પૂર્ણા યોજના અંતર્ગત તમામ 8 ઘટકોમાં કિશોરી મેળાનું આયોજન કરવામાં આવેલ. વાનગીનું નિદર્શન તજજ્ઞો દ્વારા કિશોરીઓને આરોગ્ય,કાયદાઓ,એનેમિયા,પૂર્ણા યોજના વિશે સમજ આપવામાં આવેલ. @BhanubenMLA @RanjitIAS @collectorgirsom @DdoGirsomnath @nehakantharia @WCDGujarat
0
0
1
37
0
Download Image