Search results for #Gujarat
ગુજરાતમાં ચૂંટણી ખર્ચના મામલે કોંગ્રેસના ઉમેદવાર ભાજપ કરતાં આગળ નીકળી ગયા #bjp #AmitShah #Congress #loksabhaelection2024 #Gujarat #SonalPatel #humdekhengenews humdekhenge.in/the-congress-c…
એક સમયે પ્રધાનમંત્રી મોદીને હિટલર અને ગૃહમંત્રી અમિત શાહને જનરલ ડાયર કહેનારા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીય ભાજપમાં જોડાશે #BJP #Surat #Gujarat #Election2024 #LokSabhaElections2024 #Politics #PMModi #amitshah
તા.26/04/2024 ના રોજ વારાહી મુકામે સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના સંયોજકો અને હોદેદારોની બેઠકમાં ઉપસ્થિતિ. જેમાં પાટણ મુકામે આગામી 29 તારીખે યોજાનાર શ્રી રાહુલ ગાંધીજીના જાહેર સભાના આયોજન અર્થે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. #raghubhai #radhanpur #congress #gujarat
આપમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાશે #Gujarat #politics #BJP #paas gujarati.news18.com/news/gandhinag…
AAP છોડ્યા પછી કથીરિયા હવે ભાજપમાં જોડાશે : ધાર્મિક માલવિયા પણ આપમાંથી રાજીનામાના 8માં દિવસે સરદારની પ્રતિમાને ફુલહાર કરી કેસરિયા કરશે #Gujarat #AAP #BJP #AlpeshKathiriya #DharmikMalaviya divya-b.in/Oz5CSd5u6Ib
ચૂંટણીની મોસમ આવતા યુવા નેતા બન્યા સ્વાર્થી, અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયા કરશે કેસરિયો #AlpeshKathiria #ReligiousMalaviya #AAP #BJP #Surat #Gujarat #LokSabhaElection2024 #Elections2024 #NewsCapitalGujarat #JaneCheGujarat
ગુજરાતમાં ભરઉનાળે કમોસમી વરસાદે ખેડૂતોનું ટેન્શન વધાર્યું, કેરીના પાકને નુકસાન થવાની ભીતિ #Gujarat #UnseasonalRain #Surat #Kutchh #Bhavnagar #SouthGujarat gujaratsamachar.com/news/gujarat/u…
Patient Review, Surgical Stitches Infection, Healing, Stitches Treatment Clinic In Surat, Gujarat. #CallistoClinic #PatientReview #Stitches #infection #experts #plasticsurgery #cosmetics #surgeons #Surat #Gujarat #i3corporation
નિમુબેન બાંભણિયાનો વીડિયો થયો વાયરલ sandesh.com/gujarat/bhavna… #Bhavnagar #BJP #Kinnar #Gujarat વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : sandesh.com/d
હથિયારના જથ્થા સાથે અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટના શખ્સોની ગુજરાત ATSએ કરી ધરપકડ #Gujarat #BreakingNews #News
एक एक वोट कीमती है नही तो यह दृश्य देखना पड़ेगा। #AbkiBar400Par #BJPAgain #ModiKiGaurantee #PhirEkBaarModiSarkar #ModiKaParivar #VoteForBJP #ModiAgainIn2024 #आएगा_तो_मोदी_ही #Election2024 #Gujarat #LokSabhaElections2024 #AbkiBaar400Paar #NarendraModi #CongressMuktBharat
ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર : અલ્પેશ કથીરિયા જોડાશે ભાજપમાં sandesh.com/gujarat/bigges… #pass #alpesh #kathiriya #dharmik #malaviya #gujarat #politics #patidar #bjp વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : sandesh.com/d