rohitkeyur @iamkeyur_rohit
Joined July 2020-
Tweets766
-
Followers47
-
Following13
-
Likes196
શિકાકોના ટેબલ નીચેથી માત્ર ચોક નીકળે છે માટે ઘટાડી દેવામાં આવેલો ગ્રેડ પે પાછો માંગે છે #4200Gujarat
#4200Gujarat #4200Gujarat આજ રોજ શાળા ના શિક્ષકો એ પ્રતીક ઉપવાસ ગ્રેડપે 4200 માટે રાખેલ છે જેની ખાસ નોંધ લેવી પોતાના હક માટે અમે લડી રહ્યા છે.કોવિડ 19 ના કારણે શાંત બેઠા છે બાકી ઉગ્ર આંદોલન ના મૂળ માં છીએ. જય ગુજરાત.@Jnvyas1 @imBhupendrasinh @aajtak @ndtvfeed @ABPNews
અન્યાય કરને વાલા ઔર અન્યાય સેહને વાલા દોનો હી ગલત હે....2800 પર ચૂપ 6 તેમના માટે #4200Gujarat #only4200 To deny people their human rights is to challenge their very humanity.
#4200Gujarat #only4200.... 2010 પછીના શિક્ષકો અને 2010 પહેલાના શિક્ષકોના કાર્યમાં કાંઈ ફેર નથી.. કામના કલાકોમાં કાંઈ ફેર નથી... તો પછી ગ્રેડમાં શું કામ ઘટાડો..??લાયકાતમાં પણ ફેર નથી...વધારે લાયકાત ને પરિક્ષાઓ આપવા છતાં આ અન્યાય શા માટે? @CMOGuj @Nitinbhai_Patel @imBhupendrasinh
#4200Gujarat @CMOGuj બી.આર.સી,સી.આર.સી ગણને જણાવવાનું કે હવે પછી કોઈ માહિતી મોડી મળે તો ચિંતા ના કરવી અમારે પણ પરિપત્રનું સાચું અર્થઘટન તો કરવું પડે ને!!!😀😀 #4200Gujarat
અરે મારે ક્યા કોઈની થાળીમાંથી પડાવી લેવું છે, મારા હક્કનું, મારા ભાગનું, મારા કર્મ નુ મહેનતાણું માગું છું #4200gujarat
#4200Gujarat કાકાને બોર્નવિટા પીવડાવો કાકા મૂડમાં નથી. 👴👴👴👴👴👴 #4200Gujarat હવે ધીરજની પરીક્ષા ના કરશો દબાયેલી વ્યથાઓ બહાર આવશે તો ભડકા થશે 😡😡 #4200Gujarat #only4200
કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો.... અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો....... #4200Gujarat
Only 4200 biji koi vat nahi #4200Gujarat
NCERT જેવો કૉર્સ દાખલ કર્યો તો પગાર પણ એ પ્રમાણે કરો. ભારતના બધા રાજ્યોમાં પ્રથામિક શિક્ષકોનો પગાર #4200 ગ્રડે પે પ્રમાણે થાય છે સિવાય કે ગુજરાતમાં. જે અમને ૯ વર્ષે મળતો હતો. તમે લોકોએ એને પણ ઘટાડીને 2800 ગ્રડે પે કરી દીધો છે. જે સહેજ પણ ચલાવી લેવા માં આવશે નહિ. @4200gujarat
Yes sir we support #4200gradepay
#4200gradepay #4200Gujarat વર્ષ 2010 પછીના ભરતીવાળા શિક્ષકોને નોકરીના 9 વર્ષ પૂર્ણ થયે નિયમ મુજબ 4200ગ્રેડ પે અગાઉ જે પધ્ધતિ મુજબ મળતો હતો તે મુજબ જ મળે તેવી સરકારશ્રી ને અમારી રજુઆત છે.@imBhupendrasinh @CMOGuj @GujEducation 4200 is our right.
જબરું કહેવાય હો શિક્ષકની થોડી ખામી હોય તો સચિવ શાળા એ પહોચી જાય અને ગ્રેડપેના પરીપત્ર નુ સાચુ અર્થઘટન માટે 15 મહિના #4200Gujarat
ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp ને વિનંતી છે કે, શિક્ષકોની આ માંગણી એ વ્યાજબી માંગણી જણાય છે તેનો તાત્કાલિક સ્વિકાર કરી અમલ કરવામાં આવે. રાજ્યના શિક્ષકોએ ઉપવાસ પર ઉતરવું પડે તે સૌના માટે શરમજનક છે. #4200Gujarat #4200gradepay #4200GujaratTeachers
"ગાંધીનગરમાં ગાંધી નથી અાજે ન્યાય માટે આંધી નથી તેથી હું તો લડીશ ૪૨૦૦ માટે હું શિક્ષક છું અપરાધી નથી #4200Gujarat #only4200 @PMOIndia @HRDMinistry @AmitShah #GoogleMaps #4200Gujarat
"ગાંધીનગરમાં ગાંધી નથી અાજે ન્યાય માટે આંધી નથી તેથી હું તો લડીશ ૪૨૦૦ માટે હું શિક્ષક છું અપરાધી નથી #4200Gujarat #only4200 @PMOIndia @HRDMinistry @AmitShah #GoogleMaps #4200Gujarat
#4200Gujarat ગુજરાત રાજ્યના ના શિક્ષકો સાથે અન્યાય જય જય ગરવી ગુજરાત @vijayrupanibjp #4200Gujarat #only4200
#4200Gujarat ગુજરાત રાજ્યના ના શિક્ષકો સાથે અન્યાય જય જય ગરવી ગુજરાત @vijayrupanibjp

Harshad... @Harshad_Kadi
590 Followers 2K Following
NAYANSINH JADEJA @NayansinhJ
39 Followers 139 Following
Sanju Desai @SanjuDe16689700
230 Followers 631 Following
Sandip Sodha @SandipSodha6
39 Followers 48 Following
Bhavika Patel @Bhavika01045063
322 Followers 50 Following
Jignesh D Patel @Jignesh72305354
47 Followers 26 Following
Vimalsinh Solanki @VimalsinhSolan3
72 Followers 42 Following
vijay ganvit @vijay_ganvit
14 Followers 19 Following
Rajendra patel @Rajendr05220503
94 Followers 53 Following
VINIT BHATT @VINITBH42184230
227 Followers 225 Following
Ketan Solanki @KetanSo63880078
107 Followers 93 Following
Vishal Kumar Labana @VishalbhaiLaba3
262 Followers 1K Following
Mahesh Kanzariya @MaheshK56133457
820 Followers 1K Following
Gmshah @Gmshah23114880
5 Followers 32 Following
Chandrakant @Chandra58834355
0 Followers 1 Following
જય લાખુ @PJRABARI1
481 Followers 811 Following
lalit patel @imlalitpatel
300 Followers 734 Following
(NITIN MEHTA) @imtechnonitin
4K Followers 4K Following जो हमारे मुद्दे के साथ है, हम उसके साथ हैं.... हम भी हैं मतदाता, हमारा मुद्दा OPS.... Vote for OPS
parmar j b @parmarjaydipku3
63 Followers 48 Following
Sanjay Thanki @SanjayThanki8
8 Followers 48 Following
AmitBhavsar @AmitBha83795561
150 Followers 130 Following
Jin @Jin60195113
12 Followers 8 Following
Bhavika Patel @Bhavika01045063
322 Followers 50 Following
Jignesh D Patel @Jignesh72305354
47 Followers 26 Following
Rajendra patel @Rajendr05220503
94 Followers 53 Following
parmar j b @parmarjaydipku3
63 Followers 48 Following
(NITIN MEHTA) @imtechnonitin
4K Followers 4K Following जो हमारे मुद्दे के साथ है, हम उसके साथ हैं.... हम भी हैं मतदाता, हमारा मुद्दा OPS.... Vote for OPS
Ketan Solanki @KetanSo63880078
107 Followers 93 Following
Vimalsinh Solanki @VimalsinhSolan3
72 Followers 42 Following