Sbcc.Health.District Panchayat Rajkot @SbccHealth
Social Behaviour Change communicator Gujarat, India Joined July 2022-
Tweets2K
-
Followers812
-
Following970
-
Likes3K
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામના રોશનીબેન મકવાણાને તાણ, આચકી અને ઉલ્ટી થતા તાત્કાલિક ઇમરજંસી સારવાર કરી જીંદગી બચાવેલ.
પડધરી ના તથા વાડી વિસ્તાર ના નવજાત શિશુ નું આરોગ્યતપાસ કરવામાં આવેલ.. એક બાળક ને કમળો થયેલ માલૂમ થતા PADADHARI- MHT1240149 @RajkotDieco @GujHFWDept @PaddhariTho @DDORAJKOT1 @collector @MoHFW_INDIA @NHMGujarat @GujaratRbsk #GujaratHealth @cdhorajkot @GujaratRbsk @SbccHealth
તા ૦૬.૦૯.૨૫ ના રોજ તાલુકા હેલ્થ ઓફિસ જસદણ ખાતે THO શ્રી જસદણ દ્વારા NDD રાઉન્ડ અંતર્ગત Training workshop રાખાવામાં આવેલ. @RajkotCdho00031 @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @HealthDeptGuj
આજ રોજ તા ૦૬.૦૯.૨૫ ના રોજ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાની ઋતુમાં પાણી જન્ય રોગ અટકાયત માટે સુપર ક્લોરિનેશન કામગીરી કરવામાં આવી રહી છે. @RajkotCdho00031 @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @HealthDeptGuj
આજ રોજ તા ૦૬.૦૯.૨૫ ના રોજ જિલ્લા ક્ષય કેંદ્ર રાજકોટ ખાતે DTOશ્રી અને ADHOશ્રી ના અધ્યક્ષ સ્થાને રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા ટીબીના કુલ ૧૫ દર્દીઓને Nutrition કીટ આપવામાં આવેલ. @RajkotCdho00031 @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @HealthDeptGuj
આજ રોજ તા ૦૨.૦૯.૨૫ ના રોજ રાજકોટ તાલુકાના PHC ગઢકા ખાતે આશા અને CHO ની મીટીંગ યોજાયેલ જેમાં NPCB, HBNC HBYC અને Techo+ ની તાલીમ આપવામાં આવેલ. @RajkotCdho00031 @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @HealthDeptGuj
તા ૦૬.૦૯.૨૫ ના PHC કલાણા ખાતે PHC કલાણા અને PHC પાટણવાવ ની સંયુક્ત રાષ્ટ્રીય અંધત્વ નિવારણ અને દ્રષ્ટિ નિયત્રણ કાર્યક્રમ ની CHO અને આશા ની તાલીમ તેમજ મિટિંગ નું આયોજન કરવામાં આવેલ. તેમજ માતા અને બાળ આરોગ્ય, રસિકરણ નમોશ્રી યોજના અંગે માર્ગદશન આપેલ.@RajkotCdho00031 @DDORAJKOT1
તા ૦૬.૦૯.૨૫ ના લોધીકા તાલુકાના જી.આઇ.ડી.સી. મેટોડા ખાતે મેલેરિયા સર્વે અને ALM કામગીરી અંગે MPHW અને ASHA ની રીવ્યુ મીટીંગ કરાવામાં આવી જેમાં ક્ષતિ ઓ સુધારી કામગીરે વધુ સુદ્રઢ બાનાવવા માર્ગદર્શન આપવામાં આવેલ. @RajkotCdho00031 @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @HealthDeptGuj
ડેંગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો સામે લડવામાં ની સૌની જવાબદારી, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોથી બચવા માટે આટલું અવશ્ય કરીએ. @RajkotCdho00031 @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @HealthDeptGuj
રાષ્ટ્રીય પોષણ સપ્તાહ (NUTRITION WEEK) બાળકોને આપો એવું જરુરી પોષણ, જેથી બીમારી કદી ના કરે એમનું શોષણ... આહાર અંગે જાગૃતિ ફેલાવવામાં તમે પણ સરકાર સાથે સહભાગી બનો અને તંદુરસ્તી અપનાવો... #spreadawareness
ટીબી નાબૂદી માટે લોક ભાગીદારીનું અભિયાન માં જોડાવો અને નિ-ક્ષય મિત્ર બનો.. ચાલો સૌ સાથે મળીને દેશમાંથી ટીબી નાબુદ કરીએ... "ટીબી હારેગા દેશ જીતેગા" #TBMuktbharat @RajkotCdho00031 @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @HealthDeptGuj
કૃમિ મુકત બાળક....તંદુરસ્ત બાળક" 🗓️તા. ૧૧-૦૯-૨૦૨૫ રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ 📷તા. ૧૮-૦૯-૨૦૨૫ મોપઅપ રાઉન્ડ 📷 ગોળી આપવામાં આવશે. #NationalDewormingDay25 #NDD
૦૪.૦૯.૨૫ ના રોજ રાજકોટ તાલુકાના PHC બામણબોર ખાતે લોક ડાયરો યોજાયેલ જેમાં મેલેરીયા, ડેંગ્યુ,ચીકનગુનીયા, રસિકરણ તેમજ આરોગ્ય વિષયક જુદા જુદા પ્રોગ્રામ અંગે જાગુતી આવે તે અંગે લોક ડાયરામાં મર્ગદશન આપેલ. @RajkotCdho00031 @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @HealthDeptGuj
તા.૦૪.૦૯.૨૫ ના રોજ સેવા સદન જસદણ ખાતે THO ડૉ રામ સાહેબના અધ્યક્ષ સ્થાને CEA રજીસ્ટ્રેશન બાબતે મીટીંગ યોજાયેલ જેમાં AYUSH અને IMA Doctors હાજર રહેલ અને CEA REGISTRATION બાબતે મુશ્કેલીઓ અંગે ચર્ચા કરેલ. જસદણ વિંછીયા માથી બાકી ડોક્ટર્સને વહેલી તકે CEA રજીસ્ટ્રેશન કરવા જણાવેલ.
રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા સામાજિક, આર્થિક કે અન્ય કારણોસર શાળાકીય અભ્યાસ અધૂરો છોડવો પડેલ હોય તેવી દીકરીઓને શાળા પુન:પ્રવેશ તેમજ તેમની ક્ષમતા અને રૂચી અનુસાર ITI જેવા વ્યવસાયલક્ષી કોર્સમાં એડમિશન અપાવવાની સરાહનીય પહેલથી આ દીકરીઓને જીવનમાં આગળ વધવાની નવી દિશા પ્રાપ્ત થઈ છે.…
રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા સામાજિક, આર્થિક કે અન્ય કારણોસર શાળાકીય અભ્યાસ અધૂરો છોડવો પડેલ હોય તેવી દીકરીઓને શાળા પુન:પ્રવેશ તેમજ તેમની ક્ષમતા અને રૂચી અનુસાર ITI જેવા વ્યવસાયલક્ષી કોર્સમાં એડમિશન અપાવવાની સરાહનીય પહેલથી આ દીકરીઓને જીવનમાં આગળ વધવાની નવી દિશા પ્રાપ્ત થઈ છે.…
કિશોરાવસ્થા એ શરીર અને મનની વૃદ્ધિનો અગત્યનો સમય છે. ચાલો, પોષણથી ભરપૂર આહાર લઇએ અને તંદુરસ્ત ભવિષ્ય રચીએ... #healthawareness #gujarathealthdepartment #gog #nutritionweek #adolescentnutrition #fitindia #HealthyLife @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel
આજ રોજ રાજકોટ તાલુકા ના સણોસરા phc ના AAM ખોરાણા માં adolescent health and wellness day ની ઉજવણી કરેલ. જેમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ, પોષણ આરોગ્ય અને સ્વછતા, વ્યસન ની આડઅસર , કિશોર અવસ્થામાં શિક્ષણ નું મહત્વ, માસિક સ્વછતા, પ્રજનન સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન પૂરું આપેલ
સાવચેત રહો, સુરક્ષિત રહો... રેબીઝ એક ગંભીર અને જીવલેણ બીમારી છે જે ચેપગ્રસ્ત પ્રાણીના કરડવાથી અથવા પંજો મારવાથી ફેલાય છે. જો કોઈ પ્રાણી તમને કરડે અથવા પંજો મારે, તો તરત જ આ પગલાં લો. #RabiesAwareness #HealthForAll
ટીબી મુક્ત ભારત તરફ નિવારણ એ પહેલું પગલું છે ટીબી હવા દ્વારા ફેલાતો જંતુ જન્ય ચેપી રોગ છે. ટીબીના ફેલાવાને રોકવા માટે આ પગલાં અનુસરો ટીબી રોગ નું નિદાન અને સારવાર નજીકના આરોગ્ય કેન્દ્ર માં વિનામૂલ્યે ઉપલબ્ધ છે.#TBHaregaDeshJeetega #TBMuktBharat #tbmuktgujarat #endTB
આજ તા ૦૪.૦૯.૨૫ ના રોજ જેતપુર તાલુકાની બોસમિયા કોલેજ ખાતે ટીબીના લક્ષણો, ટીબી થવાના કારણો, તપાસ અને સારવાર અને HIV ના લક્ષણો, થવાના કારણો, તપાસ અંગે કોલેજના વિધ્યાર્થીઓને માર્ગદશન આપવામાં આવેલ. @RajkotCdho00031 @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @HealthDeptGuj

kuldip mori @kuldipmori3
16 Followers 173 Following DEPUTY HEAD OF VILLAGE COUNCIL, LIMDI YOUNGEST MOTIVATIONAL SPEAKER 👻: kuldipmori
SBCC_HWC_SAROL @DipakkumarJada2
14 Followers 51 Following Community Health officer.. Empowering individuals with personal health, through social behaviour change communication.
KakadvaAAMTapi @KakadvaAAMTapi
4 Followers 16 Following
TheraField @6kMY52yMc244ORo
1 Followers 333 Following
urbanhealthcenter pal... @uphcpalaj_gmc
1 Followers 53 Following URBAN PRIMARY HEALTH CENTER {NQAS CERTIFIED} GANDHINAGAR MUNICIPAL CORPORATION
AAM_ALAU_RN @Aam_alau
3 Followers 16 Following
Taluka Health office-... @nagani_hit67515
3 Followers 24 Following
TB Mukt Bharat - Guja... @NtepGuj
938 Followers 105 Following
Urban Ankleshwar - 2 @urban_281622
8 Followers 113 Following
sindhavkrunal @sinkrunal
1 Followers 5 Following
Dieco Bhavnagar @Dieco1971
19 Followers 66 Following
Rohit Sojitra @RohitSojit34652
0 Followers 17 Following
NARESH KUMAR CHAk OKH... @ChakOkha34083
53 Followers 298 Following मानवाधिकार सहायता संघ देवभूमि द्वारका प्रमुख नरेश कुमार चक
Sandeep Thanki @SandeepThanki1
4 Followers 161 Following
ajay gohel @ajaygoh29686129
5 Followers 9 Following
suraj thakor @surajthakor404
138 Followers 1K Following
महेश सो�... @MaheshSola27529
341 Followers 2K Following
gujaratyugnirmantims @RajeshChhatbar5
81 Followers 941 Following
Patel pratikumar prab... @P44271Patel
5 Followers 275 Following
Research Analysis @research41549
30 Followers 1K Following
Sanjay Garasiya @SanjayGara1522
3 Followers 36 Following
Adv Aakash dutt @aakshdutt1
0 Followers 12 Following
Bambhaniya Mayur Mavj... @BambhaniyaMay14
88 Followers 635 Following જય શ્રી રામ 🚩🚩 https://t.co/cEMTqgIH4M
Bhurabhairajput Balun... @BhurabhaiK90454
8 Followers 106 Following
Mayur Jadav @imayurjadav
2K Followers 5K Following સક્રિય કાર્યકર્તા (કર્ણાવતી મહાનગર) @BJP4Gujarat @BJP4India @narendramodi
Rambhakt @Rambhakt2811
494 Followers 2K Following 🚩🚩 मैं झुक नहीं सकता मैं शौर्य का अखंड भाग हूं ⚔️ जला दे जो दुश्मन की रूह तक मैं वही राजपूत की औलाद हूं 🚩🚩 ..@RSSorg
MadhiAAMMeh @FALUAAMMeh
81 Followers 174 Following
Dr. Sanjay @Sanjay5587
21 Followers 112 Following
Mithibor Sbcc @SBCCmithibor
17 Followers 107 Following
AAM Bhalod @AamBhalod
43 Followers 102 Following
Bhavin Chudasama @BhavinC09938595
12 Followers 212 Following
Deep Patel @DeepPatel871944
0 Followers 85 Following
THO Malpur @MalpurTho
23 Followers 163 Following
UHWC BANASNAGAR @AAM_Banas_
0 Followers 6 Following
Thonetrang bharuch @thonetrang77417
57 Followers 468 Following
AAM HALISHA @aam_halisha
1 Followers 7 Following
THO Malpur Dr J K Pra... @PranamiDr
570 Followers 580 Following Taluka Health Officer, Ta: Malpur, Dist : Arvalli
Aam Suka @AamSuka
3 Followers 19 Following
BHAV0326 Chudasama @bhav032610995
7 Followers 87 Following
Aayushman Aarogya Man... @PHCuchapansbcc1
11 Followers 73 Following Primary Health Center, Uchapan Block:bodeli Chhota_udepur
TU VANTHALI TB MUKT V... @Tuvanthalitb
30 Followers 128 Following STS VANTHALI TB MUKT PANCHAYAT TB MUKT BHARAT TB MUKT GUJARAT TB MUKT JUNAGADH TB MUKT VANTHALI
𝐌 ⌾ ⌾ 𝐍 �... @Ravatvijay11
2 Followers 98 Following
Timbalvikram @timbalvikram
17 Followers 225 Following
KakadvaAAMTapi @KakadvaAAMTapi
4 Followers 16 Following
TDO RAJKOT @TdoRajkot
17 Followers 10 Following
RBSK Upleta @RbskUpleta
4 Followers 4 Following
SBCC CHANDARNI PHC @Phcchandarni
189 Followers 100 Following
THO_VANTHALI @Tho_Vanthali
113 Followers 190 Following PUBLIC HEALTH EDUCATION & PUBLIC HEALTH AWARNESS TALUKA IEC TEAM & SBCC TEAM TALUKA VANTHALI DIST JUNAGADH
Sub-centre Erthan @scerthan
21 Followers 191 Following
AAM_KHARSAD_NAVSARI @AAM_KHARSAD
29 Followers 186 Following
PHC VADATRA @PHCVADATRA
8 Followers 110 Following THIS IS THE OFFICIAL TWITTER ACCOUNT OF THE PRIMARY HEALTH CENTRE - VADATRA (DEVBHUMI DWARKA) JAM KHAMBHALIA TALUKA; DEVBHUMI DWARKA DISTRICT; GUJARAT STATE.
ICDS_KHIRASARA_LODHIK... @ICDS_KHIRASARA
19 Followers 93 Following
Ayushyman Arogy Mandi... @AAMBalapur
6 Followers 95 Following
Prakash baraiya @Prakash_baraiya
3 Followers 147 Following
अर्नब ग�... @RealArnab_
398K Followers 5K Following (Parody A/c). || Views are Personal ||... I'm support Namo Narendra Modi for Mission 2024 PM. #Nationalist, #Ram_Mandir_Activist I'm not Arnab.
Chief District Health... @cdhodahod
631 Followers 227 Following Health& Family Welfare DepartmentDistrictPanchayat, Dahod
Dipak Bamaniya(MPHW) ... @DipakBaman34464
9 Followers 130 Following
ADHOdahod @ADHOdahod
33 Followers 89 Following
abdm bhavnagarguj @ABDMbhavnagar
8 Followers 128 Following
Dr.Trunal Patel @PatelTrunal2021
146 Followers 1K Following MEDICAL OFFICER(AYUSH) RAIBAR-PHC TA-LIMKHEDA DI-DAHOD
CDHO-Jilla Panchyat @Bharuch_Health
234 Followers 63 Following I am Chief District Health Officer at Bharuch district
🏥 આયુષ્�... @Nadagdhari78754
34 Followers 145 Following
CHC KOLITHAD @RJTCHCkolithad
4 Followers 9 Following
National Prog. on Cli... @NPCCHH
1K Followers 140 Following Official Twitter account of National Programme on Climate Change and Human Health, MoHFW, GoI. Retweets≠endorsements.
Arogya Mandir Bhandar... @KailashBhu12890
2 Followers 3 Following
Win Smart, CFA @WinfieldSmart
61K Followers 173 Following 20+ years Buy & Sell side. Macro trends. Not investment advice. Financial coaching. DM me
Harshad Kucha @KuchaHarsh1103
4 Followers 16 Following
RJT_JAMKANDORNA_AAM_S... @ChoSanala
2 Followers 19 Following
Chaitanya Joshi @ChaitanyaGJoshi
835 Followers 141 Following Professor, Veterinary Biotechnology, Kamdhenu University, Anand Ex-Director, Gujarat Biotechnology Research Centre, Gandhinagar, Gujarat
NTCP MEHSANA @MehsanaNtcp
135 Followers 139 Following
Urban Health Junagadh... @JunagadhUr35550
33 Followers 79 Following
Dhananjay Dwivedi @Dwivedi_D
9K Followers 159 Following Dhananjay Dwivedi, an IAS Officer, Trying to make a difference to lives of millions !!
MyGovGujarat @MyGov_Gujarat
5K Followers 56 Following Citizen Engagement Platform of Government of Gujarat, to build a partnership between citizens and Govt with the help of technology for growth and development.