Devo Dan Dihor @DDihor
@devabhai dihor Joined July 2021-
Tweets2K
-
Followers317
-
Following812
-
Likes3K
આજ રોજ ભાવનગરનાં જવાહર મેદાન ખાતે "નમો સખી સંગમ મેળો-૨૦૨૫" નું ઉદ્ઘાટન માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી @Nimu_Bambhania ના વરદહસ્તે કરવામાં આવ્યું એ અવસરે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો!, @Gautambhaibjp
તળાજા તાલુકાના વાલર ગામે ₹ ૧.૭૫ કરોડ ના ખર્ચે નિર્માણ પામનાર બગડ નદી પરના બ્રીજ નું ખાતમુહૂર્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો! આ વિકાસ કાર્ય થકી સ્થાનિક જનતા માટે સંચાર વ્યવસ્થા વધુ સુગમ બનશે અને આવાગમન માટે નવી સગવડો ઉપલબ્ધ થશે! @Gautambhaibjp
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् | उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् || ગોપનાથ ખાતે "મહા શિવરાત્રી" ના પાવન દિવસે પૌરાણિક ગોપનાથ મહાદેવજી ને જળાભિષેક, પૂજા -અર્ચના કરી દેવાધિદેવ મહાદેવના ચરણોમાં સૌની સુખાકારી અને સુખશાંતિ માટે પ્રાર્થના કરી..@Gautambhaibjp
શિહોર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સહ કાર્યવાહ શ્રી દેવેન્દ્રભાઈ દવેના સુપુત્ર ચિ.મિલન ના શુભ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા અને શુભ માંગલિક પ્રસંગે પરિવારને શુભેચ્છાઓ પાઠવી..@Gautambhaibjp
સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્ત્વ છે, ત્યારે મારા મત વિસ્તારના તળાજા તાલુકાના પ્રતાપરા ગામનાં યાત્રિકોને યાત્રાએ જનાર સૌ શ્રદ્ધાળુઓને મારા નિવાસસ્થાને સુખદ યાત્રાની હૃદયથી શુભકામના પાઠવી! @Gautambhaibjp 🌹
આજ રોજ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ભાવનગર ખાતે સંવિધાન ગોરવ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન કાર્યક્રમ માં હાજરી આપી.@Gautambhaibjp
તળાજા તાલુકામાં દરિયાકાંઠો તેમજ ગ્રામ્ય વિસ્તાર વન્ય પ્રાણીઓના વસવાટના કારણે ખેડૂતોને રાત્રી દરમિયાન પાકોમાં પિયત કામ જોખમી બની રહેવાના કારણે તાલુકાના ખેતીવાડી વીજ ધરાવતા ગામોની ખેતીવાડીમાં દિવસ દરમિયાન વીજ પુરવઠો પુરો પાડવાના નિર્ણય બદલ સરકારશ્રીનો ખૂબ આભાર! @Gautambhaibjp
તળાજા તાલુકાના ઉંચડી - પિથલપુર રોડ પર શ્રી દામજીભાઈ તથા સુરેશભાઈ તેમજ રામજીભાઈ નુ નવુ સોપાન "ગોપનાથ પેટ્રોલિયમ" નાં શુભારંભ પ્રસંગે@Gautambhaibjp હાજરી આપી નવા સોપાન થકી સફળતાની સિદ્ધિઓ હાંસિલ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી વ્યાવસાયિક જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી અભિલાષા
દેશની સેવામાં સમર્પિતની ભાવના સાથે બિએસએફ ની ટ્રેનિંગ માટે મહારાષ્ટ્ર જઈ રહેલ તળાજા તાલુકાના પ્રતાપરા ગામના શ્રી ઋત્વિકભાઈ ગુજરીયા તથા અનિલભાઈ શિયાળને આજે @Gautambhaibjp ના કાર્યાલય ખાતે મુલાકાત દરમિયાન તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી ને સન્માન કર્યુ !🙏
🙏🤝🌹સમસ્ત કોળી સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર . શિક્ષણ ભવન નિર્માણ અર્થ . ગુજરાત સમસ્ત કોળી સમાજ ની બેઠક શ્રી ઉમિયા ધામ સરખેજ ગાંધીનગર હાઇવે.માનનીય શ્રી @kunvarjibavalia સાહેબ કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાણી @Gautambhaibjp
ગત રોજ ભાવનગર ખાતે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકીના અધ્યક્ષસ્થાને આયોજિત જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ, જેમાં ઉપસ્થિત રહીને ૧૦૦ તળાજા વિધાનસભા વિસ્તારના વિકાસ કાર્યો અને વિભિન્ન પ્રશ્નો માટે જરૂરી સૂચનો અને રજૂઆતો કરી! @Gautambhaibjp
તળાજા તાલુકા માંથી પસાર થતા સમાવિષ્ટ રોડ શિહોર - ટાણા - વરલ - દિહોર રોડ ૩.૭૫ મી. માંથી ૭.૦૦ મી વાઇંડનિંગ અને રોડ રિસર્ફેસિંગ અને રોડ આનુંસંગિક કામગીરી માટે અંદાજીત રકમ ₹ ૧૦.૨૮ કરોડનાં ખર્ચે માર્ગો પહોળા કરવાના વિકાસના કામો મંજૂર કરવા બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર.@Gautambhaibjp
તળાજા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી @Nimu_Bambhania દ્વારા આયોજીત એડીપ યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે મોટરડ્રાઇડ ટ્રાઇસિકલ, વ્હીલચેર,(BDE) કાનનું મશીન, એક્સીલા કાંખ ઘોડી, બ્રેલકીટ, એડીએલ કીટ વિગેરે સાધનોના નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું @Gautambhaibjp
આશ્રમ રોડ, અમદાવાદ સ્થિત રાજ્ય ખેતી બેંકની શુભેચ્છા મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત સહ સન્માન કરવામાં આવ્યું તે બદલ અંતઃકરણપૂર્વક આભાર કરું છું @Gautambhaibjp
તળાજા તાલુકાના દાઠા ગામ ખાતે અંદાજીત ₹6 કરોડના ખર્ચે નવ નિર્માણ પામેલા અને પવિત્ર યાત્રાધામ ઉંચા કોટડાને જોડતા બગડ નદીના પૂલ નું લોકાર્પણ કર્યુ! @Gautambhaibjp
“આંતરમાળખાકીય સુવિધાઓ થકી તળાજા બનશે વધુ સમૃદ્ધ” તળાજા તાલુકાના આમળાં ગામ ખાતે આમળાં-રેલીયા-ગઢુલા ગોપનાથ સ્ટેટ હાઇવેને જોડતા રોડ નું ખાતમુહૂર્ત કર્યુ! @Gautambhaibjp
“આંતરમાળખાકીય સુવિધાઓ થકી તળાજા બનશે વધુ સમૃદ્ધ” તળાજા તાલુકાના આમળાં ગામ ખાતે આમળાં-રેલીયા-ગઢુલા ગોપનાથ સ્ટેટ હાઇવેને જોડતા રોડ નું ખાતમુહૂર્ત કર્યુ! @Gautambhaibjp
આજ રોજ મામલતદાર કચેરી ખાતે તળાજા તાલુકાની સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહી વિસ્તારના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ વિશે વિસ્તૃતમાં ચર્ચા - વિચારણા કરી તેમજ લોકોના પ્રશ્નો મુદ્દે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય સૂચનાઓ આપી.@Gautambhaibjp
જન સુવિધામાં નિરંતર વધારો એ જ અમારું લક્ષ્ય..!તળાજા તાલુકાના વેજોદરી ગામે દાઠા - વેજોદરી - પીથલપુર સ્ટેટ હાઇવે રોડ નું ખાતમુહૂર્ત કર્યુ! @Gautambhaibjp
CM : 12 वर्ष PM : 11वर्ष घोटाला : 0 संपत्ति : 0 परिवार पर किए उपकार : 0 सबसे बड़ा आरोप : कट्टर देशभक्त देश का एकमात्र नेता जिसकी सम्पत्ति बढ़ी नहीं घटी गुजरात छोड़ते समय 15 वर्ष का वेतन दान और अब अपने नाम एकमात्र सम्पत्ति भी दान देश की जनता को ऐसे राष्ट्रसेवक पर अभिमान है। ऐसा…

Kasam jikani Modi Ka.... @KasamJikani
9K Followers 7K Following working for BJP social mdia Gir somnath jilla bhajp
Turkey Hanifbhai H (m... @HHanifbhai
3K Followers 3K Following મહામંત્રી જિલ્લા ભાજપ લઘુમતી મોરચો, ભાવનગર
Vandematram @Vandema22079631
636 Followers 1K Following
sunil kadam @sunilka24411189
2 Followers 37 Following
𝐑𝐚𝐦 𝐀𝐯... @ram_avatar_sena
815 Followers 671 Following Instagram ID :- https://t.co/gYOwJnfA54 राम अवतार सेना सनातन धर्म के लिए कार्य करती रहेगी 🙏 जय श्री राम🚩
Pandit Kumar @rkp229
3K Followers 2K Following ॐ त्र्यम्बकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम | उर्वारुकमिव बन्धनामृत्योर्मूक्षीय मामुतात | हर हर महादेव 🙏 श्री सीताराम🙏
Koli Samaj Gujarat @KoliThakorSamaj
2K Followers 3K Following Koli & Thakor Samaj Gujarat “a person who works to achieve political or social change” , કોળી સમાજ ગુજરાત
Sarvaya Prahladsinh @SarvayaPrahlad2
11 Followers 182 Following
Ashokbhai Baraiya @AshokbhaiB78630
3 Followers 23 Following
pk sindhav @pksindhav12
1K Followers 5K Following prabhari chotila city ex standing commity chairman dist panchayat Surendranagar ex jilla bjp Mantri Surendranagar
યુગ પુર�... @CityPalitana
216 Followers 451 Following સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, પાલિતાણા નગર
Rajendra Vaghoshi @RVaghoshi32739
16 Followers 218 Following
Chauhan Dinesh Kumar ... @chauhan8758
2 Followers 18 Following #baps #news #entertainment #comedy #adventure #Dr creative
હિંન્દુ... @HinduSwarajka
102 Followers 339 Following
Dinesh lala vagadiya @Dineshlala40137
94 Followers 566 Following
Akshay Shantilal Bhat... @Akshaybhattbjp
148 Followers 520 Following સિહોર શહેર સંગઠનના કારોબારી સભ્ય તરીકે કાર્યરત છીએ અને મારા ધર્મપત્ની શ્રીમતી સ્મિતા ભટ્ટ સંગઠન દ્વારા ઉપાધ્યક્ષા છે
EasterRedfear @ERedfear8497
33 Followers 2K Following
Budhabhai Mahida(Modi... @s_budhabhai
1K Followers 4K Following Member of Gujarat Pradesh BJP SC Morcha Karobari , Prabhari Vadodara jilla , SC Morcho
VIJAY PATEL (मो�... @db74dec24495468
563 Followers 2K Following
Gb Dhamot @DhamotGb
381 Followers 1K Following
Yogesh Makwana @YogeshM88891113
74 Followers 401 Following
Gohil Omdevsinh @Om02gohil
65 Followers 194 Following
Jethabhai Miyatra(Mod... @JethabhaiMiyat1
430 Followers 1K Following General secretary morbi district bjp
Hurji Meena @HurjimeenaMeena
313 Followers 929 Following
Sanjay Mewada @SanjayM42700002
236 Followers 958 Following
@Jalpa_Dholakiya(modi... @jalpadholakiya
823 Followers 3K Following 🙏📿 HARE KRISHNA 📿🙏 POLITICIAN 🇮🇳 BHARTIYA JANTA PARTY 🇮🇳 SURAT GENERAL SECRETARY OF WARD NO 7 MAHILA MORCHA KARIYKAR. I'M NOTHING BUT I CAN DO ANYTHING.
Chauhan Mulsinh @chauhan_mulsinh
1K Followers 399 Following VICE PRESIDENT OF TALUKA PANCHAYAT IDAR , BJP.
Jaydip paliwal @jaydip_paliwal
11 Followers 28 Following
𝑺𝒉𝒂𝒊𝒍�... @ishaileshvaniya
461 Followers 912 Following ◆ Journalist in #Dasada_Patdi ◆ District Executive Member Social Media Cell Surendranagar BJP ◆ In charge 64-Dhrangadhra VidhanSabha Social Media BJP
Sachin Kachchhala @kachchhala_s
3 Followers 31 Following
Parmar Vishram @ParmarVish63980
16 Followers 58 Following
Jerambhai Chauhan @JerambhaiChauh1
8 Followers 62 Following
Shailesh Sagar @Shailes89353660
28 Followers 415 Following
Dharamshibhai Chaniya... @dharmshibhaibjp
3K Followers 2K Following Former President and Chairman District Panchayat, Jamnagar. પૂર્વ પ્રમુખશ્રી જિલ્લાપંચાયત જામનગર
RX.Dharmil Patel @DhrmlPtel1
345 Followers 206 Following Only Right is Right !! Bhartiya !! unapologetic Hindu🚩🚩 Director at Lobsters Wellness Pvt Ltd.
Harish Rathod @HarishR64872031
3 Followers 31 Following
Babulal Balaji @BabulalBalaji
872 Followers 3K Following
janak Desai BJP @janakdesai1988
2K Followers 1K Following
TPN GUJARATI @tpngujarati__
4K Followers 3K Following https://t.co/oE5KNB0ZwP | https://t.co/lbJAtxEvDn https://t.co/RtBifmK1i0
C R Paatil @CRPaatil
553K Followers 523 Following Union Minister of Jal Shakti, MP-Navsari, President @BJP4Gujarat
BJP Gujarat @BJP4Gujarat
1.8M Followers 133 Following Official Twitter account of Bharatiya Janata Party (BJP) Gujarat
Harsh Sanghavi @sanghaviharsh
808K Followers 3K Following Minister of State- Home, Industries, Transport, Youth & Sports (I/C) | MLA Surat, Majura | Proud Indian
BJP @BJP4India
23.3M Followers 3 Following Bharatiya Janata Party, the world's largest political party, on a mission to empower 1.4 Billion Indians for building a #ViksitBharat by 2047... 🇮🇳
MLA Gautam Chauhan @Gautambhaibjp
4K Followers 54 Following 𝐎𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥 𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 𝐀𝐜𝐜𝐨𝐮𝐧𝐭 : 𝐌𝐞𝐦𝐛𝐞𝐫 𝐨𝐟 𝐋𝐞𝐠𝐢𝐬𝐥𝐚𝐭𝐢𝐯𝐞 𝐀𝐬𝐬𝐞𝐦𝐛𝐥𝐲 (𝐌𝐋𝐀) 100 - 𝐓𝐚𝐥𝐚𝐣𝐚, 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭
Amit Shah @AmitShah
37.0M Followers 316 Following Union Home Minister, Minister of Cooperation and MP, Gandhinagar Lok Sabha. https://t.co/jEf4rOW2AD
Jagat Prakash Nadda @JPNadda
3.9M Followers 551 Following National President - Bharatiya Janata Party @BJP4India | Union Minister of Health and Family Welfare | Union Minister of Chemicals and Fertilizers
Mehul Dodiya @MehulDodiya30
6K Followers 3K Following 🔸Ex. Zone Co-Ordinator - SVGRYB🔸Ex. District Office Secretary - BJP🔸Ex. Dist Convener, Social Media - BJP Bhavnagar 🪷 @narendramodi 🪷
Dr. Prashant Korat @DrPrashantkorat
76K Followers 531 Following President-Bharatiya Janta Yuva Morcha Gujarat State (@BJYM4Gujarat). Managing Trustee Shri Savjibhai Korat Trust.
Purnesh Modi @purneshmodi
85K Followers 565 Following 167-MLA Surat West Ex.cabinet minister Transport,Civil Aviation,Tourism and Pilgrimage Dev. Govt.Of Gujarat,Parliamentary Secretary,Ex-President @bjp4suratcity
CMO Gujarat @CMOGuj
1.3M Followers 339 Following Official account of the Chief Minister's Office, Government of Gujarat
Dr Mansukh Mandaviya @mansukhmandviya
684K Followers 786 Following #GreenMP Porbandar | Minister of Labour and Employment; Youth Affairs and Sports, GoI | Doctorate in Political Science | @OfficeOf_MM
MLA Bhikhabhai Baraiy... @BRBaraiyaBJP
3K Followers 182 Following Official account of MLA 102-Palitana, Dist. 15-Bhavnagar Gujarat
Jitu Vaghani @jitu_vaghani
577K Followers 688 Following MLA Bhavnagar West | Former Cabinet Minister of Education, Science & Technology - Govt. of Gujarat | Former President of @BJP4Gujarat
Manan Dani @MananDaniBJP
65K Followers 1K Following State Social Media Convener - @BJP4Gujarat | Bharatiya🇮🇳
R C Makwana @RCMakwanaBJP
7K Followers 100 Following Former Minister of State, Ex. MLA Mahuva Assembly. Former President of BJP Bhavnagar District.
Jagdish Makwana @JagdishMakwana_
6K Followers 859 Following Deputy Chief Whip Gujarat Legislative Assembly | MLA, Wadhvan - Gujarat
Rajiv Dixit Ji ᴾᵃ... @Ayurvedictips_
61K Followers 14 Following आयुर्वेदिक ज्ञान, स्वदेशी उपचार, स्वदेशी अपनाए स्वदेशी बने स्वस्थ रहे || Parody account ||
Deepak Sharma @SonOfBharat7
159K Followers 1K Following Son Of भारत 🚩 || Founder @AapkaBharat2021 || भक्त महादेव का || स्वतंत्र विचारक || सनातन सेवक || राष्ट्रनीति उद्घोषक 🙏
Jignesh Zala ( Modi K... @Jignesh55BJP
10K Followers 891 Following Vice President-Team Modi @Gujarat @BJPBhavnagar&https://t.co/YAtJr4FAQp Cell @BJPBhavnagar yuva Morcha & Executive Member @BJPBhavnagar #politician #SocialWorker
Rathva sunil @sunilrathva770
36 Followers 108 Following
Panchjanya @epanchjanya
712K Followers 87 Following राष्ट्रीय साप्ताहिक पत्रिका। संपादक – @HiteshShankar , Join करें हमारे Whatsapp चैनल को ! https://t.co/YmmAZuu0ec
Shree Khodaldham @KhodaldhamTrust
3K Followers 0 Following Official twitter handle for Khodaldham Trust Kagvad. Official mobile app link: https://t.co/mYl2N0SMoW
મરીઝ @mariz_na_Shair
28K Followers 4 Following ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’, આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે........ અબ્બાસ વાસી #મરીઝ
Groww @_groww
160K Followers 37 Following Making finance simple for millions of Indians For 24x7 support: @groww_cs
@shish Nakrani 🇮�... @AshishNakrani16
16 Followers 67 Following જે કરો તે Best કRO I don't want to be bad, But let me just say that, F
Mahesh Dabhi @MaheshD45963494
4 Followers 25 Following
ગુજરાતી... @GujaratiShayri9
38K Followers 4 Following મિત્રો અહીં તમને દરેક દિવસે ગુજરાતી શાયરીઓ નું નવલું નઝરાણું મળશે...
Ras Malai 💋 2.0 @_Ras_Malai
24K Followers 0 Following જૂનું એકાઉન્ટ સસ્પેન્ડ, રસમલાઈ ખાલી નામ જ કાફી છે 😉 નાના બાળકો અને ગાં@ બળવા વાળા દૂર રહે, 💯 કોઈ ને ફોલ્લૉ કરીશ નહિ
Kag Sahitya @KagSahitya
7K Followers 0 Following In memoriam of Padmashri Dula Bhaya Kag (Kagbapu), a poet, author, singer & social worker (1903-1977). Tweets by @ishkag1
Jignesh Chauhan @Jignesh55663269
2K Followers 3K Following
Shaileshbhai Vaghela�... @S_L_Vaghela_Bjp
815 Followers 1K Following 🇮🇳 राष्ट्र हित की 🔥आग हर वक्त रहेगी इस सीने में । क्योकि हमारा वक्त बदलता रहता है । रक्त नही । 🙏 हर हर महादेव।💪वंदे मातरम्। हिन्दू राष्ट्र भारत 🙏💪🚩🇮🇳
Ashokbhai Baraiya @AshokbhaiB78630
3 Followers 23 Following
bhavna Thakar 🚩�... @dipen_1704
15K Followers 1K Following 📱busy in buliding my new empire💃💃💃🏢🏢🏢🏢🏪 💃💃💃💃💃
pk sindhav @pksindhav12
1K Followers 5K Following prabhari chotila city ex standing commity chairman dist panchayat Surendranagar ex jilla bjp Mantri Surendranagar
R B JETHVA @RBJETHVA148326
2 Followers 1 Following
Nimuben Bambhaniya @Nimu_Bambhaniya
3K Followers 141 Following केन्द्रीय राज्यमंत्री: उपभोक्ता मामले, खाद्य एवं सार्वजनिक वितरण, भारत सरकार | सांसद : 15 भावनगर - बोटाद लोकसभा
Karshan Baraiya @karshan73086
4 Followers 1 Following
yugveer zazada @Yugveermzazada
19 Followers 48 Following
Ravi Baraiya @RaviBaraiy42223
2 Followers 1 Following
Hitesh Shiyal @Hits136
6K Followers 393 Following काल भी उसका क्या करे, जो भक्त हो महाकाल का..........🙇Bapa Sitaram 🙏 #Traveling 🏞 Cricket lovers 🏏
ગઝલ @Gujarati_gazal_
36K Followers 0 Following અહીંયા કરેલી બધી જ પોસ્ટ અલગ અલગ શાયરો, ગઝલકાર અને લેખકોની છે અમુક પોસ્ટની નીચે નામ લખેલું હશે અમુકમાં નહીં એટલે કોઈ પણ પોસ્ટની ક્રેડિટ માટે મેસેજ કરી લેવો..
Chauhan Dinesh Kumar ... @chauhan8758
2 Followers 18 Following #baps #news #entertainment #comedy #adventure #Dr creative
पॉकेट ड�... @Pocket_Dairy1
92K Followers 1K Following Fun Masti & trending tweet qoutes thoughts thinking latest ✍🏻
krupali @krupali_0
40K Followers 1K Following
Ram Ahir PI @RJRam_Ahir
23K Followers 516 Following Police Inspector, ✴️✴️✴️ 🚨#Gujarat_Police #Nation_First ®🇮🇳 ●कृष्णम वंदे जगतगुरुम् । ●नमस्ते सदा वत्सले मातृभूमे https://t.co/p5stYq7YhJ
Vijay Jambucha BJP @BjpJambuch13798
10 Followers 1 Following
Sm shyal @ShyalSm6745
8 Followers 18 Following
Budhabhai Mahida(Modi... @s_budhabhai
1K Followers 4K Following Member of Gujarat Pradesh BJP SC Morcha Karobari , Prabhari Vadodara jilla , SC Morcho
VIJAY PATEL (मो�... @db74dec24495468
563 Followers 2K Following
MLA Vijay patel @Vijaypatel173
6K Followers 442 Following Deputy Chief Whip Of Gujarat Vidhansbha , A bhartiya janta party M.L.A. from 173 - Dang legislative assembly Gujarat (BJP4Gujarat)
Digvijaysinh Ukharla @digvijaypgohil
1K Followers 612 Following Secretary, BJP, Bhavnagar Ex Chairman, District Panchayat, Bhavnagar
૧૦૦ તળા�... @Talaja_100
798 Followers 360 Following Talaja (Bhavnagar,Gujarat) Official Twitter handle
MLA PK Parmar (Modi K... @pkparmarmla
941 Followers 73 Following 𝐌𝐋𝐀 60_𝐃𝐀𝐒𝐀𝐃𝐀, 𝐆𝐔𝐉𝐀𝐑𝐀𝐓 || ધારાસભ્ય, 60 - દસાડા વિધાનસભા,ગુજરાત || ભારતીય જનતા પાર્ટી
Jorsangbhai Parmar @jorsangbhai
215 Followers 247 Following #President_Bhartiya_Janata_party_talaja_taluka @bjp4gujarat
શ્રી ચા�... @ChotilaTemple
8K Followers 5 Following
Vijay Jambucha @JambuchaVijay1
465 Followers 561 Following 🔸 SVGRYB 🔸 🔸Ex.Taluka Co - ordinator - Talaja 🔸 🔸BJP - Bhavnagar district Gujarat🔸
Gb Dhamot @DhamotGb
381 Followers 1K Following
Gohil Omdevsinh @Om02gohil
65 Followers 194 Following