ગુજરાતી ફિલ્મ ‘ચબૂતરો’ ના મેકર્સ નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે, જેનું ટાઇટલ છે ‘બિલ્ડર બોય્ઝ’. ચાણક્ય પટેલ દિગ્દર્શિત આ ફિલ્મમાં રોનક કામદાર, શિવમ પારેખ તેમજ ઈશા કંસારા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. #GujaratiMovie #BuilderBoys #Gujarati
0
1
19
327
0
Download Image