આજ રોજ પોયડા પ્રાથમિક શાળા ની મુલાકાત કરી આર્યનફોલિક એસિડ નો સ્ટોક આપ્યો નિયમિત બાળકો ગળે તેની સલાહ આપી NVBDCP અંતર્ગત સર્વે કામગીરી કરી,તાવ વાળા વ્યક્તિ ની લોહી ની B.S કામગીરી કરી,70+ PMJAY કાર્ડ કામગીરી H2H કામગીરી ઠાકોર વાસ માં કરી. આમ મોઢેરા પ્રા.આ.કે મોઢેરા ગામ - પોયડા
0
0
1
23
0
Download Image