Jayesh Gadhadara @JayeshGadhadar5
vce dantrad talaja Joined September 2021-
Tweets45
-
Followers23
-
Following59
-
Likes57
#JusticeForVce. ગ્રામ પંચાયત #VCE નું શોષણ દુર કરો.
@brijeshmeja1 સાહેબશ્રી E ગ્રામ પોલિસી બદલીને સરકારી ધારા ધોરણ લાગુ કરી PPP મોડલ "રદ" કરો. 15 વર્ષથી ચાલતી કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ લાગુ કરો. #VCE ને પગાર આપો, ગામડા મીની સચિવાલય બની જશે. ગામ લોકો ને ગામમાં જ સુવિધા મળશે સમયસર. @Bhupendrapbjp @vmittra
@brijeshmeja1 આપના દ્વારા #VCE ની માંગણીઓ બાબતે સકારાત્મક નિર્ણય કરવાની પહેલ કરવામાં આવેલ છે. જેને જલ્દી પરિપૂર્ણ કરીને #કમિશન #પ્રથા #બંધ કરતો અને #પગારધોરણ લાગુ કરતો એતિહાસિક નિર્ણય જાહેર કરો એવી #VCE અને 14000 VCE #પરિવાર આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. @Bhupendrapbjp @vmittra
@trajendrabjp @narendramodi @CRPaatil @PMOIndia @AmitShah @Bhupendrapbjp @BJP4India @ADevvrat @CMOGuj @BJP4Gujarat @AmitShahOffice @trajendrabjp સાહેબશ્રી તમે નિર્ણય કરીને વાહવાહી મેળવવા લાગ્યા. પણ 15 વર્ષથી કામ કરતા E ગ્રામ #VCE ને સરકાર પગાર આપતી નથી અને જે કામગીરીથી VCE ને થોડીક આવક થતી હતી એ પણ તમે છીનવી લીધી. આ નિર્ણય બાબતે પુન: વિચાર કરવામાં નહિ આવે તો #VCE મંડળ વિરોધ નોંધાવશે. #પગાર #ધોરણ #ચાલુ #કરો.
ગ્રામ પંચાયત ના પાયાના કર્મચારી #VCE ની માંગણીઓ પૂરું કરવાનું વચન @brijeshmeja1 સાહેબશ્રી જલ્દી પૂરું કરે એવી વિનંતી 🙏🙏🙏 #EGram #VCE નુ શોષણ બંધ કરી કમિશન પ્રથા હટાવો, પગાર ધોરણ લાગુ કરો @Bhupendrapbjp @CMOGuj @PMOIndia @GujPRHDept @vmittra @shaktisinhgohil @abpasmitatv
#Gujarat સરકાર ઈ ગ્રામ પંચાયત #VCE ની માંગણીનો જલ્દી ઉકેલ લાવે. પગાર ધોરણ લાગુ કરે, શોષણ બંધ કરે. #2022વિધાનસભા ઇલેકશન સમયે ગામડામાં છેવાળાના માનવી સાથે સીધો સંપર્ક ધરાવતા #VCE બનશે કિંગ મેકર. #પગારધોરણ #ફિક્સવેતન_લાગુ_કરો @GujUDDept @CMOGuj @Bhupendrapbjp @brijeshmeja1 @vmittra
@VCEGUJARATSTATE @brijeshmeja1 @Bhupendrapbjp @vmittra @CMOGuj @CRPaatil @BJP4Gujarat @brijeshmeja1 સાહેબશ્રી કહેવાતી #BJP ની ગુજરાત સરકાર #E_Gram પ્રોજેક્ટ ના કર્મચારી #VCE નું શોષણ બંધ કરી પગાર ધોરણ લાગુ કરી Digital Gujarat ને સાર્થક કરી બતાવે. સરકારે આપેલ વચનો જલ્દી પુરા કરે. #EGramVCE #પગારધોરણ #શોષણદુરકરો @Bhupendrapbjp @vmittra @CMOGuj @CRPaatil @BJP4Gujarat
@brijeshmeja1 સાહેબશ્રી કહેવાતી #BJP ની ગુજરાત સરકાર #E_Gram પ્રોજેક્ટ ના કર્મચારી #VCE નું શોષણ બંધ કરી પગાર ધોરણ લાગુ કરી Digital Gujarat ને સાર્થક કરી બતાવે. સરકારે આપેલ વચનો જલ્દી પુરા કરે. #EGramVCE #પગારધોરણ #શોષણદુરકરો @Bhupendrapbjp @vmittra @CMOGuj @CRPaatil @BJP4Gujarat
@brijeshmeja1 સાહેબશ્રી આપના દ્વારા #VCE ની માંગણીઓ બાબતે સકારાત્મકતા દાખવેલ તે જલ્દી પુરી કરવામાં આવે. આચાર સંહિતા પહેલા જાહેરાત કરી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરો એવી અપેક્ષા. @vmittra @Bhupendrapbjp @CMOGuj @GujPRHDept @pradipparmarguj @arjunmodhwadia @golanihemant
@Bhupendrapbjp સાહેબશ્રી આજે Digital ગુજરાત ના સારથી એવા ઈ -ગ્રામ પંચાયત #VCE ના પગાર ધોરણ ની માંગણીનો મુદ્દો કેબિનેટ માં લઈને 15 વર્ષથી ચાલતી કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ લાગુ કરતો મહત્વપૂર્ણ નિર્ણય કરશો એવી અપેક્ષા. 🙏🙏🙏 #પગાર_ધોરણ #VCE @egpanchayat @brijeshmeja1 @vmittra
@vmittra સાહેબ ઇ ગ્રામ માં પ્રાયવેટીકરણ બંધ કરી #VCE સરકારી કામો કરતા હોય સરકારી કર્મચારી જાહેર કરાવી સમાન કામ સમાન વેતન ની જોગવાઈનો અમલ કરાવો એવી વિનંતી. #VCE #પગાર_ધોરણ #સમાનકામ_સમાનવેતન_સમાનઅધિકાર @egpanchayat @brijeshmeja1 @golanihemant @GSTV_NEWS @RonakABPAsmita @tv9gujarati
@brijeshmeja1 નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ. #VCE ની માંગણીઓનું જલ્દી નિરાકરણ કરે અને નામ. સરકારશ્રી દ્વારા નવા વર્ષમાં ઐતિહાસિક નિર્ણય કરી 15 વર્ષથી ચાલતી કમિશન પ્રથા બંધ કરે એવી અપેક્ષા. #VCE #પગાર_ધોરણ @Bhupendrapbjp @egpanchayat @abpasmitatv @tv9gujarati @VtvGujarati @vmittra
@brijeshmeja1 આપની અધ્યક્ષતા માં થયેલી બેઠક મુજબ જે માંગણીઓ સ્વીકારવાની હૈયાંધારાણા આપેલ એનો જલ્દી અમલ કરી #VCE ના ને ન્યાય આપશો. ટૂંક સમયમાં પગાર ધોરણ લાગુ નહિ થઈ શકે તો હડતાળ કર્યા સિવાય બીજો રસ્તો ના હોય હડતાળ કરવાની ફરજ પડશે. @abpasmitatv @VtvGujarati @golanihemant @ZeeNews
#શોષણ_સામે_હક્કની_લડત સરકારના મહત્વપૂર્ણ વિભાગો સાથે સંકળાયેલ કડી એટલે ગ્રામ પંચાયત #VCE. Digital Seva Setu થી લઈને દરેક યોજનાઓને સફળતાપૂર્વક ગ્રામજનો સુધી પહોંચાડતી કડી એટલે ગ્રામ પંચાયત #VCE @brijeshmeja1 સાહેબ પંચાયત ના પાયાના કર્મચારી #VCE ને ન્યાય આપી કાયમી કરો એવી અપેક્ષા
@narendramodi સાહેબ નો ડ્રિમ પ્રોજેક્ટ #E_Gram ના પાયાના કર્મચારી નું #શોષણ ગુજરાત સરકાર. છેલ્લા 15 વર્ષથી ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર નું શોષણ કરી રહી છે. @brijeshmeja1 સાહેબશ્રી શોષણ દુર કરો અને પંચાયત વિભાગ નું કાયમી અંગ બનાવી સાચો ન્યાય આપો એવી અપેક્ષા #JusticeForVce
#Digital_Gujarat ની કડવી વાસ્તવિકતા #Gram પંચાયત #VCE નું શોષણ કરતી ગુજરાત સરકાર. પગાર કે લાભો ના આપીને કમિશન પર 15 વર્ષથી કામ કરાવતી "ગુજરાત સરકાર" @brijeshmeja1 સાહેબશ્રી આપની અધ્યક્ષતા માં ન્યાય મળે એવી અપેક્ષા. @vmittra @CMOGuj @CRPaatil @Bhupendrapbjp @abpasmitatv
@Bhupendrapbjp ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (VCE ) પોતાના હક્ક માટે છેલ્લા 6 વર્ષથી સરકાર પાસે રજૂઆત કરી રહ્યા છે. સરકારે નિરાકરણ કરેલ નથી. *"શોષણ" સામે હક્ક ની લડતમાં* 21/10/21 ના રોજ ગુજરાત રાજય ના તમામ ગામડા ના #VCE જોડાશે. #VCE @vmittra @abpasmitatv @CMOGuj @brijeshmeja1

Ella @d_ella63
260 Followers 3K Following
Joanne @p_joanne54
284 Followers 3K Following
Jan @jan_burk_
323 Followers 3K Following
Gopal Munjani @MunjaniGopal
263 Followers 554 Following
Vijaykumar Thakor Gor... @VijaykumarSATI3
569 Followers 384 Following gorel .ta. borsad panchayat vce
Still Safe® @stillsafe
77K Followers 80K Following Still Safe® is helping to keep you safe through twitter!
Kasumbad Gram Panchay... @gpkasumbad
2K Followers 1K Following Sports TV Breaking News News Music Hindi Music Sports News, TV and Scores Cricketers and Commentators
माधुरी �... @ItsMadhuriJain
294K Followers 138K Following Shy, introverted, reclusive and solitary; I avoid meeting people at all costs. Being in solitude saves me from getting hurt, over and over again.
Ajit godhasara @ajit_godhasara
106 Followers 728 Following
Anurag_Singh @Anusing18223527
7K Followers 5K Following Social Media Co-Conviner( Amraiwadi Vidhansabha) Karnavati mahanagar,Gujarat state (कट्टर हिन्दू 🚩🚩🚩)
Pankaj Parmar. @PANKAJP16116
5K Followers 1K Following મહામંત્રીશ્રી ગુ.રા.ગ્રા.પં. વીસીઇ મંડળ. Ex. Ka.Up Pramukh & Ex Sah Mantri Guj.Rajy Vce Mandal Ex District Pramukh G'nagar District Vce mandal. mob.9974837916
mahendrasinh thakor @mahendrasinhtha
182 Followers 111 Following
RAJPUT ARJANBHAI .H @HArjanbhai
167 Followers 250 Following
Kasumbad Gram Panchay... @gpkasumbad
2K Followers 1K Following Sports TV Breaking News News Music Hindi Music Sports News, TV and Scores Cricketers and Commentators
Vijaykumar Thakor Gor... @VijaykumarSATI3
569 Followers 384 Following gorel .ta. borsad panchayat vce
jagdish goswami @VCEJAGDISHHMT
324 Followers 105 Following
Bhavesh Niranjani @BhaveshNiranjan
654 Followers 37 Following
PATEL Narendra Kumar @na26999011
367 Followers 261 Following Computer operator Gram panchayat motizari Dev baria Dahod![V.C.E CHICHOD GRAM PANCHAYAT
[Vice President of V.C.E Dhoraji Taluka]](https://pbs.twimg.com/profile_images/1614284881030434816/7n7GLWeN.jpg)
Ram Bharvad @RamBharvad4
546 Followers 260 Following V.C.E CHICHOD GRAM PANCHAYAT [Vice President of V.C.E Dhoraji Taluka]
Sondarva Vinod @SondarvaVinod
365 Followers 191 Following
MAN @manish260884
168 Followers 8 Following
Jivraj patel @Jp12442142
522 Followers 231 Following
maheshpatil @patil_mahesh
240 Followers 154 Following
solanki shailesh @solankishaile15
349 Followers 139 Following
ranveersinh chauhan @ranveersinhcha2
297 Followers 236 Following
GUJARAT VCE GRUP @VceGujarat
179 Followers 35 Following
C R Paatil @CRPaatil
553K Followers 522 Following Union Minister of Jal Shakti, MP-Navsari, Ex-President @BJP4Gujarat
CMO Gujarat @CMOGuj
1.3M Followers 339 Following Official account of the Chief Minister's Office, Government of Gujarat
Vijay Rupani Memorial @vijayrupanibjp
3.0M Followers 249 Following Former Chief Minister of Gujarat, India, Swayamsevak and Karyakarta. Account managed by family and friends.
Amit Shah @AmitShah
37.0M Followers 316 Following Union Home Minister, Minister of Cooperation and MP, Gandhinagar Lok Sabha. https://t.co/jEf4rOW2AD
Yogi Adityanath @myogiadityanath
32.5M Followers 59 Following मुख्यमंत्री (उत्तर प्रदेश); गोरक्षपीठाधीश्वर, श्री गोरक्षपीठ; सदस्य, विधान सभा, उत्तर प्रदेश; पूर्व सांसद (लोकसभा-लगातार 5 बार) गोरखपुर, उत्तर प्रदेश
Still Safe® @stillsafe
77K Followers 80K Following Still Safe® is helping to keep you safe through twitter!
Ajit godhasara @ajit_godhasara
106 Followers 728 Following