દર રવિવારે ૧૦.૦૦ વાગે ૧૦ મિનીટ ફાળવવી. માત્ર ૧૦ મિનિટ આપણને તેમજ આપના પરીવારને વાહકજન્ય રોગોથી બચાવશે. જિલ્લા આરોગ્યતંત્ર,જિલ્લા પંચાયત,મહેસાણા #healthplanet #HealthCare #Dengue #Chikungunya #Precaution @CollectorMeh @ddo_mehsana @GujHFWDept @NHMGujarat @CDHOMeh @DmoMeh
0
2
4
30
0
Download Image