આજરોજ માન. સંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ એન. વસાવાનાઓના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાની "દિશા" સમિતિની બેઠક યોજવામાં આવી. જેમાં કેન્દ્ર સરકારની વિવિધ ૬૭ જેટલી યોજનાઓની ચર્ચા અને સમિક્ષા કરવામાં આવી.
0
1
3
160
0
Download Image