वो किसी धर्म या जाति के हों। हमें ऐसा भारत बनाना है जहाँ सभी धर्म और जाति के लोगों में भाईचारा और मोहब्बत हो, न कि नफ़रत और बैर हो।
Vikramsinh Chauhan @Vikrams98201959
16 Followers 175 Following
Dr. Mahipal Singh Rat... @MahipalRathore
117K Followers 202 Following A learner trying to understand the world & a teacher trying to impart some of it to the world on YouTube at https://t.co/Vb1FNmBzpf #UPSC #EduMedh
Mayurdhvajsinh Jadeja @kripalsinh707
6K Followers 666 Following Police Inspector 🌟 🌟🌟 Gujarat Police 👮♂️
MahipalSinh vaghela @Mahipal21795
26 Followers 119 Following
Collector & DM Banask... @CollectorBK
42K Followers 87 Following Official Twitter handle of Collector and District Magistrate Banaskantha E-Mail:- [email protected] Phone:- 02742 - 257171
Hoshiyarsinh Bukna @h_s_chauhan
334 Followers 431 Following
CMO Gujarat @CMOGuj
1.3M Followers 338 Following Official account of the Chief Minister's Office, Government of Gujarat
Dr. Dinesh Dasa @dineshdasa1
307K Followers 2K Following Member, UPSC ॰ Ex-Chairman, Gujarat Public Service Commisson ( 2016-22 ) ૰ Former Director, Gujarat Tourism ૰ PhD ( Forest Laws & Sustainable Development )
Giriraj @girirajsinh24
161 Followers 422 Following