RAC TAPI @RacTapi
Joined July 2018-
Tweets111
-
Followers230
-
Following18
-
Likes118
વ્યારાના વિધવા બહેનની આર્થિક સહાય એક જ દિવસમાં મંજૂર કરતા તાપી કલેકટર એચ.કે.વઢવાણિયા: -લાગણીશીલ અભિગમ અપનાવી ગંગાસ્વરૂપા આર્થિક સહાય અને રાષ્ટ્રિય કુટુંબ સહાય યોજના તાત્કાલિક મંજૂર કરાવી વિધવા બહેનને સરકારશ્રીના યોજનાકીય લાભો અર્પણ કર્યા. #prideoftapi #gujarat #tapi
મામ. કચેરી વાલોડની મુલાકાત લઇ કચેરી કામગીરીની સમીક્ષા અને પુરવઠા શાખાની દફતર તપાસણી કરવામાં આવી. તેમજ તાલુકાના અંધાત્રી ગામે લોકોના પ્રશ્નોની ચર્ચા કરી FPS પર ઉપલબ્ધ જથ્થો અને તોલમાપની ભૌતિક ચકાસણી કરી લાભાર્થીઓને પૂરેપૂરો અનાજનો જથ્થો મળે તેની ખાતરી કરી @CMOGuj @pkumarias
વ્યારાના ડો.શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ખાતે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અંતર્ગત પેન્શન સપ્તાહ કાર્યક્રમનું ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા દ્વારા ઉદ્ઘાટન કરી યોજનાના લાભ વર્ણવી કેટલાક લાભાર્થીઓને યોજનાના રિપોર્ટકાર્ડનું વિતરણ કરાયું @CMOGuj @vijayrupanibjp @pkumarias
તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલી જનરલ હોસ્પિટલમા પ્રભારી મંત્રીશ્રી યોગેશભાઈ પટેલ દ્વારા ડાયાબીટીક રેટીનોપેથી જેવા આંખના પડદાના રોગોના સચોટ નિદાન અને સારવાર કરવા ઉપયોગી OCT મશીન તથા ગ્રીન લેસરનું લોકાર્પણ કરવામાં આવ્યું. @CMOGuj @vijayrupanibjp @pkumarias @InfoGujarat
બાળસપ્તાહ નિમિત્તે વેડછી પ્રદેશ સેવા સમિતિ-વાલોડ અને ચાઈલ્ડલાઈન ઇન્ડિયા મુંબઈ દ્વારા “ચાઈલ્ડલાઇન સે દોસ્તી” કાર્યક્રમમા બાળકોએ કલેકટર સહીત જીલ્લાના અધિકારીશ્રીઓનું પ્રેરણાત્મક માર્ગદર્શન મેળવ્યું. @CMOGuj @vijayrupanibjp @pkumarias @InfoGujarat
વલસાડના સરીગામ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના ખેલમહાકુંભ-૨૦૧૯ની ૧૪ વર્ષથી ઓછી વયની ખો-ખો ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ખુ.મ.ગાંધી શાળા, વ્યારાની ટીમને અભિનંદન. @CMOGuj @vijayrupanibjp @pkumarias @InfoGujarat
આજરોજ વ્યારા તાલુકા ના ચીખલવાવ, ઊંચમાળા, ચાંપાવાડી તથા બેડકુવાદુર ગામો માં મતદાર ચકાસણી કાર્યક્રમની લોકજાગૃતિ માટે મુલાકાત લેવાઈ. @CMOGuj @CEOGujarat @vijayrupanibjp @pkumarias @InfoGujarat
વ્યારા જનરલ હોસ્પિટલ, જે રાષ્ટ્ર ની સૌપ્રથમ NQA Standard ધરાવનાર હોસ્પિટલ છે, એ સતત બીજા વર્ષે પણ કાયાકલ્પ ૨૦૧૮-૧૯ યોજનામાં રાજ્યમા પ્રથમ સ્થાન મેળવ્યુ. હેલ્થ વિભાગ તાપી તથા વ્યારા જનરલ હોસ્પિટલ ને ખુબ ખુબ અભિનંદન. @MoHFW_GUJARAT @CMOGuj @vijayrupanibjp @pkumarias @InfoGujarat
આજરોજ ગાંધી જયંતી નિમિત્તે વ્યારા, જિ. તાપી ખાતે સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા ના શપથ લઇ શ્રમદાન કર્યું તેમજ નશાબંધી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી. #swachhbharat #GandhiJayanti @CMOGuj @vijayrupanibjp @pkumarias @InfoGujarat
ગુજરાત રાજ્ય શાળા સલામતી સપ્તાહ 2019: 23 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર 2019 સુધી તાપી જિલ્લામાં તમામ શાળાઓમાંઆ કાર્યક્રમ ઉજવાશે. જેનો શુભારંભ જે.બી હાઇસ્કુલ, વ્યારા ખાતે કરવામાં આવ્યો. #SchoolSafetyWeek @CMOGuj @pkumarias @CollectorTapi @InfoGujarat
Celebration of District Level “Namami Devi Narmade Mahotsav” in presence of Hon. Prabhari Minister Shree Yogeshbhai Patel at Shree Ram Talav, Vyara-Tapi #namamidevinarmade @pkumarias @CMOGuj
Tapi district is celebrating #POSHANMaah2019 by conducting Poshan Melas & Poshan Rallys at different Anganwadi Centres. #POSHAN Abhiyaan @vijayrupanibjp @InfoGujarat @Ganpatsinhv @vibhavaridave
જિલ્લામાં બનાવેલા ૪૦ તળાવો પૈકીનું કરોડ, તા.ઉચ્છલનું તળાવ ઓવર ફ્લો થયું.@pkumarias @CMOGuj
કુકરમુંડા તાલુકામાં ભારે વરસાદને કારણે રાજપુર, તુલસા, કેવડામોઇ, વડપાડાનેસુ ગામનાના કુલ ૨૬૫ અસરગ્રસ્ત પરિવારો માટે ધન્વંતરી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ફુડ પેકેટ, વાસણ, કપડા તથા ઘરવખરી લઇ જતા ટ્રકોને લીલી ઝંડી આપી રવાના કર્યા.@pkumarias @CMOGuj
ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયામાં ભારે વરસાદને પગલે ડેમમાં ૬ લાખ કયુસેકથી વધુ પાણીની આવકને ધ્યાને લઇ ડેમના ૧૧ દરવાજા ખોલી ૫૧૦૦૦ કયુસેક તથા હાઇડ્રો પાવર સ્ટેશનથી ૧૧૫૦૦ કયુસક મળી તાપી નદીમાં કુલ ૬૨૫૦૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું.@pkumarias @CMOGuj
સુજલામ્ સુફલામ્ જળ અભિયાન – 2019
મેન્યુઅલ સ્કવેન્જર્સની જિલ્લા કક્ષાની તકેદારી સમિતિ, અનુસૂચિત જાતિ પેટા યોજના(SCSP) અને તકેદારી સમિતિ તથા અનુસૂચિત જન જાતિની જિલ્લા તકેદારી અને મોનીટરીંગ સમિતિની બેઠક યોજી.@pkumarias @CMOGuj
તાપી જિલ્લામાં પીવાના અને સિંચાઇના પાણીની અછત ધરાવતા ગામોમાં આ સમસ્યાના કાયમી નિરાકરણ અર્થે 5 થી 12 મીટર ઊંડાઈ અને 175 MCFT સંગ્રહ ક્ષમતા ધરાવતા 37 તળાવોનું નિર્માણ કર્યુ. તમામ તળાવો ઓવરફલો થયા.@pkumarias @CMOGuj
તાપી જિલ્લામાં પીવાના અને સિંચાઇના પાણીની અછત ધરાવતા ગામોમાં આ સમસ્યાના કાયમી નિરાકરણ અર્થે 5 થી 12 મીટર ઊંડાઈ અને 175 MCFT સંગ્રહ ક્ષમતા ધરાવતા 37 તળાવોનું નિર્માણ કર્યુ. તમામ તળાવો ઓવરફલો થયા.@pkumarias @CMOGuj
ઉકાઈ ખાતે સિંચાઈ ફેડરેશન પરિવાર દ્વારા આયોજીત “વરુણદેવના પુજન” તથા “સત્યનારાયણ” ની કથા દરમિયાન જ વરુણદેવનું આગમન થતા લોકોમાં હર્ષની લાગણી પ્રસરી..
પદ્દમડુંગરી ઇકો ટુરીઝમ સાઇટ ખાતે જિલ્લા સંકલન સમિતિ, જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિ, સ્વતંત્ર પર્વની ઉજવણી, કાયદો અને વ્યવસ્થા, જિલ્લા રોડ સેફટી કાઉન્સીલ, ચાઇલ્ડ ટાસ્ક ફોર્સ તથા ગ્રીવન્સ રિડ્રેસલ સમિતિ અને ટાસ્ક ફોર્સની બેઠક યોજવામાં આવી.@pkumarias @CMOGuj

DIPESHKUMAR @patel57547958
89 Followers 494 Following 🇮🇳 Self long trip Billions of life, a driming wich life we are living. 📄 GPSC Aspirant 📚 'never give up'
Rutul Panchal_tv13guj... @Rutulpanchal844
37 Followers 13 Following let us try to convey the problem of the people to the government
Minal_kumar @Minal_3105
13 Followers 65 Following
valod mamlatdar @Valod_Mamlatdar
251 Followers 168 Following
𝖬𝖺𝗆𝗅𝖺�... @Kukarmunda85141
32 Followers 48 Following 𝙊𝙛𝙛𝙞𝙘𝙞𝙖𝙡 𝘼𝙘𝙘𝙤𝙪𝙣𝙩 of Mamlatdar & Executive Magistrate Kukarmunda. Revenue Dept.
Ritesh Joshi @rtsjsi
63 Followers 986 Following
JANTATV AAPKI TAKAT @PatelViral32528
72 Followers 1K Following JANRALIST and anti corruption India🇮🇳 govt of India
Tapi King @TapiKing1
5 Followers 314 Following
PHC Borda @phcborda
47 Followers 265 Following Primary Health Centre Borda Located in remote tribal area of Tapi District of Gujarat,India
Sunil Gamit @SunilGa44499597
1 Followers 31 Following
Nayan Gamit @Nayan_Gamit_
6 Followers 264 Following
Dixit Patel @DixitPa25615816
7 Followers 27 Following
Avin's Gamit @AvinGamit
3 Followers 64 Following
MY BHARAT- SURAT, MoY... @MYBHARATSURAT
2K Followers 2K Following Dept. of Youth affairs, Ministry of Youth Affairs & Sports, Govt. of India
Dinesh Padvi🇮🇳 @PadviDinesh05
37 Followers 125 Following Deputy Sarpanch Vyaval Group Gram panchayat
Adv Sandeep padvi Bha... @SBhauraja
334 Followers 458 Following Sandeep padvi (Bhauraja) સામાજીક કાર્યકર્તા તાપી જિલ્લા યુવા નેતા ભારતીય જનતા પાર્ટી નિઝર -કુકરમુન્ડા તાલુકા
Ankita Vasava @AnkitaV11068619
0 Followers 15 Following
YogeshKumar Dodiya @YogeshKumar9312
288 Followers 3K Following
Gamit Yogesh @GamitYogesh1594
2 Followers 38 Following
Rinkalkumargamit @Rinkalkumargmt1
13 Followers 40 Following
AERO DOLVAN @AeroDolvan
78 Followers 21 Following
157 ERO Mandvi @RO1572
141 Followers 102 Following
Purvi Patel @PurviPa96952018
5 Followers 12 Following
Info Tapi GoG @infotapigog24
883 Followers 310 Following Official Twitter handle of Directorate of Information Office,Tapi, Government of Gujarat
Gamit Sejal @GamitSejal11
75 Followers 83 Following
salimsarodi @salimsarod1
186 Followers 2K Following
Ajay Pathak @AjayPat11533980
29 Followers 377 Following media (પ્રજા દર્પણ ન્યૂઝ ) જય હિન્દ જય ભારત જય મહાકાલ જય શ્રી રામ
Ankit Gamit @AnkitGa46808592
1 Followers 46 Following
Tej @Tej1195
27 Followers 158 Following
Jignesh vasava @J_D_vasava
32 Followers 143 Following
KRUPAL DARJI @krupal_darji25
330 Followers 3K Following I’m humble when I’m victorious. That’s my style. #Dream_Big #WorkHard #Stay_Focused. мυѕιϲ + τяανєℓℓιиg = нαρριиєѕѕ
Vijay Daily @daily_vijay
15 Followers 1K Following
paresh zala @pareshzala007
156 Followers 2K Following News Reporter & Social Worker Jay Savidhan Jay Bharat 🇮🇳🙏
Avinash Chaudhri @Avinash20328819
95 Followers 953 Following
sandipsinh @sandip5197
45 Followers 67 Following
Collector Jamnagar @CollectorJamngr
29K Followers 195 Following Official Twitter Account of Jamnagar Collector. Contact : +91 288-2555869
Collector & DM Dang @CollectorDan
13K Followers 121 Following
DY.DDO Tapi @dyddotapi
53 Followers 36 Following
Dr Dinesh Kapadia @SuratRcm
2K Followers 119 Following https://t.co/DHmhTdSrMH & A.H from Anand Veterinary College IAS-2010(SCS) Service to People is my mission.
DSO Tapi @DsoTapi
52 Followers 39 Following
Aero Dolvan @mamdolvan
422 Followers 87 Following Government of Gujarat (Revenue Department), District: Tapi, PIN: 394635, Contact No. 02626-251012, 7623831012 (Official Twitter A/C of Mamlatdar Dolvan)
Mamlatdar Songadh @mamsongadh
851 Followers 111 Following
Mamlatdar uchchhal @mamuchchhal
321 Followers 246 Following
Mamlatdar Vyara @mamvyara
38 Followers 31 Following
Prant Officer & Sub D... @sdmvyara
2K Followers 273 Following Dr. Sandipkumar J Gayakwad(G.A.S.) Official Twitter Handle Of Prant Officer & Sub Divisional Magistrate Vyara, ERO-171 Vyara Assembly Constituency
Pankaj Kumar @pkumarias
96K Followers 2 Following Member, Lokpal of India. Ex Chief Secretary , Gujarat Views expressed are personal.
Revenue Dep. Gujarat @revenuegujarat
35K Followers 63 Following Revenue Department Government of Gujarat