🔹વડોદરા: સાકરદા-ભાદરવા રોડ પર ટેમ્પો અને ટેન્કર વચ્ચે અકસ્માત, એક મહિલાનું ઘટનાસ્થળે મોત 🔹34 લોકો ઘાયલ, સારવાર દરમિયાન વધુ ત્રણ મહિલા અને એક પુરુષનું મોત #Vadodara #accident