Metiya Hitesh @MetiyaHitesh
Agriculture Student BANASKANTHA Joined January 2022-
Tweets159
-
Followers47
-
Following259
-
Likes483
કડી તાલુકાના ગ્રામસેવકશ્રીઓ દ્વારા સરકારશ્રીની વિવિધ સહાયલક્ષી યોજનામાં સ્માર્ટફોન,તાડપત્રી, પાક સંરક્ષણ સાધન, ટ્રેક્ટર, FM ઘટકના પુર્વ મંજૂરી હુકમો વિતરણ કરવામાં આવ્યા તેમજ માહિતી આપવામાં આવી. #Mehsana @AgriSDOVijapur @DaoMehsana
#Gujarat ભાજપની જ ભગીની સંસ્થાએ હવે ફિક્સ પે સમય ઘટાડવા માંગ કરી ભારતીય મજદૂર સંઘ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર
25 વર્ષથી ચાલતી ફિક્સ - પેની નીતિ હવે નાબૂદ કરવી જોઈએ. ક્યાં સુધી ગુજરાતના યુવાનો સાથે અન્યાય કરતા રહેશો, ફિક્સ પગારદાર કર્મચારીઓનું આર્થિક શોષણ ક્યાં સુધી..??? #remove_fixpay_in_gujarat
We’re not crying. You are.
આજરોજ કડી તાલુકા ના મોકાસણ ગામ ખાતે ખેતીવાડી વિસ્તરણ સ્ટાફ દ્વારા ઉનાળુ ઋતુ માં બાજરી પાક ના પાક કાપણી અખતરા ની કામગીરી કરવામાં આવી. #Mehsana @DaoMehsana @AgriSDOVijapur
આજરોજ કડી તાલુકા ના ખેતીવાડી વિસ્તરણ સ્ટાફ દ્વારા જાસલપુર ગામ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી વિશે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. #Mehsana @DaoMehsana @AgriSDOVijapur
આજરોજ કડી તાલુકા ના ખેતીવાડી વિસ્તરણ સ્ટાફ દ્વારા પી એમ કિસાન યોજના કે જેમાં ખેડૂતો ને વાર્ષિક 6000 ની સહાય આપવામાં આવે છે તે અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ ફિઝિકલ વેરીફીકેશન તેમજ ઇ કેવાયસી ની કામગીરી કરવામાં આવી. #Mahesana @AgriSDOVijapur @DaoMehsana
કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનનો વધુમાં વધુ ખેડૂતો ઉપયોગ કરે તે હેતુથી કડી તાલુકાના ગામોમાં ગ્રામ્ય કક્ષાએ ખેતીવાડી વિસ્તરણ સ્ટાફ દ્વારા પ્રચાર પ્રસાર કરી ખેડુતોને કૃષિ પ્રગતિ એપ કઈ રીતે ખેતીમાં ઉપયોગી બની શકે તેના વિશે માહિતી આપવામા આવી. #TeamMehsana @AgriSDOVijapur @DaoMehsana
Digital monitoring agriculture of crop acerage and production estimation પ્રોજેકટ અંતર્ગત કૃષિ પ્રગતિ એપ્લિકેશનની મહેસાણા જિલ્લાના કૃષિ વિસ્તરણ સ્ટાફ અને ખેડૂતોને ભીમનાથ હોલ, મહેસાણા ખાતે તાલીમ આપવામાં આવી. @CMOGuj @CollectorMeh @ddo_mehsana @DaoMehsana
કડી તાલુકા ના ખેતીવાડી સ્ટાફ દ્વારા લ્હોર ગામ ખાતે ટપક સિંચાઈ પદ્ધતિથી મલચિંગ કરી ઉનાળુ કારેલી વાવેતર કરતા ખેડૂત ની મુલાકાત કરી ઉનાળુ કારેલી માં આવતા રોગ અને જીવાત નિયંત્રણ નું માર્ગદર્શન આપ્યું. #Kadi #Mehsana @AgriSDOVijapur @DaoMehsana
કડી તાલુકાના ખેતીવાડી વિસ્તરણ સ્ટાફ દ્વારા અલદેસણ ગામ ખાતે પાક કાપણી અખતરા અંતર્ગત ઘઉં પાકની કાપણી કરવામાં આવી અને સરેરાશ ઉત્પાદન મેળવવા માટે ઘઉનું વજન કરવામાં આવ્યું . #TeamMehsana @AgriSDOVijapur @DaoMehsana
કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનનો ખેડૂતો વધુમાં વધુ ઉપયોગ કરે તે હેતુથી કડી તાલુકાના ગામોમાં ગ્રામ્ય કક્ષાએ ખેતીવાડી વિસ્તરણ સ્ટાફ દ્વારા પ્રચાર પ્રસાર કરી ખેડુતોને જાણકારી આપી તથા એપની ઉપયોગિતા વિશે મહીતી આપી. #TeamMehsana @AgriSDOVijapur @DaoMehsana
કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનનો ખેડૂતો વધુમાં વધુ ઉપયોગ કરે તે હેતુથી કડી તાલુકાના ગામોમાં ગ્રામ્ય કક્ષાએ ખેતીવાડી વિસ્તરણ સ્ટાફ દ્વારા પ્રચાર પ્રસાર કરી ખેડુતોને જાણકારી આપી તથા એપની ઉપયોગિતા વિશે મહીતી આપી. #TeamMehsana @AgriSDOVijapur @DaoMehsana
કડી તાલુકા ના મોકાસણ અને વિડજ ગામના ખેડૂતોને ખેતીવાડી ની SMAM (Sub Mission on Agriculture Mechanization) યોજના અંતર્ગત કંબાઇન હારવેસ્ટર માં મળેલ સહાય અંગે નો પ્રતિભાવ. #Mahesana @AgriSDOVijapur @DaoMehsana
કડી તાલુકા ના વામજ ગામના ખેડૂતને ખેતીવાડી ની SMAM (Sub Mission on Agriculture Mechanization) યોજના અંતર્ગત લેસર લેન્ડ લેવલર માં મળેલ સહાય અંગે નો પ્રતિભાવ. #Mahesana @AgriSDOVijapur @DaoMehsana
આજરોજ કડી તાલુકાના ખેતીવાડી વિસ્તરણ સ્ટાફ દ્વારા પી એમ કિસાન યોજના અંતર્ગત ફિઝિકલ વેરીફીકેશન તેમજ ekyc ની કામગીરી કરવામાં આવી.આ યોજના માં ખેડૂતો ખેતીમાં સહાય માટે વાર્ષિક 6000 ની સહાય આપવામાં આવે છે. #Mahesana @AgriSDOVijapur @DaoMehsana
આજરોજ કડી તાલુકા ના ખેતીવાડી વિસ્તરણ સ્ટાફ દ્વારા સોઇલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત સોઇલ હેલ્થ કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું. #Mahesana @AgriSDOVijapur @DaoMehsana
કડી તાલુકાના ખેતીવાડી વિસ્તરણ સ્ટાફ દ્વારા ખેતીવાડી ની સહાયલક્ષી યોજના નેનો ફર્ટિલાઇઝર માં સહાય માટે નેનો યુરીયા તથા નેનો ડીએપી નું વિતરણ કરવામાં આવ્યુ તેમજ તેના ફાયદા વિશે ની માહિતી આપવામાં આવી. #Mahesana @AgriSDOVijapur @DaoMehsana
આજરોજ કડી તાલુકા ના કલ્યાણપુર ગામમાં કડી તાલુકા ના ખેતીવાડી વિસ્તરણ સ્ટાફ દ્વારા કપાસ પાક ના પાક કાપણી અખતરા ની કામગીરી કરવામાં આવી. #Mehsana @AgriSDOVijapur @DaoMehsana
આજરોજ કડી તાલુકા ના ખેતીવાડી વિસ્તરણ સ્ટાફ દ્વારા સોઇલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત સોઇલ હેલ્થ કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું. #Mahesana @AgriSDOVijapur @DaoMehsana

AGRI VIJAPUR GOG @AGRIVIJAPURGOG
32 Followers 84 Following
A J chauhan @AJchauh64596984
21 Followers 75 Following
Prajapati Mahendra @Prajapa12357290
70 Followers 362 Following Gramsevak Agriculture Department Mehsana
Sachin Chauhan @Sachin_6949
3 Followers 8 Following
Kiran Parmar @KiranParma67422
0 Followers 9 Following
MANSURI SHAHEJAD @MANSURISHA88410
15 Followers 78 Following
Dhaval Diwan @Hina_Makavana
12 Followers 11 Following
AGRI SDO VIJAPUR GOG @AgriSDOVijapur
147 Followers 174 Following Official account of Assistant Director of Agriculture, Sub Division office Vijapur, Government of Gujarat
Devaki_Hardik Patel @PatelHa62616940
77 Followers 583 Following
Yash Patel @yashsiroya1
51 Followers 160 Following
Hitendrasinh Makwana @HitendrasinhM25
174 Followers 224 Following Extension Officer Agri.Mehsana https://t.co/Ba9eP8gV9r(Hons.) Agriculture from SDAU
parmar nilesh l @parmarnileshl1
212 Followers 430 Following Extension officer(Agri.)Department of Agriculture govt.guj
Sanket Begadiya @SanketBegadiya
1 Followers 19 Following
तिवारी �... @SURABHI_BHU
4K Followers 3K Following Student - HISTORY (BHU) #JNV #BHU #students_activist DM=BLOCK tweets n view's r personal #जन्म_भूमि - बिहार #कर्म_भूमि- उत्तरप्रदेश RTs,like ❌ endorsement.
YoCate @YoCate2
95 Followers 2K Following ACTOR Una Familia De diez #justito #ajolotito sígueme en Instagram tadeo.bonavides
Yaxley97 @yaxley97
120 Followers 2K Following #kraťasy, krize středního věku a rock'n'roll! Zájmena: Un/teho/kvuli koho. Výběr z tweetů: https://t.co/R7saVfGzZS…
Prashant Raj @Prashantraj688
11 Followers 51 Following
Chaudhary Mandip K. @mandip_k_04
38 Followers 98 Following || धन्य: अस्मि भारतत्वेन || EXTENSION OFFICER https://t.co/1O26o672DO. Agriculture @ SDAU 🌱
Bhautik Patel @bhautikpatel431
100 Followers 299 Following Navodian, Agriculture Officer 🌱 જય જવાન ,જય કિસાન, જય વિજ્ઞાન
Akki Katara @katara_akki
124 Followers 176 Following (AGRICULTURIST) I don’t CaRe aBout what Other’s think.. about Me.. I just care about what i think about myself
Monika Kumari @MonikaK19828080
485 Followers 1K Following
प्रवीण �... @Praveenhmchl
1K Followers 5K Following Inte-MCA(Programming Specialisation),Mathematics Hons. I Believe in Constitution and Equality. शिक्षित बनो संगठित रहो और संघर्ष करो भीम आर्मी एकता मिशन (आसपा)
Metiya Jitendra Kumar @JitendraMetiya
10 Followers 145 Following
DR.CHARLIE @champcharlie19
50 Followers 193 Following Ph.D. Scholar # WE FEED THE NATION# DO GOOD # BE GOOD # MY HEAD’s UNDER WATER but I’m BREATHING FINE # 👑#
Snjysinh rajput @rambhai_sanjay
66 Followers 204 Following
ASHOK DESAI 🇮🇳 @ashokrabari25
122 Followers 469 Following 🌱 Agriculturist 🌱 👨🏻🎓 SDAU👨🏻🎓 ❤️ Soil-NAU❤️
Patel Kishan K @PatelKishanK5
114 Followers 215 Following Ph. D. (Agri.) in Soil Science and Agricultural Chemistry
Hardik Pithiya @HardikPithiya5
290 Followers 244 Following https://t.co/eWuq57bSK7 Agriculturist.(AGRONOMIST) 🌿🍀
Dr. H. N. Chaudhary �... @dr_mahol13
477 Followers 594 Following 🇮🇳Patriot🇮🇳 जय हिन्द 🚩 🌱🌽 Agriculturist..🌾🌴 👉Ph.D. Agronomy🌿 #Agriculture_Officer..😎
Karan Parmar @bestindworld07
378 Followers 478 Following Followed By John Cena | GOI-CCI | Ambedkarite | Masters | Entomologist Major | Autonomous Ultra Instinct | Kakarot | Unapologetically Curious | Kai-o-ken x20
sanjai valiya @sanjayvaliya1
32 Followers 338 Following
tushar amin @tusharamin14
8 Followers 6 Following
AGRI BECHRAJI GOG @Agri_bechraji
53 Followers 36 Following
AGRI VIJAPUR GOG @AGRIVIJAPURGOG
32 Followers 84 Following
S C H N (SACHIN DESAI... @Sachin99131018
184 Followers 13 Following
Shaktisinh Gohil MP @shaktisinhgohil
275K Followers 12 Following Member of Parliament, Rajya Sabha | Member of @INCIndia | Former Leader of Opposition & Former Minister, Gujarat.
Gujarat Police Recrui... @GPRB_GNR
26K Followers 3 Following અમારો ધ્યેય પારદર્શક અને નિષ્પક્ષ ભરતી પ્રક્રિયા દ્વારા યોગ્ય ઉમેદવારની પસંદગી કરવાનો છે
Mahesana Municipal Co... @MMCMahesana
768 Followers 93 Following Official Account of Mahesana Municipal Corporation, Mahesana
ગુજરાત �... @RemoveFixPay
2K Followers 403 Following #REMOVE_FIX_PAY_IN_GUJARAT #8TH_PAY_COMMISON #5_YEARS_OF_PROBATION #GUJARAT_STATE_EMPLOYEE_FEDERATION Follow for struggle update of Gujarat Employees
A J chauhan @AJchauh64596984
21 Followers 75 Following
AGRI MEHSANA GOG @AGRIMEHSANAGOG
130 Followers 34 Following ખેતીવાડી શાખા, તાલુકો, જિલ્લો-મહેસાણા દ્વારા ખેતીવાડી ખાતાની યોજનાકીય સહાય અંગેની વિસ્તરણ સ્ટાફ દ્વારા કરેલ કામગીરીની જાણકારી આપવામાં આવે છે.
Youth Services and Cu... @Cysca_Gujarat
4K Followers 33 Following Commissionerate Youth Service and Cultural Activities, Gandhinagar organize various Sports, Youth and Culture related programmes for Government of Gujarat.
Sachin Chauhan @Sachin_6949
3 Followers 8 Following
मधुलिका... @_Sukoon
42K Followers 94 Following लिखती हूँ मन के भाव…छू जाये किसी के मन को बस इतनी सी ख़्वाहिश है…🍂🍂
ચિરાગ મ�... @ciraga47385
8 Followers 22 Following
IMD Ahmedbad @IMDAHMEDABAD
10K Followers 8 Following It deals with the weather and climate aspects of the state of Gujarat and U.T 's of Diu, Daman and Dadar Nagar Haveli
H.T. Makwana Dy. Coll... @hareshmakw
5K Followers 42 Following Bureaucrat,/ Humanist,/ Rationalist,/Reader,/Views expressed are personal,/
Dhaval Diwan @Hina_Makavana
12 Followers 11 Following
MANSURI SHAHEJAD @MANSURISHA88410
15 Followers 78 Following
vishal dodiya @vishaldodi673
12 Followers 7 Following
Pathan Sahil @svpsvpathan2
13 Followers 95 Following
AGRI SDO VIJAPUR GOG @AgriSDOVijapur
147 Followers 174 Following Official account of Assistant Director of Agriculture, Sub Division office Vijapur, Government of Gujarat
Devaki_Hardik Patel @PatelHa62616940
77 Followers 583 Following
Yash Patel @yashsiroya1
51 Followers 160 Following
AGRI KADI GOG @AgricultureKadi
61 Followers 38 Following
Hitendrasinh Makwana @HitendrasinhM25
174 Followers 224 Following Extension Officer Agri.Mehsana https://t.co/Ba9eP8gV9r(Hons.) Agriculture from SDAU
District Agriculture ... @DaoMehsana
156 Followers 34 Following Agriculture, Farmer Welfare & Co-operation Department
JDA Mehsana @JdaMehsana
269 Followers 34 Following
Jamawat @Jamawat3
89K Followers 3 Following Digital Venture Focusing Mainly on Gujarat,દેશ અને દુનિયાની સાંપ્રત ઘટનાઓની સાથે જમાવટ એવું કન્ટેન્ટ રજૂ કરે છે જે તમારા જીવનમાં સીધી કે આડકતરી રીતે અસર કરે.
DDO Mehsana @ddo_mehsana
3K Followers 516 Following
Savage Manhood @Savage_Manhood
78K Followers 24 Following Turning men into irresistible forces. Unleash your inner beast. Conquer fear, forge strength, dominate life.
parmar nilesh l @parmarnileshl1
212 Followers 430 Following Extension officer(Agri.)Department of Agriculture govt.guj
Sanket Begadiya @SanketBegadiya
1 Followers 19 Following
Dard_e_Dil🕊 @dard_aai_dil
167K Followers 56 Following Public Poetry page | Urdu Poetry related to your feelings | Soulful songs🎵 | Turn on notifications 🔔 immediately.| Please DM for credits and removal ©❤🙏.
खामोश क�... @khamosh_kalam
37K Followers 101 Following कलम से निकले शब्द मेहनत नही होती, बस जज्बात होते है
Directorate of Hortic... @gujhorticulture
2K Followers 216 Following Official account of Department of Horticulture, Gujarat state Gandhinagar https://t.co/fc8aGeHbE2 https://t.co/L9Z1834bvA