Div @div_div00000045
शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। Joined May 2021-
Tweets3K
-
Followers32
-
Following45
-
Likes3K
મહેરબાન સાહેબ મહેરબાની કરો અને #વિદ્યાસહાયકની_જાહેરાત_આપો હજારો વાલીથી માંડી સમાજની આશા અમારા ભવિષ્ય પર છે તો આપ એ આશાના નિર્ણાયક છો.આપના થકી રાજ્યના લાયક ઉમેદવારની જીંદગી ઉજાગર થશે. સાહેબ ભગવાન માથે રાખી જલદીથી જલદી ન્યાય આપો. #૪વર્ષ થયા! @imBhupendrasinh @VinodRao2000 @CMOGuj
ઉપવાસ આંદોલન thank you. @Zee24Kalak @brijdoshi @nidhirpatel6 #વિદ્યાસહાયકની_જાહેરાત_આપો @imBhupendrasinh @VinodRao2000 @CMOGuj
3 વર્ષથી ભરતી ન થતા ગુજરાતના અનેક જિલ્લામાં શિક્ષકોની ઘટ હોવાથી શિક્ષણ પર માઠી અસર જગ્યા ખાલી છતાં મંત્રીશ્રીને જરૂરિયાત નથી લાગતી? #50હજાર ટેટ પાસ ઉમેદવારો બેરોજગાર છે @imBhupendrasinh @vijayrupanibjp @golanihemant @toralkavi @Anchor_Pankaj @YAJadeja
#વિદ્યાસહાયકનું વાવાઝોડું ટુંક સમયમાં ગાંધીનગરમાં ત્રાટકશે જેની સંપુર્ણ જવાબદારી સરકારની રહેશે.અમે છેલ્લા ત્રણ વર્ષથી ભરતી ની રાહ જોઇ રહ્યા છીએ. @imBhupendrasinh @vijayrupanibjp @arjunmodhwadia @hdraval93 @CMOGuj @ShankersinhBapu @drmanishdoshi @VinodRao2000 @PMOIndia
એક માનવતાના ધોરણે સત્વરે અમારી #વિદ્યાસહાયકની_જાહેરાત_આપો આપ પણ એક માનવી જ છો અને કર્મનો સિદ્ધાંત તમને પણ લાગુ પડે જ છે એ ના ભુલતા!! આટલા ઉમેદવારો અને તેમના માતા પિતાના સપના પર પ્રતિબંધ આપનો મુકાયો છે એ સદંતર ખોટુ છે! આપ લોકોનો પ્રશ્ન સોલ્વ કરો એ આશા એ તમને ત્યા બેસાડાયા છે.
@hdraval93 @imBhupendrasinh ચૂંટણી સમયે મત મેળવાની લાલચે લોભામણી અને છેતરમણી જાહેરાત કરો છો, પછી એનો અમલ ક્યારે? વર્ષ 2019 માં વિદ્યાસહાયક ની 3000 ભરતી કરવાનું વચન આપ્યું બજેટ માં એનો ઉપયોગ કર્યો આજે 2022 આવશે તો પણ હજુ સુધી ભરતી કેમ નહિ? ટેટ પાસ ઉમેદવાર ને ન્યાય ક્યારે? @imBhupendrasinh @arjunmodhwadia
રાજ્યના શિક્ષણ મંત્રી @imBhupendrasinh નો 2019 મા તેમણે જ જાહેર કરેલ ભરતીમા પર 2021 મા જવાબ....
3 વર્ષથી ભરતી ન થતા ગુજરાતના અનેક જિલ્લામાં શિક્ષકોની ઘટ હોવાથી શિક્ષણ પર માઠી અસર જગ્યા ખાલી છતાં મંત્રીશ્રીને જરૂરિયાત નથી લાગતી? #50હજાર ટેટ પાસ ઉમેદવારો બેરોજગાર છે @imBhupendrasinh
વાવ તાલુકામાં #143શિક્ષકોની જગ્યા ખાલી બાળકોનું શિક્ષણ અંધકારમય.. #વિદ્યાસહાયકની_જાહેરાત_આપો @GulabsinhRajput
છતાં સાહેબને હજુ #વિદ્યાસહાયકની જરૂરિયાત નથી લાગતી😢😢 ગુજરાતના પ્રાથમિક શિક્ષણની દિશા કફોડી છે છતાં કાયમી ભરતી કરવામાં કેમ નીરસતા જોવા મળી રહી છે ? કોઈ સરકારને પ્રશ્ન કરે એવું છે ? #વિદ્યાસહાયક @imBhupendrasinh @hdraval93 @Anchor_Pankaj @OfficeOfAM_ @GulabsinhRajput
વિદ્યાસહાયક ભરતી કરવાની જાહેરાત #નાયબ_મુખ્યમંત્રી અને #શિક્ષણમંત્રી દ્વારા થઈ છે છતાં ભરતી ના કરે તો આ પદ પર બેસવાનો હક પણ નથી. તમારા દ્વારા બોલાયેલી વાણી તમે ભૂલી ગયા છો. જે આ પદ ને શોભતું નથી.@VinodRao2000 @imBhupendrasinh @Nitinbhai_Patel @vijayrupanibjp @tv9gujarati @aajtak
ટેટ વિદ્યાસહાયક ભરતી જ ના કરવી હતી તો શું કામ ઉમેદવારોને #નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને #શિક્ષણ મંત્રી ભપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ખોટી જાહેરાતો કરી ઉમ્મીદ જગાડવામાં આવી...?? બંધ કરો ખોટા વાયદા કરવાનું...@Nitinbhai_Patel @imBhupendrasinh @vijayrupanibjp @aajtak @tv9gujarati
શિક્ષક ! સજજતા લો તો ભલે લો પણ શિક્ષક બનવાની સજજતા લઇ ને બેઠેલા ટેટ -2 પાસ ઉમેદવાર વિદ્યાસહાયક ભરતી ની રાહ જોઈ રહ્યા છે.... @imBhupendrasinh @VinodRao2000 @narendramodi @PMOIndia @CMOGuj @Nitinbhai_Patel @AmitShah @AmitShahOffice @PatilOffice @CRPaatil @ArvindKejriwal
#વિદ્યાસહાયકની_જાહેરાત_આપો ન જાણે કેટ કેટલી ટીવી ડિબેટ,42 વખત ગાંધીનગર રજુઆત,ટપાલ અભિયાન,છેલ્લા કેટલા સમયથી ટ્વિટર દ્વારા રજુઆત તો પણ અમને ન્યાય ન મળ્યો......હવે ન્યાય માટે અમે ગાંધીનગરમાં મંડાણ કરશુ 🙏 @imBhupendrasinh @vijayrupanibjp @VinodRao2000 @CMOGuj @arjunmodhwadia
#શિક્ષક_સજજતા_કસોટી માનનીય @imBhupendrasinhઅને @VinodRao2000 ✴️આજનું પરિણામ સાબિત કરેછે કે,નથી નોકરીયાત શિક્ષકો તમારાથી ખુશ કે નથી બેરોજગાર #TET_TAT શિક્ષકો 📢 🎯શિક્ષકોની ભરતી પૂર્ણ કરો,આપોઆપ ગુજરાતમાં શિક્ષણનુ સ્તર સુધરી જશે 🙏હવે #દયા ખાવ #વિધાસહાયક_બરતી #TAT_નવી_સરકારી_ભરતી
બસ હવે બહુ થઈ ગયો અન્યાય. હવે સરકાર ને જાણ કરું છે કે આગામી ટૂંક સમયમાં બેરોજગાર યુવાનો ગુજરાતી માધ્યમ ની ભરતી સત્વરે કરવામાં આવે એવી માંગ સાથે ઉપવાસ આંદોલન કરવા આવી રહ્યા છે.#વિદ્યાસહાયકની_જાહેરાત_આપો @imBhupendrasinh @VinodRao2000 @Anchor_Pankaj @EduMinOfGujarat
આજે રાત્રે 8 વાગે મળીયે @buletin_india ગુજરતી ન્યુઝ ચેનલ પર. શિક્ષકોની સજ્જતાની વાત સાથે #વિદ્યાસહાયકની પણ થશે વાત @imBhupendrasinh #ગુજરાતના ટેટ પાસ ઉમેદવારોની સંવેદના વ્યક્ત થશે. #TET #Vidyasahayak #GujratiMadhyam @BJP4Gujarat @INCGujarat @CMOGuj
.@INCGujarat પ્રમુખ @AmitChavdaINC એ @CMOGuj ને લખ્યો પત્ર ટેટ ટાટના પ્રમાણપત્રની મર્યાદા આજીવન કરવા અને #વિદ્યાસહાયકની તાત્કાલિક ભરતી કરવા કરી માંગ ૪૭૦૦૦થી વધુ ટેટ પાસ ઉમેદવાર ચાર વર્ષથી બે રોજગાર #વિદ્યાસહાયકની_જાહેરાત_આપો @imBhupendrasinh @vijayrupanibjp @VinodRao2000

Prahlad.S.Thakor @thqkor
974 Followers 2K Following
mohit patel @mohitpatel2099
13 Followers 74 Following MoHiT_PaTeL_😎 B_DaTe:- 09/09/1999 GoNdAl_StAtE
MAHESH Damor @MAHESHD43546446
401 Followers 655 Following At rajpur (ramgadhi) ta meghraj dist arvalli
Tr Alpesh Chaudhari @AlpeshC97327715
500 Followers 813 Following https://t.co/WtwA8FTgbw Bed Msc......Berojagar
Kuvadiya Kamlesh @KuvadiyaKamles1
17 Followers 29 Following
Paresh Rajat @paresh_rajat
230 Followers 575 Following
Ratanaram Dewasi @RatanaramDewas4
2K Followers 2K Following
Namrata Kansara @NamrataKansara2
2 Followers 14 Following
Anshu patel @Anshupa57262476
18 Followers 53 Following
Dharmendrasinh Chauha... @Dkchauhan5212
2K Followers 320 Following 🙏જન સેવા એજ પ્રભુ સેવા 🙏 આપ હૈ તો હમ હૈ
😊 @Pchauhan4
343 Followers 652 Following Troublemaker. Music scholar. Subtly charming internet geek. Award-winning pop culture maven. Food guru. Coffee junkie. Travel aficionado.
Piyush patel @Piyushp76789599
14 Followers 17 Following
PARIMAL BHARTIYA @parimal74282967
1K Followers 2K Following
Tr.Shailesh @Shailes31673844
180 Followers 324 Following #HISTORY #MA #Bed #PTC #Teacher🧑🏻🏫, #Environment_Worrier🌵🌴, #Farmer🌽🌱 📢
Janak Shah @Janak31707796
723 Followers 3K Following Founder Editor Gujarati Mid-day, Former Editor Gujarat Samachar Mumbai edition & Samkalin
🇮🇳 Aneshkumarva... @Aneshku00380938
336 Followers 551 Following 🇮🇳જય રાધેય કર્ણ 🇮🇳 હું પણ શિક્ષિત બેરોજગારોની સાથે ... ✍️
pinakin @pinakin46271267
15 Followers 46 Following
Namrata Kansara @NamrataKansara2
2 Followers 14 Following
Umesh Dewasi Bijrol K... @UmeshDe19260385
320 Followers 59 Following 卐 || • ॐ नमः शिवाय • || 卐 🏵️ ᴏᴍ ɴᴀᴍᴀʜ ꜱʜɪᴠᴀy 🏵️
Ratanaram Dewasi @RatanaramDewas4
2K Followers 2K Following
Mahendra Devasi @binja_devasi
225 Followers 457 Following
Suresh Chaudhary @SureshC05954820
57 Followers 154 Following
Teach And Growth By N... @Nilesh_Rabari91
502 Followers 256 Following https://t.co/KfZ5cYgGVl 🌍 Where there is a will, there is a way at 📚
NILESHBHAI @NILESHB04298063
357 Followers 800 Following
VK RABARI @VKdesai01
857 Followers 248 Following
Atul kumar @JalilaAtul
97 Followers 32 Following
Radhe Ahir @RadheAh34584041
230 Followers 128 Following
Bharat kharsan @kh_brt
76 Followers 114 Following
PARIMAL BHARTIYA @parimal74282967
1K Followers 2K Following
News18Gujarati @News18Guj
578K Followers 53 Following ગુજરાતની લોકપ્રિય, વિશ્વસનીય અને સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ & વેબસાઈટ. Follow us for Gujarat's Breaking News, Videos,Headlines and Updates. Part of @Network18Group
GSTV @GSTV_NEWS
131K Followers 29 Following https://t.co/FdI4av8zEN provides Gujarati News from Gujarat,Gujarat samachar, India and the world. Get headlines from Business, Technology, Bollywood, Cricket,
Tv9 Gujarati @tv9gujarati
1.1M Followers 66 Following NO.1 GUJARATI NEWS CHANNEL. Follow us for breaking news & updates from Gujarat & India. Watch latest News Videos https://t.co/KMXU8NW9St , https://t.co/8s8gMmSr13
Amit Shah @AmitShah
37.0M Followers 316 Following Union Home Minister, Minister of Cooperation and MP, Gandhinagar Lok Sabha. https://t.co/jEf4rOW2AD
ABP News @ABPNews
14.3M Followers 27 Following Follow @ABPNews for breaking news alerts and latest stories from India.
AajTak @aajtak
24.5M Followers 21 Following AajTak covers breaking news, latest news in politics, sports, business & cinema. Follow us & stay ahead! Download the App: https://t.co/lhVovC0CUj
ABP Asmita @abpasmitatv
393K Followers 13 Following ABP Asmita is a Gujarati News Channel & Website. For national news, political updates, bollywood gossip, sports & stock updates, in Gujarati, stay tuned to us.
Office of Amit Shah @AmitShahOffice
4.1M Followers 158 Following This is the official account of the Office of Shri @AmitShah | Union Home Minister and Minister of Cooperation | MP, Gandhinagar Lok Sabha||
C R Paatil @CRPaatil
553K Followers 522 Following Union Minister of Jal Shakti, MP-Navsari, Ex-President @BJP4Gujarat
BJP @BJP4India
23.4M Followers 3 Following Bharatiya Janata Party, the world's largest political party, on a mission to empower 1.4 Billion Indians for building a #ViksitBharat by 2047... 🇮🇳
Yogi Adityanath @myogiadityanath
32.5M Followers 59 Following मुख्यमंत्री (उत्तर प्रदेश); गोरक्षपीठाधीश्वर, श्री गोरक्षपीठ; सदस्य, विधान सभा, उत्तर प्रदेश; पूर्व सांसद (लोकसभा-लगातार 5 बार) गोरखपुर, उत्तर प्रदेश
Isudan Gadhvi @isudan_gadhvi
269K Followers 340 Following सरकार के नाम पे लोगों के खून चूसने वाली व्यवस्था के ख़िलाफ़ लड़ना !सबका भला करने के प्रण के साथ राजीनीति !president,Aam Aadmi Party, Gujarat. Ex Journalist,
Zee 24 Kalak @Zee24Kalak
356K Followers 177 Following Guj’s No.1 News Channel serving Authentic,accurate and factual news round the clock! https://t.co/chVxwH3vEI WhatsApp Channel: https://t.co/VJeIMaWH6q