jaydev mithapara @jaydevmithapar1
J.B.Mithapara Joined July 2020-
Tweets550
-
Followers46
-
Following85
-
Likes116
એક વર્ષથી પણ વધુ સમયથી ખડેપગે કામ કરી રહેલા મેડિકલ પેરા મેડિકલ સ્ટાફ પણ મારા તમારા જેવા માણસો જ છે. એમનેય તમારો સાથ સહકાર જોઈતો હોય છે. એમનેય ઘર છે. તમારા શબ્દો એમને વાગે એવું ના બોલશો કે કરશો. કેમ કે કાલે દવાખાના હશે પણ આ માણસો નઈ હોય તો તમે કશું જ નઈ કરી શકો.
*દુનિયામાં બે જ સાચા જયોતિષ છે..* *મનની વાત સમજી જતી "માં".. અને ભવિષ્ય ને ઓળખી જનાર "પિતા"*.....
કોરોના મહામારીમાં જીવના જોખમે ડબલ નોકરી કરવી પડે છે, હવે તો કંડકટર_ડ્રાઇવર ની ભરતી પ્રક્રિયા આગળ વધારો @cmo સાહેબ🙏#1900GradePay_GSRTC @OfficialGsrtc @rcfalduofficial 1900 ગ્રેડ પે અમારો હક.
અમારો હક #1900GradePay_GSRTC. સાહેબ, કોરોના કાળમી મોંઘવારી અમારે તો કોને કહેવું?? કર્મચારીને કોરોના થાય તો 14 દિવસ રજા પર ઉતારી દેવો. તો પછી@cmo 14 દિવસનો પગાર કોણ@pmo @narendramodi સર આપશે? @OfficialGsrtc કર્મચારીઓની વાચા બનો, 👆1900ગ્રેડ પેડ આપો. 🙏કોરોના વોરિયર્સ નો લાભ આપો🙏
આ લેટર ઉપરથી એવુ લાગે છે કે નિગમની નિતિ ઓ ફક્ત નાના કર્મચારીઓના શોષણ માટે જ બનેલી છે જે અધિકારીઓના પગાર વધારા ને કોઈ નિતી નિયમો લાગુ પડતા નથી.. @CMOGuj @OfficialGsrtc @VtvGujarati @sandeshnews @rcfalduofficial @PMOIndia
માન્ય યુનિયન ના મહાનુભાવો ને નમ્ર અરજ છે કે ફિક્સ પગાર માં વધારો કરો તો ડ્રાઈવર અને કંડક્ટર બંને ને 19950કરો. ડ્રાઈવર ને 19950અને કંડક્ટર ને માત્ર 16224આવો ભેદભાવ કરવો ખોટી બાબત છે કંડક્ટર ને માત્ર 224રૂપિયા નો વધારો કરી હજુ પણ નુકશાન કરવાનું ચાલુ રાખવું??? #1900GradePay_GSRTC
માન્ય યુનિયન ના મહાનુભાવો ને નમ્ર અરજ છે કે ફિક્સ પગાર માં વધારો કરો તો ડ્રાઈવર અને કંડક્ટર બંને ને 19950કરો. ડ્રાઈવર ને 19950અને કંડક્ટર ને માત્ર 16224આવો ભેદભાવ કરવો ખોટી બાબત છે કંડક્ટર ને માત્ર 224રૂપિયા નો વધારો કરી હજુ પણ નુકશાન કરવાનું ચાલુ રાખવું??? #1900GradePay_GSRTC
#1900GradePay_GSRTC સરકારશ્રી ના ફિક્સ પગારની નીતિ મુજબ ૪૫૦૦ ના ૫૩૦૦ પગાર(૧૬/૧૦/૨૦૧૧)ના મિજબ ૫૩૦૦ના૭૮૦૦(૨૦/૧૦/૨૦૧૪)ના ઠરાવ મુજબ કર્યા૭૮૦૦+૨૨૦૦= ૧૦૦૦૦/- (૨૦/૧૦/૨૦૧૫) ના ઠરાવ મુજબ કર્યા.૧૦૦૦૦/ ના ૧૯૯૫૦/- (૧૮/૦૧/૨૦૧૭) ઠરાવ મુજબ કર્યા.આ મુજબ અમોને 19950 ફિક્સ પગાર મળવાપાત્ર છે.
#1900GradePay_GSRTC આઝાદ દેશ માં પણ ગુજરાત એસ.ટી ના ડ્રાઈવર-કંડકટરો હજુ આઝાદ નથી થયા. પગારમાં શોષિત કમૅચારીને ક્યારે આઝાદી અપાવશો. નાઈટ બસમાં તકલીફો વેઠતા ડ્રાઈ-કંડ.ને માત્ર ૧૦₹ આ તે કેટલુ શોષણ #1900GradePay_GSRTC
માન્ય યુનિયન ના મહાનુભાવો ને નમ્ર અરજ છે કે ફિક્સ પગાર માં વધારો કરો તો ડ્રાઈવર અને કંડક્ટર બંને ને 19950કરો. ડ્રાઈવર ને 19950અને કંડક્ટર ને માત્ર 16224આવો ભેદભાવ કરવો ખોટી બાબત છે કંડક્ટર ને માત્ર 224રૂપિયા નો વધારો કરી હજુ પણ નુકશાન કરવાનું ચાલુ રાખો એ બાબત ઉચિત નથી.
Happy Birthday 🎂🎉 pm sir #1900GradePay_GSRTC #19950fixpay_GSRTC
#1900GradePay_GSRTC આઝાદ દેશ માં પણ ગુજરાત એસ.ટી ના ડ્રાઈવર-કંડકટરો હજુ આઝાદ નથી થયા. પગારમાં શોષિત કમૅચારીને ક્યારે આઝાદી અપાવશો. નાઈટ બસમાં તકલીફો વેઠતા ડ્રાઈ-કંડ.ને માત્ર ૧૦₹ આ તે કેટલુ શોષણ
ગુજરાત સરકાર ને જ્યારે પોતાની વાહિયાત બતાવી હોય ત્યારે તે એસટી ને નફાનું નહિ પણ સેવાનું માધ્યમ ગણાવે છે,અને જ્યારે એસટી ના કર્મચારીઓને પગાર વધારવા બાબત હોય ત્યારે એસટી ખોટ કરે છે એમ કહીને પગાર વધારો આપવવા આવતો નથી, આ કેવો ન્યાય છે.#1900GradePay_GSRTC #1900GradePay_GSRTC
કોરોના ટેસ્ટ કરાવવા ના જવાય, એના કરતા ટાઢોડાના બે ચાર દિવસે એકવાર ભજીયા ખાઈ લેવા, સ્વાદ આવે તો નેગેટિવ, ના આવે તો પોઝિટિવ.😂😅 @MAKWANA23138079 @GAniyaliya @padhar_bharat @RameshSarvaiy12
મેડમ ખાલી LRD જ નઈ ગુજરાત એસ ટી ના કર્મારીઓ પણ વર્ષો થી પોતાનો હક માંગી રહ્યા છે.એમનું પણ કોઈ સાંભળતું નથી અને કોઈ એમની વાત પણ નથી કરતું અમે પણ છેલ્લા દોઢ માસ થી ટ્વીટ કરી રહ્યા છે.સરકાર પણ આંખ આડા કાન કરે છે મિડિયા પણ ધ્યાન માં નથી લેતું.#1900GradePay_GSRTC
મેડમ ખાલી LRD જ નઈ ગુજરાત એસ ટી ના કર્મારીઓ પણ વર્ષો થી પોતાનો હક માંગી રહ્યા છે.એમનું પણ કોઈ સાંભળતું નથી અને કોઈ એમની વાત પણ નથી કરતું અમે પણ છેલ્લા દોઢ માસ થી ટ્વીટ કરી રહ્યા છે.સરકાર પણ આંખ આડા કાન કરે છે મિડિયા પણ ધ્યાન માં નથી લેતું.#1900GradePay_GSRTC
ડોક્ટર: બિમારીનું ચોક્કસ કારણ પકડાતું નથી..કદાચ દારૂ પીવાથી આવું થતું હોય છે. દર્દી: મારે ઉતાવળ નથી, તમને ઉતરી જાય પછી આવીશ.😂😂 @MAKWANA23138079 @GAniyaliya @padhar_bharat @RameshSarvaiy12
#1900GradePay_GSRTC આઝાદ દેશ માં પણ ગુજરાત એસ.ટી ના ડ્રાઈવર-કંડકટરો હજુ આઝાદ નથી થયા. પગારમાં શોષિત કમૅચારીને ક્યારે આઝાદી અપાવશો. નાઈટ બસમાં તકલીફો વેઠતા ડ્રાઈ-કંડ.ને માત્ર ૧૦₹ આ તે કેટલુ શોષણ.......

SDM WANKANER/ERO_67 W... @ERO_67Wankaner
330 Followers 1K Following SDM Wankaner & ERO 67- Wankaner AC
naynesh jamod @NayneshJamod
6 Followers 120 Following
Nilesh kolipatel @NileshN88376682
51 Followers 204 Following
Jaynti Solanki @JayntiSolanki3
36 Followers 68 Following
Metaliya Shyam @ShyamMetaliya
138 Followers 300 Following
Ram Rabari @RamRaba07049287
144 Followers 205 Following
Ishvar Makwana🌍 @Ishvar_Makwana_
518 Followers 2K Following life time student જય ભીમ (जय भीम) જય સંવિધાન INDAIN(ભારતીય) follow back 100%👍
Chauhan Dharmendra @Chauhan66883858
4 Followers 12 Following
Mukesh Raval @MukeshR48910162
19 Followers 116 Following
jay mataji @gsrtc789
97 Followers 194 Following
Makwana Radheshyam Za... @RADHE198
18 Followers 51 Following
Ajit kagadiya @ajitkagadiya82
1K Followers 2K Following Working in Health department 🏥 Medico💉⚕️ Hard working⛑️ Very cool😎 Like social media🎞️ I love to traveling adventure✈️ I like to play garba traditional🕺
MAKWANA CHETAN @MAKWANA23138079
11 Followers 18 Following
GOHIL @GOHIL7374
127 Followers 118 Following
Pravin Mer @PravinMer16
13 Followers 55 Following
Sanjaybhai.H. Lashkar... @sanjaybhai4672
33 Followers 25 Following sanjaybhai.H.Lashkari. Amreli G.s.r.t.c
Jasavantsinh @Jasavantsinh
48 Followers 90 Following
Haresh.J.bavaliya @HareshJbavaliy2
4 Followers 18 Following
Nakiya Atul @AtulNakiya
11 Followers 22 Following
🇷🇦�... @RAMESHVALA
301 Followers 300 Following Be Educate🎓,Be Agitate 🫵🏻and Be Organise✊🏻 -The Symbol of Knowledge
naynesh jamod @NayneshJamod
6 Followers 120 Following
Mahipalsinh Rathore @Mahipal27301332
143 Followers 127 Following
RaviUkariya @Ravi_Ukariya
3K Followers 5K Following उसूलों पे जहाँ आँच आये तो टकराना ज़रूरी है जो ज़िन्दा हों तो फिर ज़िन्दा नज़र आना ज़रूरी है। #जयभीम #जयजोहार #नमोबुद्धाय
🌹NARESH RAJPUROHIT... @DhimanareshB
91 Followers 709 Following
Parmar Maghabhai @ParmarMaghabha1
144 Followers 80 Following
Harsh pandya @HareshP01666232
237 Followers 294 Following 🇮🇳Health department 🏥 મને મારુ એકાંત બહુ વ્હાલું છે, કેમ કે ત્યાં મહત્વ બસ મારું જ છે...
Pratapsinh Vaghela @Pratapsinh115
292 Followers 316 Following મહાદેવના ભક્ત છીએ વાલા, માનમાં અમે માથું ઉતારી દઈએ અને અપમાનમાં માથું ઉડાવી પણ દઈએ !! Jay Mataji🙏🙏
VIVEKBAROT @VIVEKHB168
55 Followers 38 Following
Ishvar Makwana🌍 @Ishvar_Makwana_
518 Followers 2K Following life time student જય ભીમ (जय भीम) જય સંવિધાન INDAIN(ભારતીય) follow back 100%👍
Ishvarsinh Makwana @IshvarsinhM
84 Followers 66 Following
Ram Rabari @RamRaba07049287
144 Followers 205 Following
Brijesh chavda @Brijesh52960262
72 Followers 163 Following MPHS HEALTH DEPARTMENT. GOVERNMENT OF GUJRAT
Pusti Jain @PustiJain
97K Followers 8 Following This is Strictly Adult Account, DM Open For All, Msg Me if You Spent Some Money, I am providing my & my friends Adult Stuff, Time passers Stay Away. 💋
Haresh Barot @Rao_Haresh83
90 Followers 183 Following