Chintan Vaghela @ChintankumarV
b.a economics m.a.economics b.ed..s.s and eco Joined October 2019-
Tweets85
-
Followers17
-
Following17
-
Likes32
પથ્થર છે માનવ જે મનાવ્યા ન માને, અરીસા પર પડે પથ્થર પ્રતિબિંબ જાય આસમાને, અરીસા ને તૂટવાની પીડા છે ,ઓલ્યા પથ્થર તો આમને આમ છે... -મનન
જાગો સરકાર નકર શંકર ભગવાન ની જેમ અમારી 3 આંખ ખુલ શે ..#Demand_Guj_Students
#gujarat #gandhinagar બેરોજગાર યુવાનોની ચિંતન શિબિર ગાંધીનગર ખાતે હતી આયોજન રણનીતિ માટે એકઠા થયા હોવાનો દાવો પોલીસે કોઇ મંજુરી ન હોવાનુ કહી તમામ લોકોની અટકાયત કરી.. @YAJadeja @sandeshnews @SP_Gandhinagar
गुजरात मे लाखो SRP जवान, Primary शिक्षक, सरकारी भर्ती से जुड़े बेरोजगार युवा, कॉन्ट्रेक्ट और आउटसोर्स कर्मचारीगण, ट्विटर पर बारबार ट्रेंड कर रहे लाखो होनहार aspirants इन सभी की गुजरात में सुननेवाला कोई नही है। सरकार अपना सर्कस दिखा रही है, विपक्ष साथ मिलकर तालिया बजा रहा है।
तू दौड़ में अव्वल आये, ये जरूरी नहीं, तू सबको पीछे छोड़ दे, ये भी जरूरी नहीं. ज़रूरी है तेरा दौड़ में शामिल होना, ज़रूरी है तेरा गिर कर फिर से खड़े होना. ज़िन्दगी में इम्तिहान बहुत होंगें, आज जो आगे हैं, कल तेरे पीछे होंगें. बस तू चलना मत छोड़ना, बस तू लड़ना मत छोड़ना ।
કર મહેનત તાકાત જેટલી સમય નો સાથ લઇ , નિશાન લગાવ મહેનત પર જે વીંધશે નિશાન. -મનન
લાભ નથી લોભ નથી ડિગ્રી છે પણ જોબ નથી સરકારને તોય ક્ષોભ નથી હવે આંદોલન સિવાય કોઈ સ્કોપ નથી. #WeWantGRsolution #WeWantGRsolution
મોટા મોટા બેનરો લગાડી અને પોતાને સંવેદનશીલ હોવાનો દેખાડો કરનારા નેતાઓ આજે બેરોજગાર શિક્ષિત યુવાનો ના ભવિષ્ય માટે અસંવેદનશીલ કેમ છે ? આત્મનિર્ભરતા ની વાતો કરનારા શિક્ષિત યુવાનોને નોકરી આપી આત્મનિર્ભર ક્યારે બનાવશે ? #WeWantGRsolution #WeWantGRsolution
લખુ છુ કેમ કે કલમ નો સાથ છે, મારા શબ્દો મા ફક્ત પરીણામની વાત છે. #WeWantGRsolution #WeWantGRsolution
અમારે મફતની સહાય નથી જોતી પણ હકની નોકરી( જેના માટે અમે અમારી યોગ્યતા સાબિત કરી ચૂકયા છીએ.) જોઇએ છે. #WeWantGRsolution #WeWantGRsolution
સાહેબ! સુપ્રીમમાંથી તો મળી ગયો છે સ્ટે, તો શિક્ષકોની ભરતીનું બટન ક્યારે કરો છો હવે પ્લે? #WeWantGRsolution #WeWantGRsolution
પરીક્ષા આપ્યા ને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે , આજ પણ પરીણામ ની યાદમાં મારી આ આંખો જાગે છે , #WeWantGRsolution #WeWantGRsolution
એક ભરતી બંધ પડી છે અધ્ધર, આભે ઊંચી એની નથી જ જડતી કૂંચી #WeWantGRsolution #WeWantGRsolution
સમય જતા શિક્ષણ થઈ ગયું બોદું, શિક્ષણ-સહાયકોની ભરતી ના કરીને સરકાર કરી રહી છે ખોટું. #WeWantGRsolution #WeWantGRsolution
વેદના સંવેદના સાંભળે અમારી સરકાર, રોજગારી અને હક્ક અમને આપી સહકાર આપે સરકાર. #WeWantGRsolution #WeWantGRsolution
દર્દને વાચા મળે તો બસ! GSSSB પર કૈં સળવળે તો બસ! હું યુગોથી TWEET ફેંક્યા કરું; એકાદ જો ખળભળે તો બસ! #WeWantGRsolution #WeWantGRsolution
અંતરના ઊંડાણની કરવી કોને વાત, ભરતીની રાહમાં જાય છે દિવસ-રાત #WeWantGRsolution #WeWantGRsolution
तरक्की का सपना करो साकार, बेरोजगारी को मिटाने हेतु करो विचार। #WeWantGRsolution #WeWantGRsolution
सोसियल डिस्टनसिंग उनसे पूछो जो लोग एग्जाम लेने के बाद , परिणाम देने से दूर चले जाते है। #WeWantGRsolution #WeWantGRsolution

Chetan Prajapati @ChetanP87764357
21 Followers 98 Following
Jadav Hitesh Dineshbh... @JadavHiteshDin1
11 Followers 14 Following
Chandresh Dholakiya @Ckdholakiya
35 Followers 184 Following
vikram sarvaiya @vikramsarvaiya5
8 Followers 19 Following
p.y @Pv72669217
55 Followers 86 Following
VGKAKLOTAR @g_kaklotar
2 Followers 50 Following
RAVIGIRI GAUSWAMI @RAVIGIRIGAUSWA1
2 Followers 9 Following
Mayur Makwana @mayurmakwana1
8 Followers 35 Following
AajTak @aajtak
24.5M Followers 21 Following AajTak covers breaking news, latest news in politics, sports, business & cinema. Follow us & stay ahead! Download the App: https://t.co/lhVovC0CUj
Gujarat Samachar @gujratsamachar
406K Followers 127 Following The Official Gujarat Samachar (ગુજરાત સમાચાર) Twitter Account. News with the Soul For the latest updates on breaking news visit our website.
S C Valiya @s_valiya
4 Followers 5 Following
Dr. Dinesh Dasa @dineshdasa1
307K Followers 2K Following Member, UPSC ॰ Ex-Chairman, Gujarat Public Service Commisson ( 2016-22 ) ૰ Former Director, Gujarat Tourism ૰ PhD ( Forest Laws & Sustainable Development )
Vijay Rupani Memorial @vijayrupanibjp
3.0M Followers 249 Following Former Chief Minister of Gujarat, India, Swayamsevak and Karyakarta. Account managed by family and friends.
CMO Gujarat @CMOGuj
1.3M Followers 338 Following Official account of the Chief Minister's Office, Government of Gujarat
Mayur Makwana @mayurmakwana1
8 Followers 35 Following
Amit Shah @AmitShah
37.0M Followers 316 Following Union Home Minister, Minister of Cooperation and MP, Gandhinagar Lok Sabha. https://t.co/jEf4rOW2AD
T-Series @TSeries
2.1M Followers 428 Following Music and Movie is one combo you just can't resist, we're here to serve you both! Follow us to get all updates on our upcoming songs first!
Yogi Adityanath @myogiadityanath
32.5M Followers 59 Following मुख्यमंत्री (उत्तर प्रदेश); गोरक्षपीठाधीश्वर, श्री गोरक्षपीठ; सदस्य, विधान सभा, उत्तर प्रदेश; पूर्व सांसद (लोकसभा-लगातार 5 बार) गोरखपुर, उत्तर प्रदेश