✅અ.મ્યુ.કો. દ્વારા માસ્ક નહીં પહેરવા અને જાહેરમાં થૂંકવા બદલ લેવાયાં નિર્ણય- ➡️રૂા.૨૦૦/- નો દંડ વધારીને રૂા.૫૦૦/-કરવામાં આવ્યું. ➡️પાનના ગલ્લા પાસે થુંકવાની પ્રવૃત્તિ થતી જણાય તો રૂા.૧૦૦૦૦/- નો દંડ #AmdavadAMC #LifePositiveCoronaNegetive
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias Every traffic signal people are spitting pan masala and in bulk !!!! Bring Ban on pan Parlour’s to reduce spitting !!! God knows we are sitting in a ticking bomb with zero curbing policy at here in Ahmedabad city !
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias આ માસ્ક ના પહેરવા વાળા પાસેથી 500 રૂપિયા દંડ લો છો તો સામે 50 રૂપિયા નું માસ્ક પણ આપો તો પણ AMC ને દંડ ના 450 રૂપિયા તો મળશે, જે ઓછા ના કહેવાય..
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias મારા ઘરની પાછળ ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે અને ગુજરાતમાં દારૂબંધી છે. આતે કેવી દારૂબંધી??? ગામ આખાને ખબર છે પણ કોણ એક્શન લેય??
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias આટલો મોટો 10,000 નો દંડ રાખવો એના કરતાં પાન ના ગલ્લાઓ જ બંધ કરાવી દો ને ઘણા લોકો આવા દંડ થી બચી જશે અને કોરોના ને વેગ પણ નહીં મળે
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias સરકારી તિજોરી ભરવાની છે કે ભાજપ ની લોકોને રાહત આપવાનો બદલે લૂંટ ચાલુ કરી
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias @JayantiRavi @CMOGuj @Mukeshias @drrajivguptaias Dear sir,My mother was admitted on 25/5/2020 in sindhu hospital for 9 days and hospital charged from us 195365 for the same.we got your ref regarding helping the people to get money back from hospitals which r charging huge rs
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias પાન ના ગલ્લા વાળા ને દંડ શું કામ? જો તમે જાહેર માં જઈને જુઓ તો ખબર પડશે એક ગલ્લા પાસે ઘણા બધા ગ્રાહકો પાન - મસાલા લઈ સાઈડ માં ઉભા રહી કોઈ ને પણ સાંભળ્યા વગર પિચકારી મારે છે, એમાં પણ ના ગલ્લા વાળા શું કરે? જેટલું કમાતા નથી એટલા તો દંડ લો છો. #અસંવેદનશીલસરકાર
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias તંત્ર માં તાકાત હોય તો ઉત્પાદન જ બંધ કરાવેને,બિચારા નાના ગલ્લાવાળાઓનો આમાં શું વાંક? ધંધો નહિ કરે તો એમનુ ગુજરાન કેમનુ ચાલશે? ઈસ્કોન મંદિરની પાછળ આવેલ ઈસરો કોલોનીના સામે બોપલ જવાના મેઇન રોડ પર આવેલ ખુલ્લા પ્લોટમાં પાન નો ગલ્લો અત્યારના જાહેર કરેલ સમય કરતા વહેલો ખુલે છે.
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias પણ એના કરતાં પાન ના ગલ્લા જ બંધ કરાવી દો ને. તમાકુ ના વેચાણ પર પ્રતિબંધ મૂકો ને. બસ પબ્લિક ને કઈ રીતે નીચોવી લેવી એજ આવડે છે!!!!
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias No meaning if you don't catch the offenders... people outside malls too are spitting fearlessly in full view of security and CCTV..
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias પાન ગલ્લા જ બંધ કરી દયો .
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias એના કરતાં ગલ્લા વાળાઓ ને 10000/- માસિક ખર્ચ આપી ગલ્લા બંધ કરાવી દો . કોરોના થી પણ રક્ષણ અને ગલ્લા વાળાઓ નું આર્થિક સંરક્ષણ.
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias Perfact action ..keep it up
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias હે ભગવાન બચાવ
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias Loko Shuttle rixa ma 6-8 bhari ne mask vagar besine fare chhe. Rixa mathi pichkari mare che. Aaje aava 5-6 loko joya. Sarangpur thi rakhiyal cross road vachche. Koine AMC ni bik j nathi. CCTV ma proof b mali jase.(Niyantran lavvu hoi to)
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias દંડ નિ સામે કંઈ આપવાનું પણ રાખો, માસ્ક કે સેનેટાઈઝર કે એવું કંઈ....
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias Good job Mukesh Sir
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias Sir kal SE lockdown fir se hone wala hai aise afwa fail rahi hai ya Sahi hai
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias Awesome decision...but I doubt the implementation...coz people and the staff both seem to have become lax. And I don't think only fines can break the tobacco-chewers and spitters' will to 'not to change the habit'. Steps that can actually generate some fear among them are needed.
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias I am eating Tobbaco since 1976, but I never spit on the road, Definitely, I am using dustbin if I commpel to spit. So I request public not to spit & clean Nose on the road. Shailesh Parikh. 7874077556
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias Good job. But where to complain it ..also give that information..
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias Kalupur ma aveli new cloth market ma tapaas kari lo ..puri market me masala khai ne thukelu madse ..jya jui tya paan masala thukelu madse ...galla per ka jhaad niche ka rasta maaa chalta farta pichkari marta hoy chhe ....market khul ya pachi kaij bhaan nathi loko ne ..
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias Sir aap jo 200 jurmana le rhe use 500 r.s kar diya Gaya he mujhe yahaa nhi pataa pad rhaa he ki aap bimari ladna sikha rahe ho ya government property badaa rahee hooo ..... #jagojantajago #nikulsinghtomar
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias No meaning if you don't catch the offenders... people also with (government)power personal are spitting fearlessly in full view of general public.Rule should be like government/political servent fined 10000/- vs public 500/-.I sure Public will have been welcome this
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias First of all impose ban on Pan masala which stops spreading diseases. Gujarat govt is not doing any thing to control this pandemic and simply giving wrong information to public.
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias Jodhpur gam road, Karnavati apt (rehnak makan) ni niche ek paan no gallo che tya ubha rahi ne loko cigarette pive che ane thuke pan che. Ame ghani wakht kahyu che pn sambhad ta nathi. Dustbin pn khula mukva ma ave che.
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias Good move by AMC. Congratulations..!! Please start surprise checks on the morning walkers too, particularly in the posh area of Ramdevnagar, Bodakdev, Thaltej etc. So many people can be spotted without masks. Also early morning gatherings near Vegetable Sellers. No control at all
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias Aur masala kha ke sab bigadte hai around our society and also road side
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias Sir hamari society me ek person daily morning brush uske balkani se niche krte hai.. bahot gandgi felati hai.. plz do action
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias આ બધું કાગળ પરજ ચાલે સે હકીકત કોઈ જુદી હોય સે લાખો લોકો રસ્તા પર અને પાન ગલ્લા પાસે થૂંકે સે શતા એમને કોઈ જાતનો દંડ થતો નથી તેથી લોકો વધારે આવું કરી બીજા લોકો ને હેરાન કરે છે.....
@AmdavadAMC @Anchor_Pankaj @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias If Surti's can plan Self Lockdown. Why CAN'T Amdavadi ? What say !! It will bring our Active Case Ratio and Death Rate down definitely. #ThinkForSafety #LetsPlanSelfLockDown #StayHomeSaveLives
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias सही डिसीसन ,यह जरुरी था !
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias રોજ ના આટલા દંડ ના પૈસા મળે છે તો ટેસ્ટિંગ વધારો. અમદાવાદ શહેર માં ટેસ્ટ હાફ કરી દિધું છે. કાલે એસટી ડેપો માં કેસ મળ્યા છે તો વધારો હવે.
@AmdavadAMC @PMOIndia @CMOGuj @ibijalpatel @drrajivguptaias @Mukeshias કોઈ વ્યક્તિ બીજી દુકાન થી આવીને અન્ય બીજી કોઈ દુકાન પાસે થુકે તો નિર્દોષ દુકાન વારા ને દંડ થાય છે. નિયમ મુજબ જે વ્યક્તિ થુકે છે તેને જ દંડ કરવો જોઈએ. દુકાન વારા ને નહીં.