SDM GODHRA @SDMGodhra
Dy. Collector and SDM, Godhra Godhra, Panchmahals Joined July 2017-
Tweets314
-
Followers3K
-
Following120
-
Likes238
તા.૩૦/૦૭/૨૦૨૫ના રોજ રીંછીયા, તા.કાલોલ ખાતે મહેસુલ,પોલીસ તથા નાશાબંઘી વિભાગની હાજરીમાં કાલોલ,વેજલપુર પોલીસ સ્ટેશનના ૫૧ ગુન્હામાં પકડાયેલ કુલ વિદેશી દારૂ બોટલ નંગ ૩૧,૮૮૮, કિમંત રૂા.૬૬,૬૪,૪૫૯/- નો નાશ કરવાની કામગીરી કરવામાં આવી. @CMOGuj @JayantiRavi @CollectorGodhra
આજરોજ ગોઘરા તાલુકાના કાંકણપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લઇ પોલીસ સ્ટેશનની તપાસણી કરી. પોલીસ સ્ટેશન ખાતેના નિભાવવામાં આવતા ગુન્હા રજીસ્ટર તથા અન્ય રજીસ્ટરોની તપાસણી કરી, સંબંધિત કર્મચારીશ્રીઓને કાયદો અને વ્યવસ્થા જાળવણી બાબતે જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @JayantiRavi @CollectorGodhra
તા.૧૬/૭/૨૫ના રોજ ગોઘરા તાલુકાના મહુલીયા ગામની મુલાકાત લઇ,ગામના લોકોના પ્રશ્નો સાંભળી તે અંગે સબંઘિત અઘિકારીશ્રીઓને નિકાલ કરવા સૂચના આપી તથા પ્રા.શાળામાં મ.ભો.યો.અન્વયે બાળકોને આ૫વામાં આવતા ભોજન તથા ત.ક.મંત્રીશ્રીના સામાન્ય દફતરની તપાસણી. @CMOGuj @JayantiRavi @CollectorGodhra
તા.૦૯/૦૭/૨૦૨૫ના રોજ કાલોલ તાલુકાના દેરોલગામની મુલાકાત લઇ, ગામના લોકોના પ્રશ્નો સાંભળી તે અંગે સબંઘિત અઘિકારીશ્રીઓને સત્વરે નિકાલ કરવા સૂચના આપી તથા ત.ક.મંત્રીશ્રીના સામાન્ય દફતરની તપાસણી કરી. @CMOGuj @JayantiRavi @CollectorGodhra
તા.૪/૭/૨૦૨૫ના રોજ ગોઘરા તાલુકાના જાલીયા ગામની મુલાકાત લઇ પ્રા.શાળાની મુલાકાત કરી. પ્રા.શાળાના મ.ભો.યો.અન્વયે બાળકોને આ૫વામાં આવતા ભોજન તથા ત.ક.મંત્રીશ્રીના દફતરનું ૫રિશિષ્ટ-અ ભરવાની કામગીરી .@CMOGuj @JayantiRavi @CollectorGodhra
તા.૨/૭/૨૦૨૫ના રોજ ગોઘરા તાલુકાના કોટડા ગામની મુલાકાત લઇ,ગામના લોકોના પ્રશ્નો સાંભળી તે અંગે સબંઘિત અઘિકારીશ્રીઓને સત્વરે નિકાલ કરવા સૂચના આપી તથા પ્રા.શાળાના મ.ભો.યો.અન્વયે બાળકોને આ૫વામાં આવતા ભોજન તથા ત.ક.મંત્રીશ્રીના સામાન્ય દફતરની તપાસણી.@CMOGuj @JayantiRavi @CollectorGodhra
તા.૨૮/૦૫/૨૦૨૫ના રોજ કાલોલ તાલુકાના ખરસાલીયા ગામની મુલાકાત લઇ, ગામના લોકોના પ્રશ્નો સાંભળી તે અંગે સબંઘિત અઘિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓને તેનો સત્વરે નિકાલ કરવા સૂચના આપી. @CMOGuj @JayantiRavi @CollectorGodhra
તા.૨૧/૦૫/૨૦૨૫ના રોજ કાલોલ તાલુકા પંચાયત કચેરીના હોલમાં સંકલનના અઘિકારશ્રીઓ સાથે તાલુકા સંકલન તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકો યોજી સમીક્ષા હાથ ઘરી સબંધિત અધિ.શ્રીઓને જરૂરી કામગીરી હાથ ઘરવા સૂચનાઓ આપી. @CMOGuj @JayantiRavi @CollectorGodhra
તા.૧૬/૫/૨૫ના રોજ ગોઘરાના ભુરાવાવ,સાંપારોડ,SRP, સિગ્નલ ફળીયા,ખાડી ફળીયા,LC No.51, હમીરપુર,અલીપાર્ક વિગેરે વિસ્તારો ખાતે ન.પા.ગોઘરા, R&B(સ્ટેટ) અને મહેસુલ વિભાગની ટીમો ઘ્વારા સ્થળ વિઝીટ કરી પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા હાથ ઘરવામાં આવી. @CMOGuj @JayantiRavi @CollectorGodhra
તા.૧૪/૦૫/૨૫ના રોજ ગોઘરા તાલુકાના તાજપુર(છીપા) ગામની મુલાકાત લઇ, ગામના લોકોના પ્રશ્નો સાંભળી તે અંગે સબંઘિત અઘિકારી/કર્મચારીશ્રીઓને તેનો સત્વરે નિકાલ કરવા સૂચના આપી અને ગામ દફતર તપાસણી, ગામની પ્રાથમિક શાળા તથા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીઘી. @CMOGuj @JayantiRavi @CollectorGodhra
તા.૧૩/૫/૨૫ના રોજ ગોઘરા(શહેર)ના બંસલ મોલ,બાપુનગર,તુલસી સોસા.,સ્વામીનારાયણ મંદીર, રવિ કોર્પો., ડોડપા તળાવ વિગેરે વિસ્તારો ખાતે ન.પા.ગોઘરા, R&B(સ્ટેટ) અને મહેસુલ વિભાગની ટીમો ઘ્વારા સ્થળ વિઝીટ કરી પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા હાથ ઘરવામાં આવી. @CMOGuj @JayantiRavi @CollectorGodhra
તા.૯/૫/૨૫ના રોજ ગોઘરા/કાલોલ તાલુકાના સબંઘિત અઘિકારીશ્રીઓ સાથે પ્રિ-મોનસૂન બેઠક યોજી પુર્વ આયોજન માટે જરૂરી કામગીરી હાથ ઘરવા સુચનાઓ આપી તેમજ યુઘ્ઘની સંભાવનાને અનુલક્ષીને બ્લેક આઉટ સમયે સાવચેતીના પગલે મોકડ્રીલ અંગે ચર્ચા કરી જરૂરી સુચનાઓ આપી. @CMOGuj @JayantiRavi @CollectorGodhra
તા.૧૬/૦૪/૨૦૨૫ના રોજ ગોઘરા તાલુકાના વણાંકપુર ગામની મુલાકાત લઇ, ગામના લોકોના પ્રશ્નો સાંભળી તે અંગે સબંઘિત અઘિકારી/કર્મચારીશ્રીઓને તેનો સત્વરે નિકાલ કરવા સૂચના આપી અને ગામ દફતર તપાસણી, ગામની પ્રાથમિક શાળા તથા MDM કેન્દ્રની મુલાકાત લીઘી. @CMOGuj @JayantiRavi @CollectorGodhra
તા.૦૨/૦૪/૨૦૨૫ના રોજ મામ.શ્રી, ગોઘરા(ગ્રામ્ય) તથા અન્ય તાલુકા સંકલનના અઘિકારશ્રીઓને સાથે રાખી ગોઘરા તાલુકાના વિંઝોલ ગામની મુલાકાત લઇ ગામના લોકોના પ્રશ્નો સાંભળી તે અંગે સબંઘિત અઘિકારી/કર્મચારીશ્રીઓને તેનો સત્વરે નિકાલ કરવા સૂચના આપી. @CMOGuj @JayantiRavi @CollectorGodhra
મોજે-સણસોલી,તા-કાલોલ ખાતે રાત્રી સભાનું આયોજન કરી સરકારશ્રીની વિવિધ યોજનાઓ થી માહિતગાર કરી ગ્રામજનોના રોડ-રસ્તા,પીવાના પાણી,સતત વીજ પુરવઠો તથા સિંચાઈને લગત પ્રશ્નો અન્વયે સત્વરે નિરાકરણ લાવવા સબંધિત અધિ.શ્રી ઓને જરૂરી સૂચનાઓ આપી.@CMOGuj @kuberdindor @JayantiRavi @rmanjhu
કાલોલ તાલુકાના પ્રવાસ દરમ્યાન મોજે - સણસોલીના ગ્રામ પંચાયત ભવનની મુલાકાત લઈ તલાટી સામાન્ય દફતર તપાસણી કરી નિભાવવાના તમામ રજીસ્ટર તથા VCE ની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.@CMOGuj @kuberdindor @JayantiRavi @rmanjhu @revenuegujarat
તા.૨૧/૩/૨૫ના રોજ કાલોલ તાલુકાના કંડાચ ગામની મુલાકાત લઇ, ગામના લોકોના પ્રશ્નો સાંભળી તે અંગે સબંઘિત અઘિકારી/કર્મચારીશ્રીઓને તેનો સત્વરે નિકાલ કરવા સૂચના આપી તથા કાલોલ તા.પં.કચેરી ખાતે તાલુકા સંકલનની બેઠક યોજી જરૂરી સમીક્ષા હાથ ઘરવામાં આવી. @CMOGuj @JayantiRavi @CollectorGodhra
તા.૧૮/૩/૨૫ના રોજ રીંછીયા, તા.કાલોલ ખાતે મહેસુલ,પોલીસ તથા નાશાબંઘી વિભાગની હાજરીમાં કાલોલ,વેજલપુર તથા ગોઘરા રેલ્વે પોલીસ સ્ટેશનના ૧૨૯ ગુન્હામાં પકડાયેલ કુલ વિદેશી દારૂ બોટલ નંગ ૫૫૭૮૩, કિમંત રૂા.૬૫,૯૫,૮૪૯/- નો નાશ કરવાની કામગીરી કરવામાં આવી. @CMOGuj @JayantiRavi @CollectorGodhra
એક જાગૃત ગ્રાહક હંમેશા ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ માટે આગ્રહી હોય છે. પ્રત્યેક પ્રોડક્ટ અને સર્વિસ જો સરકારના ગુણવત્તાના માપદંડો માટેના નિયમાનુસાર હોય ત્યારે જ રાજ્ય અને દેશ વિશ્વસ્તરે સ્પર્ધામાં ટકી શકે છે. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે એક ગ્રાહક તરીકે પોતાના અધિકારો પ્રત્યે…
પંચમહાલ જિલ્લામાં ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને સબંધિત અધિકારીઓ સાથે કલેકટર કચેરી,ગોધરા ખાતે બેઠક યોજાઈ. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ,લોકાર્પણ/ખાતમુહુર્તના કામો, કાર્યક્રમ સ્થળ, કાયદો-વ્યવસ્થા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

Collector Panchmahal @CollectorGodhra
23K Followers 151 Following Official Twitter handle of Collector & District Magistrate, Panchmahal : Ajay Dahiya, IAS
C K Raulji @CkRauljiMla
5K Followers 123 Following Member Of Legislative Assembly- Godhra Vidhansabha,(Gujarat State Assembly) Former Cabinet Minister Government Of Gujarat.
Panchmahal Police @SP_Panchmahal
14K Followers 102 Following In Case of any emergency or enquiry Dial 100 or contact to nearest Police Station or Contact Police Control Room Number- 02672-242504,245972
AnasPathan @AnasPathan8989
4K Followers 4K Following वो अता करे तो शुक्र उसका ! न दे तो कोइ मलाल नही!👉 मेरे रब के फैसले कमाल है 👈 उन फेसलो पर कोई सवाल नही
AIMIM PANCHMAHAL @AimimPanchmahal
758 Followers 63 Following OFFICIAL HANDLE AIMIM PANCHMAHAL DISTRICT ACCOUNT
Dr. Dinta Kakkad Kath... @drdinta_GAS
20K Followers 325 Following 🇮🇳Deputy Collector & District Supply Officer, Ahmedabad, RO 44 Ellisbridge Assembly Constituency.👩🎓 M.D.S. Public Health Dentist. 🏥 📚 Ph.D in Dentistry
Faisal Sujela _ Un-ob... @Faisal_sujela
2K Followers 1K Following x ᴄᴏᴜɴᴄɪʟʟᴏʀ,x ᴏᴘᴘᴏsɪᴛɪᴏɴ ʟᴇᴀᴅᴇʀ ɢᴏᴅʜʀᴀ ɴɢʀᴘᴀʟɪᴋᴀ. x ᴘʀɪɴᴄɪᴘᴀʟ. ᴄʀᴀᴢʏ4ʜᴇʟᴘ2ɴᴇᴇᴅʏ. +ᴠ ᴛʜɪɴᴋᴇʀ,ᴡʀɪᴛᴇʀ,ᴅʀᴇᴀᴍᴇʀ,ʜᴜᴍᴀɴɪsᴛ. ᴘᴇʀsɪsᴛᴇɴᴛ ᴀᴛᴛᴜᴅᴇ=ɴᴠʀɢɪᴠᴇᴜᴘ.ʀᴛ≠ᴇɴᴅᴏʀsᴇᴍᴇɴᴛ
Mittal Patel @Mittal4Nomads
29K Followers 545 Following Member of Dev. and Welfare Board for Denotified Nomadic and Semi Nomadic Com. of Govt. of India, Founder Of VSSM, Public Speaker, Columnist, Blogger
Info Panchmahal GoG @GogPanchmahal
2K Followers 196 Following Twitter handle of the District Information Office, (જિલ્લા માહિતી કચેરી, ગોધરા - પંચમહાલ) Government Of Gujarat Located at Godhra-Panchmahal
Dinesh bharwad @Dineshbhar66151
9 Followers 120 Following
🇮🇳🏹 DILIP VA... @dilip_valvai
2 Followers 256 Following
QASIM DAV @qasimdav0333
3 Followers 62 Following
Shrey Chauhan @Shrey_Chauhan__
1 Followers 83 Following
Charlotte @Charlotte256519
672 Followers 6K Following Dr Charlotte Sanchez Garthi (MBBS, MBA,PMP) Surgeon Specialist single Never married Living with mom Father is late
ashfaq bhochu @BhochuAshfaq
1 Followers 20 Following
Ramzu G @RamzuG82910
11 Followers 258 Following
ACP @acp_abg
1 Followers 33 Following
Suresh Rathva @SRathva79165
1 Followers 80 Following
Shailesh Parmar @Akhilgujarat01
1 Followers 130 Following
shailesh patel @shaileshpa233
1 Followers 27 Following
Parmaa @P18770417Parmaa
0 Followers 19 Following
Hitesh Rathod @Hitesh9893
4 Followers 124 Following Revenue officer, Revenue Department, Collector Office, Narmada...🚨🚨🚨
v,anand @vanand30747932
648 Followers 7K Following
BAVALIYA UMESHBHAI @BAVALIYAUM7936
258 Followers 1K Following વાત્સલ્યમ સમાચાર ન્યુઝ, એટ ધિસ ટાઈમ ન્યુઝ બ્યુરો ચીફ ઓફ સુરેન્દ્રનગર
Jay Suthar @jaysuthar42
350 Followers 2K Following Mechanical Engineer | Proud Indian | Passoniate about India and sports
anand b @anandb673011
3 Followers 80 Following
Ziya Bokda @ZiyaBokda
14 Followers 192 Following
Mahesh Rathva @mahesh_rat88712
0 Followers 22 Following
pritesh @pritesh66852307
0 Followers 16 Following
dimpal @dimpal0610
0 Followers 25 Following
Hardikkumar Solanki @Hardik00713
40 Followers 482 Following ⛷The trûe s!gn of !ntell!gence !s 🏌♀nøt knowledge but !mag!nat!on.🏂
Barot bhoomi G @BhoomiBarot
0 Followers 151 Following
માલણ તી�... @MalanaTire
340 Followers 7K Following માલણ તીરે ગુજરાત ન્યૂઝ Malan tire gujarati news Mahuva news મહુવા ન્યૂઝ #mahuvanews #news #brekingnews #trending
Md Hasan @MdHasa77832
275 Followers 3K Following
khundha lukman @khundha786
5 Followers 36 Following
tunka @tunka6331481
2 Followers 43 Following
Raj Gajjar @rajgbjp
56 Followers 237 Following Techie Thinker Traveller! Love Tech, Travelling, analysing Crypto & watch movies!
Vrushank Panchal @__vrushank
2 Followers 537 Following
Mohsin @Mohsin372914
0 Followers 4 Following
Ayush Chauhan @Aayushchauhan29
0 Followers 82 Following
Salman Pathiya @pathiya49418
39 Followers 633 Following
Sachin 14 @sachin_pra2402
1 Followers 108 Following
rain @imrai68315
9 Followers 245 Following
Jay Shukla @jayshukla310
5 Followers 100 Following Rank 43, GPSC class 1 & 2 Gujarat Civil Services, Taluka Development Officer, Kaalol (Panchmahal). B.E.(Mechanical) + MBA (Operations)
Saad Alitha @AlithaSaad74831
3 Followers 49 Following
Devendra Joshi @devendr24210419
14 Followers 121 Following
Ismail Gaji @IsmailGaji47914
3 Followers 154 Following
Sujal Mayatra @sujalmayatra
4K Followers 171 Following
Collector Panchmahal @CollectorGodhra
23K Followers 151 Following Official Twitter handle of Collector & District Magistrate, Panchmahal : Ajay Dahiya, IAS
C K Raulji @CkRauljiMla
5K Followers 123 Following Member Of Legislative Assembly- Godhra Vidhansabha,(Gujarat State Assembly) Former Cabinet Minister Government Of Gujarat.
Nimishaben Suthar @Nimishaben_BJP
17K Followers 237 Following Ex Minister of State - Tribal Development, Health and Family Welfare, Medical Education, Government of Gujarat | MLA, Morva - Hadaf
CMO Gujarat @CMOGuj
1.3M Followers 339 Following Official account of the Chief Minister's Office, Government of Gujarat
Info Panchmahal GoG @GogPanchmahal
2K Followers 196 Following Twitter handle of the District Information Office, (જિલ્લા માહિતી કચેરી, ગોધરા - પંચમહાલ) Government Of Gujarat Located at Godhra-Panchmahal
Jayanti Ravi @JayantiRavi
53K Followers 838 Following IAS 91, ACS Revenue Gujarat, Secretary Auroville, MPA Harvard, PhD eGov, Nuclear Physicist, vocalist, author, educator, visiting faculty Harvard, Mom & Granma:)
Collector & DM Botad @Collectorbotad
17K Followers 413 Following Official Account of Collector & District Magistrate, Botad
Collector & DM Bharuc... @CollectorBharch
25K Followers 79 Following Official Twitter handle of Collector & District Magistrate Bharuch.
Collector & DM Dang @CollectorDan
13K Followers 121 Following
Collector & DM-Tapi @CollectorTapi
17K Followers 252 Following Dr. Vipin Garg, IAS Official Twitter Account of DM & Collector Tapi
Collector Patan @CollectorPatan
22K Followers 85 Following
Darshan Shah @darshanshah_dc
1K Followers 56 Following Government of Gujarat |Gujarat Administrative Services |Dy Collector | DSO |Good Governance |Reading |Writing
Praveensingh Jaitawat... @PravinsinghJai2
4K Followers 118 Following Prant Adhikari & Sub Divisional Magistrate (SDM), Godhra, Panchmahals (Gujarat)
District_Election_Off... @DyPanchmahal
222 Followers 118 Following Deputy District Election Officer Panchmahal
Parakramsinh Jadeja @ParakramsinhJ20
1K Followers 382 Following “પ્રભારી વડોદરા જિલ્લો” “કોર્પોરેટર વડોદરા મહાનગર”
Malavdipsinh Raulji @malavraulji
525 Followers 85 Following
Amita Pargi @AmitaPargi
7K Followers 251 Following Deputy Collector. Civil servant. Litterateur. Tennis player. Space enthusiast. Secular nationalist. Eternal optimist.
Swati Roy @Swatiroy0722
22 Followers 51 Following
Nayana Chauhan @NayanaSChauhan
2K Followers 3K Following #तत्त्वमसि यात्री/#Journalist @News18Guj/ Ex abp/ Ex DDNews / Ex Tv9/ Ex Divya Bhaskar/Ex Sandesh / Ex AIR 'शौर्य – दृढ़ता – कर्मनिष्ठा'
Dr.Komal v brahmbhatt... @Komal265159
483 Followers 405 Following Goverment medical officer #creator🤗 #author #musiclover🎵🎻😉 #singer https://t.co/b9TmDdboqw
shabana @shabana75315666
70 Followers 115 Following Researcher, Story Writer , Documentary Film Maker, Nurse 👩⚕️.and continuing Studant, full time housewife, and mother.
Sunil Kumar @pardhan123
69 Followers 388 Following
GAS Association @GAS_Association
5K Followers 210 Following Official Twitter handle of Gujarat Administrative Service (GAS) Association.
RATHOD PRAVIN @rathodpravin01
11 Followers 92 Following Engineer at Gujarat Fiber Grid Network Limited
Sejal Sangada, G.A.S. @sangada_sejal
2K Followers 74 Following Deputy District Development Officer - Chhota Udepur (Gujarat).
SDM Shahera, Panchmah... @SDMSHEHARA
207 Followers 124 Following
Ramesh chaudhary @RameshC98876297
33 Followers 610 Following
Darshan Parmar @Darshan78987762
321 Followers 1K Following Owner at ShreeRam Travels And Tours....... Safe Travel Safe Life... 🚖✈️🚊 जय_सीयाराम 🚩 यह रघुपति भवन हमारा है 🚩
Maninder Kaur @KaurReenachopra
164 Followers 173 Following
imran Shaikh @imranshekh9825
22 Followers 132 Following पैसा वो भाषा बोलता है, जो पूरी दुनिया समझती है..🕊🕊🕊🕊🕊
PATEL MANTHAN @PATELMA84796752
26 Followers 357 Following I am big fan of Gujarat Police. i have own a business and i m also intrested in social work.