આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ જિલ્લાની વિવિધ દુકાનો, માર્કેટ અને જાહેર સ્થળોએ જઈને મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદાર બનીને મતદાન કરવા સમજૂત કરવામાં આવ્યા. #LokSabhaElection2024 #ChunavKaParv #DeshKaGarv #ElectionAwareness #VotingRights @CEOGujarat @ECISVEEP
1
3
22
535
0
Download Image