Chirag bamaniya @Chiragvbamaniya
Joined September 2021-
Tweets161
-
Followers25
-
Following26
-
Likes152
बैठ के सोच तो सही मेरी हड़ताल की हकीकत , के तुझको समझ आये गाँव के सचिव का दुःख !! #सचिवजीहड़तालपेहै @GRTMM1 @tcmPorbandr1997
15 Finance Commission Gujarat Gram Panchayat Secretary playing an important role at the rural level unspecified term from August 2 ,2022 is on strike. #सचिवजीहड़तालपेहै @aajtak @IndiaNews24x7 @GRTMM1 @ZeeNewsEnglish @abplive @News18India
#TCMStrikeGujarat ઇમારતને મજબુત બનાવવા પાયા ને મજબુત બનાવાય છે,તલાટી કમ મંત્રી સંવર્ગ એ પંચાયતીરાજ સમગ્ર તંત્ર નો પાયો છે,આ કેડરમાં કાયમી થવા કરતા, નોકરી છોડવાની ફિરાક માં કાયમી રહે છે,પગાર વિસંગતતા અને નહિવત બઢતીના લાભ મુખ્ય કારણ છે.@brijeshmeja1 @GRTMM1 @KanuDesai180 @CMOGuj
આજે સાત કોઠાનું યુદ્ધ પૂરું થયું, હજુ અઢાર કોઠા નું બાકી છે,મિત્રો..હૈયે હિંમત રાખજો.... જોમ ને જુસ્સો જાળવી રાખજો.જો નહિ ખુલે હજુ આંખ સરકાર ની,તો થશે મહાભારત. લાલ કસુંબલ આંખડી,જામ્યો જબરો રંગ., અન્યાય સામે હક્ક માંગવા,ખેલ્યો તલાટી મંત્રી એ જંગ.💪#tcmstrikegujarat @GRTMM1
સરકારની તમામ યોજનાઓને લોકો સુધી પહોંચાડતો એક માત્ર કર્મચારી એટલે "તલાટી કમ મંત્રી" તેમ છતાં પોતાના હક માટે હડતાલ કરવી પડે. સંવેદનશીલ સરકાર જાગો.. #TCMStrikeGujarat @sandeshnews @GSTV @abpasmitatv @News18Guj @VtvGujarati @tv9gujarati @GRTMM1
સંવેદનશીલ સરકાર....
*ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવું હોય તો ગાંધીનગર જવું પડે, અને તેનાથી પ્રશ્નનું નિરાકરણ ન આવે તો ગુજરાત હાઈકોર્ટમાંથી ન્યાય મેળવવો પડે.* @DirectD2D @GRTMM1 @KhambhatTCM @TCMBorsad @tv9gujarati @AnklavTcm @MandalTalati
#TCMStrikeGujarat @GRTMM1 ...so plzz TCM vagar kai kam sakya j nthi to support kro all TCMs ne...don't criticise to their demands ....salute to all TCMs....who joined this strike for their rights.
હળહળતા અન્યાય સામે ન્યાય માંગે છે તલાટી અન્ય કેડર ની સમકક્ષ સન્માન માંગે છે તલાટી સરકારની સંકટની સાંકળ કહેવાય છે તલાટી પાયાનો પથ્થર કહેવાય છે તલાટી પારકા નથી સરકારનો અંગ છે તલાટી ભીખ નથી માંગતો હક્ક માંગે છે તલાટી. #TCMStrikeGujarat @GRTMM1
#TCMStrikeGujarat પંચાયત વિભાગ નો તલાટી ગામે પશુપાલન અને કૃષિ વિભાગ ના કામો પણ કરે છે. નામ એક તલાટી કમ મંત્રી અને કામ અનેક. સરકારી સારી છે એવો અનુભવ કરવા છે તલાટી કમ મંત્રી. એને ન્યાય આપો. @CMOGuj @Bhupendrapbjp @trajendrabjp @sanghaviharsh
તલાટી કમ મંત્રી ની મેહનત ,જવાબદારી અને જોખમ એક કલેકટર જેટલુ.. તો પછી પગાર કેમ પટાવાળા કરતા પણ ઓછો??? #TCMStrikeGujarat @GRTMM1 @RameshTarkhala
યોજનાકીય આયોજન નો સારથી અને સરકારના લોક સંપર્ક નો સંયોજક એજ તમારો તલાટી કમ મંત્રી સાંભળો સરકાર #TCMstrikeGujarat @CMOGuj @Bhupendrapbjp @brijeshmeja1 @GRTMM1 @Dahodtcmm @VtvGujarati @abpasmitatv @sandeshnews @GSTV_NEWS @News18Guj @Zee24Kalak

🆂 🅺 🅿🆁�... @SunilPr79387145
465 Followers 707 Following अक्षरं अहं पुरुषोत्तम दासोस्मि || TCM Agiya..
ઇડર તાલ�... @idar_tcm_mandal
867 Followers 1K Following
Deval Baria @deval_baria
822 Followers 1K Following
Rajan Tirgar @rajan_tirgar
792 Followers 945 Following
𝔸𝔧𝔦𝔱 𝔓... @smiley_ajit
752 Followers 1K Following 𝑻.𝑪.𝑴. | 𝐴 𝑑𝑎𝑦 𝑤𝑖𝑡ℎ𝑜𝑢𝑡 𝑙𝑎𝑢𝑔ℎ 𝑖𝑠 𝑤𝑎𝑠𝑡𝑒𝑑 -𝐶ℎ𝑎𝑟𝑙𝑖𝑒 𝐶ℎ𝑎𝑝𝑙𝑖𝑛 |
Balu Odedara @BaluOdedara3
376 Followers 854 Following પૂરતો નથી જ નસીબ નો આનંદ ઑ ખુદા , મરજી મુજબ ની મજા હોવી જોઈએ ..🙏
જામનગર �... @TCMJAMNAGAR
2K Followers 999 Following @TCMJAMNAGAR પ્રમુખ- પરેશભાઈ પારેગી જામનગર જિલ્લા તલાટી મંડળ મો.8141281995
Shailesh Sarvaiya @Shailes73408464
82 Followers 50 Following talati cum mantri ta. Gariyadhar,dist.Bhavnagar
સાબરકાં... @tcmsabarkantha
2K Followers 319 Following
વલસાડ જ�... @TcmValsad
1K Followers 578 Following
Deval Baria @deval_baria
822 Followers 1K Following
𝔸𝔧𝔦𝔱 𝔓... @smiley_ajit
752 Followers 1K Following 𝑻.𝑪.𝑴. | 𝐴 𝑑𝑎𝑦 𝑤𝑖𝑡ℎ𝑜𝑢𝑡 𝑙𝑎𝑢𝑔ℎ 𝑖𝑠 𝑤𝑎𝑠𝑡𝑒𝑑 -𝐶ℎ𝑎𝑟𝑙𝑖𝑒 𝐶ℎ𝑎𝑝𝑙𝑖𝑛 |
Rajan Tirgar @rajan_tirgar
792 Followers 945 Following
Jayrajsinh Barad @JayrajsinhBar12
164 Followers 377 Following Vice president snr jilla talati mantri maha mandal
J.V.HALIYA TCM @haliya_j
44 Followers 23 Following
Balu Odedara @BaluOdedara3
376 Followers 854 Following પૂરતો નથી જ નસીબ નો આનંદ ઑ ખુદા , મરજી મુજબ ની મજા હોવી જોઈએ ..🙏