Dave Riteshkumar @DaveRiteshkumar
Dholka Taluka VCE Pramukh Joined August 2020-
Tweets115
-
Followers35
-
Following10
-
Likes43
ગાંધીનગરની ચૂંટણી પુરી થઇ જેમાં મેં કહ્યું હતું કે ભાજપને મત આપો એટલે ભાવ વધારા માટે તૈયાર રહેજો !જનતાએ ભાજપને બહુમતી આપી એની ગિફ્ટ આવવાની શરૂ થઇ ગઈ છે ,આજે ડિઝલ 98.53એ ભાવ પહોંચ્યો, આજે પેટ્રોલ માં 29 પૈસાનો અને ડીઝલમાં 39 પૈસાનો થયો વધારો થયો છે #PetrolPrice
गुजरात सरकार एशिया की सबसे बड़ी योजना #ई_ग्राम की बात करती हैं। उस ई- ग्राम के कर्मचारियों #वीसीई को 1 रू, तनख्वाह नहीं दी जाती. वीसीई का शोषण बंध हो और Vce को #न्याय मिले ऐसा आप सब लोग चाहते हो तो RT कीजिए #ग्राम_पंचायत_वीसीई_मंडल @golanihemant @VCEGUJARATSTAT @Jaydrathsinhji
ગુજરાત ના ગ્રામ પંચાયત ના કોમ્પ્યુટર ઓપેરટર ઉપર થતા અત્યાચાર અટકાવો ધોળકા તાલુકા ગ્રામપંચાયત ઓપરેટર મંડળ દ્વારા પ્રાંત સાહેબ ને આવેદન
જન્મદિવસ ની શુભકામનાઓ @Nitinbhai_Patel આપના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના ૧૪ વર્ષથી રાત-દિવસ જોયા વિના છેવાડાના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને જોડતી કડી સમાન #VCE ને કાયમી કરી સરકારી ધારામાં સમાવેશ થાય તેવી અપેક્ષા સેવી રહ્યા છે. @BJP4Gujarat @CMOGuj @VCEGUJARATSTATE
નવ વર્ષની આપ સૌને હાર્દિક શુભકામનાઓ 🎉 Happy New Year 🎉 2021 #HappyNewYear2021 💐🚩 #Welcome2021 💐🇮🇳 @VCEGUJARATSTATE
#અભિનંદન રુપાણી સરકારને. #VCE_હડતાલમાં નિરાકરણ લાવવાની ડે.મુખ્ય મંત્રીશ્રી, પંચાયત મંત્રીશ્રી અને પંચાયત સચિવશ્રીએ ખાત્રી આપી હતી. પણ લોલીપોપ સાબિત થશે કે શું?. @vijayrupanibjp @CMOGuj @GujPRHDept @Jaydrathsinhji @abpasmitatv @Z24nieuws @RonakABPAsmita
#VCE_હડતાલ_નો_૫_મો_દિવસ સરકાર નિર્ણય નથી કરી શકી, લાખો ખેડુતો હેરાન 14 વર્ષથી " VCE " નુ શોષણ. #ઈ_ગ્રામ_પ્રોજેકટ_કમિશન_પ્રથા_બંઘ_કરો_પગાર_ધોરણ_આપો #JasticeForVCE @CMOGuj @ijayeshradadiya @Jaydrathsinhji @Nitinbhai_Patel @GujPRHDept @abpasmitatv @Zee24Kalak
#VCE_હડતાલનુ કોઈ નિરાકરણ આવેલ નથી. #VCE અને ખેડુતો બન્નેને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્નો થઈ રહ્યો હોય એવુ લાગી રહ્યુ છે. #VCE_કમિશન_પ્રથા_બંધ_કરી_પગાર_આપો. @sandeshnews @abpasmitatv @tv9gujarati @CMOGuj @ijayeshradadiya @Jaydrathsinhji
#ઈ_ગ્રામ_વીસીઈની હડતાલનો બીજો દિવસ. મગફળી રજીસ્ટ્રેશન અને 3700 કરોડ સહાયના ફોર્મ ભરવાની કામગીરી ટલ્લે ચડી પણ સરકારે #ઈ_ગ્રામ_વીસીઈની માંગણી પરત્વે કોઈ નિરાકરણ ના લાવી. ખેડુત અને *વગર પગારના વીસીઈ* બન્નેની દયનીય હાલત છતાં સરકાર મૌન @CMOGuj @ijayeshradadiya
દુ:ખની વાત સાથે કહેવુ છે. કે નિર્ણાયક ગુજરાત સરકાર દ્વારા #ઈ_ગ્રામ_વીસીઈની હકકની માંગણી બાબતે કોઈ નિર્ણય ના લેતા લાખો ખેડુતો હેરાન થશે. #14_વર્ષથી_ચાલતી_કમિશન_પ્રથા_બંઘ_થાય_અને_પગાર_ચાલુ_કરવા_માંગ સાથે અન્ય માંગણી. આજથી તમામ કામગીરી બંધ સરકાર સત્વરે નિર્ણય જાહેર કરે. @CMOGuj
છેલ્લા ૧૪ વર્ષથી "E_Gram_VCE" પાસે, વગર પગારે કમિશન પર કામ કરાવતી ગુજરાતની વર્તમાન સરકાર. ૧૪,૦૦૦ વીસીઈ પરિવાર ને પગાર આપી ક્યારે ન્યાય આપશે ? 😱 #કમિશન_પ્રથા_હટાવો. #Gujarat_Vce_Union @VCEGUJARATSTATE @BJP4Gujarat
E_Gram_Vce ઓ ની માંગણીઓનુ નિરાકરણ તારીખ : ૩૦/૦૯/૨૦૨૦ સુઘીમાં નહી આવે તો ગુજરાત ની તમામ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તમામ વીસીઈ ઓ તારીખ : ૦૧/૧૦/૨૦૨૦ ના રોજથી કાળી પટ્ટી ઘારણ કરી વિરોઘ દર્શાવશે. #justiceforvce
VCE ના જીવન ને ધ્યાનથી જોજો, જે ફરજો અને લાગણીઓના કામથી ભરેલું છે. પણ લોકો એમની ફરજો ને ખાલી જોવે છે અને લાગણીઓ ને ખાલી નજર - અંદાજ કરે છે આ ક્યાંનો ન્યાય ? 🤔😘 ✍️ #vce_ને_પગાર_આપો #vce_કમિશન_પ્રથા_બંધ_કરી_પગાર_આપો @VCEGUJARATSTATE @GujaratNetwork
મુખ્યમંત્રી @vijayrupanibjp એ કૃષિ સહાય ની જાહેરાત કરી સારી બાબત છે, પણ ઈ ગ્રામ કેન્દ્ર માં કામ કરતા vce ને કમિશન પ્રથા બંધ કરી પગાર આપવાની જાહેરાત ક્યારે કરશે? #ગયા_વર્ષે_કૃષિ_સહાય_ના_ફોર્મ_ભર્યા_હતા_એનું_કમિશન_હજુ_સુધી_નથી_મળ્યું @CMOGuj @isudan_gadhvi @GSTV_NEWS @HardikPatel_
લોકશાહીના મંદિર એવા ગુજરાત વિધાનસભામાં આજ થી શરૂ થતાં સત્રમાં કોઈ પણ #ધારાસભ્ય દ્વારા #ઈ_ગ્રામ_વીસીઈના પ્રશ્નનો ને લઈને સરકાર પાસે જવાબ માંગે એવી અપેક્ષા છે. કમિશન_પ્રથા_બંધ_કરી_પગાર_ધોરણ_આપવુ. #સત્યમેવજયતે
E_Gram_Vce ની માંગણીઓનુ નિરાકરણ ન આવતા ગુજરાતની તમામ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #E_Gram_Vce ના પ્રશ્નો અને માંગણીઓ ને વાચા આપવા માટે આજે સાંજે ૪ : ૦૦ વાગે ફેસબુક લાઈવથી સરકારશ્રી ને રજુઆત કરવામાં આવશે.

Maulik Prajapati @MaulikP11820636
430 Followers 863 Following
Vinod Gohil @VinodGo76857333
548 Followers 2K Following
Rajesh.Machhi @RajeshMachhi20
466 Followers 943 Following
Dayaram Das @Dayaram26782221
227 Followers 1K Following bandichhod sat guru rampal g maharaj ka chela
Rahul Patel @RahulPa09789567
17 Followers 271 Following
Solanki Naresh @Solanki45907408
8 Followers 17 Following
vce @vaja_niraj @vajaniraj1
791 Followers 716 Following TV Government and Politics Cricketers and Commentators Sports
Alpesh Vekariya @AlpeshV32154467
51 Followers 198 Following
kiritkumar @kiritku37906838
8 Followers 22 Following બીજાની સાથે એવી ઉદારતા રાખો કે જેવી ઈશ્વરે તમારી સાથે રાખી
Kasumbad Gram Panchay... @gpkasumbad
2K Followers 1K Following Sports TV Breaking News News Music Hindi Music Sports News, TV and Scores Cricketers and Commentators
ravipatel @ravipatidar302
93 Followers 174 Following
ગુજરાત �... @VCEGUJARATSTATE
8K Followers 2K Following ● ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ ● 🏡 Gujarat State Gram Panchayat VCE Mandal 🏡
E-Gram VCE Ravishsinh... @Makwana__Ravi
583 Followers 922 Following SK VCE (Village Computer Entrepreneur)
Vijay Rupani Memorial @vijayrupanibjp
3.0M Followers 249 Following Former Chief Minister of Gujarat, India, Swayamsevak and Karyakarta. Account managed by family and friends.
E-Gram VCE Ravishsinh... @Makwana__Ravi
583 Followers 922 Following SK VCE (Village Computer Entrepreneur)
Sandesh @sandeshnews
528K Followers 3 Following Sandesh is a Gujarat's No.1 News Network. To get Latest news from Gujarat and India Watch https://t.co/fEUmeBcmoX, https://t.co/WYoAqIc3nt
CMO Gujarat @CMOGuj
1.3M Followers 338 Following Official account of the Chief Minister's Office, Government of Gujarat
ગુજરાત �... @VCEGUJARATSTATE
8K Followers 2K Following ● ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ ● 🏡 Gujarat State Gram Panchayat VCE Mandal 🏡