કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ? 📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ! 📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત 3 વર્ષ! 📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત! ➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ બંધ કરો, ફીક્સ પે દૂર કરો. #Remove5yearFixpay @BJP4Gujarat
0
0
0
1
0