Subhashbhai Mahida V.C.E @SubhashbhaiMah2
navatalav gram panchayt Sarpanch Fatepura dahod Joined September 2020-
Tweets47
-
Followers72
-
Following207
-
Likes58
કોરોના મહામારીમા મૃત્યુ પામેલ #VCE માટે સહાય તેમજ પગાર વગર કામ કરતાં #VCE માટે લઘુતમ વેતન ધારા મુજબ મહેનતાણું નક્કી કરવામાં આવે. #EGramVce @abpasmitatv @CMOGuj @PMOIndia @vijayrupanibjp @GujPRHDept @AmitChavdaINC @RahulGandhi @Jaydrathsinhji @AdikhamNews @ijayeshradadiya
ગુજરાતના પૂર્વ નાણામંત્રી શ્રી પ્રતાપભાઈ શાહના અવસાનના સમાચારથી વ્યથિત છું. ગુજરાતના જાહેર જીવન અને પત્રકારત્વ ક્ષેત્રે તેઓએ આપેલ યોગદાન સદાય યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના...
पूर्व केंद्रीय मंत्री चौधरी अजित सिंह जी के निधन से अत्यंत दुख हुआ है। वे हमेशा किसानों के हित में समर्पित रहे। उन्होंने केंद्र में कई विभागों की जिम्मेदारियों का कुशलतापूर्वक निर्वहन किया। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति!
समरसता के लडवैया बंधारण के घडवैया ~~~~~~~~~~~~ भारत रत्न से सन्मानित डो.बाबासाहेब आंबेडकर जी की जन्मजयंती शत् शत् नमन ।
Right
જો પશ્ચિમ બંગાળ સરકાર વિસીઈ ને ૭૫૦૦ રુ થી વધારીને ૧૦૦૦૦ રૂપિયા પગાર આપી શકતી હોય તો ડીજીટલ ક્ષેત્રમાં આખા ભારત નુ રોડ મોડલ ગણાતા ગુજરાત માં કેમ ૧૪ વષૅ થી સરકાર વિસીઈ ને વગર પગારે કામ કરાવતી રહી છે ?
......હંમેશા એક બીજા સાથે જોડાયેલા રહીએ 👌💐👌 @VCEGUJARATSTATE
#અભિનંદન રુપાણી સરકારને. #VCE_હડતાલમાં નિરાકરણ લાવવાની ડે.મુખ્ય મંત્રીશ્રી, પંચાયત મંત્રીશ્રી અને પંચાયત સચિવશ્રીએ ખાત્રી આપી હતી. પણ લોલીપોપ સાબિત થશે કે શું?. @vijayrupanibjp @CMOGuj @GujPRHDept @Jaydrathsinhji @abpasmitatv @Z24nieuws @RonakABPAsmita
નાના ગામડા માં આખો દી માં બે અરજદાર આવે એટલે કમિશન વાળા ને ના પોસાય....પગારદાર જ મૂકવો પડે સાહેબ...એટલે નાના ગામડા ના માણસો ને અન્યાય થશે....તમે મોદી સાહેબનું સપનું રોળી નાખશો..@vijayrupanibjp @Nitinbhai_Patel @PMOIndia @ABPNews @egram
V c e ની વેદના સરકારના છૂટા કરવાના આવા અણઘડ નિર્ણય થી ખેડૂતો, પ્રજા, અને વી સી જેવા મહેનતુ લોકો હેરાન થઈ રહ્યા છે. જે સરકારે સમજવું જોઈએ.
#VCE_હડતાલ_નો_૫_મો_દિવસ સરકાર નિર્ણય નથી કરી શકી, લાખો ખેડુતો હેરાન 14 વર્ષથી " VCE " નુ શોષણ. #ઈ_ગ્રામ_પ્રોજેકટ_કમિશન_પ્રથા_બંઘ_કરો_પગાર_ધોરણ_આપો #JasticeForVCE @CMOGuj @ijayeshradadiya @Jaydrathsinhji @Nitinbhai_Patel @GujPRHDept @abpasmitatv @Zee24Kalak
@ijayeshradadiya સર આપણી પાસે આવી અપેક્ષા નહોતી સાહેબ 14 વર્ષ થઈ ગયા વગર પગારે હવે સહન નથી થતું માટે સહકાર ના મધ્યસ્થી બનો સાહેબ કોઈ પરિવાર માં આગ લાગેલી હોય તો ઠારજો બાકી પાપ નહિ લેતા સાહેબ
#VCE_હડતાલનુ કોઈ નિરાકરણ આવેલ નથી. #VCE અને ખેડુતો બન્નેને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્નો થઈ રહ્યો હોય એવુ લાગી રહ્યુ છે. #VCE_કમિશન_પ્રથા_બંધ_કરી_પગાર_આપો. @sandeshnews @abpasmitatv @tv9gujarati @CMOGuj @ijayeshradadiya @Jaydrathsinhji
#ઈ_ગ્રામ_વીસીઈની હડતાલનો બીજો દિવસ. મગફળી રજીસ્ટ્રેશન અને 3700 કરોડ સહાયના ફોર્મ ભરવાની કામગીરી ટલ્લે ચડી પણ સરકારે #ઈ_ગ્રામ_વીસીઈની માંગણી પરત્વે કોઈ નિરાકરણ ના લાવી. ખેડુત અને *વગર પગારના વીસીઈ* બન્નેની દયનીય હાલત છતાં સરકાર મૌન @CMOGuj @ijayeshradadiya
દુ:ખની વાત સાથે કહેવુ છે. કે નિર્ણાયક ગુજરાત સરકાર દ્વારા #ઈ_ગ્રામ_વીસીઈની હકકની માંગણી બાબતે કોઈ નિર્ણય ના લેતા લાખો ખેડુતો હેરાન થશે. #14_વર્ષથી_ચાલતી_કમિશન_પ્રથા_બંઘ_થાય_અને_પગાર_ચાલુ_કરવા_માંગ સાથે અન્ય માંગણી. આજથી તમામ કામગીરી બંધ સરકાર સત્વરે નિર્ણય જાહેર કરે. @CMOGuj

Naresh Rathod @Naresh_sarkhej
294 Followers 596 Following Sarkhej Gram Panchayat - VCE STATE BANK OF INDIA - CSP
VCE @ Sb. Vadariya @sb_vadariya
722 Followers 280 Following
Pramit Thakor @thakor_pramit
12 Followers 186 Following
Raghuvir Parmar @RaghuvirParma17
153 Followers 374 Following
DR ASHVIN.S.PARGI @DRASHVINSPARGI4
97 Followers 217 Following Dr.Ashvin.S.Pargi Chairman - DEE.Fatepura.M.K.K.V.V.K.M. Fatepura Chairman - Karobari jilla Panchayat Dahod Mahamantri-B.J.P.Gujarata state A.J..J.morchho
નમો નમ: ગ... @arunpanchal1982
46 Followers 1K Following
Kobiya Bharatbhai @KobiyaBharatbh1
701 Followers 418 Following V. C. E. Gram panchayat computer opretor
Arbaaj khan pathan @Arbaajkhanpath2
1 Followers 12 Following
shaileshkumar bhabho @smitsbhabhor
218 Followers 484 Following
Pankaj Barot @PankajB78437965
14 Followers 64 Following Drawing Artist by bourn and natural sketch, calligraphy modern art ,NiD student and drawing teacher at laxman gyanpith,sanskardham
Laxman Gajan @LaxmanGajan
114 Followers 76 Following
Hasmukhbhai sutariya ... @Hasmukhbhaisut4
503 Followers 430 Following
Lalji Bambhaniya @LaljiBambhani12
227 Followers 180 Following
bharatt parmar @bharatt6766
167 Followers 239 Following
Vishavrajsinh Jadeja ... @VishavrajsinhJ
474 Followers 766 Following સામાજિક કાર્યકર. પારકી આશા સદા નિરાશા
Vishal Vce Valvod @VishalP34562823
61 Followers 30 Following
vce Thala sanjeli @taviyadmukeshb6
73 Followers 215 Following Taviyad Mukeshbhai MAGANBHAI At-Po-ThalaSanjeli Ta-Sanjeli D, Dahod Gujarat
DR ASHVIN.S.PARGI @DRASHVINSPARGI4
97 Followers 217 Following Dr.Ashvin.S.Pargi Chairman - DEE.Fatepura.M.K.K.V.V.K.M. Fatepura Chairman - Karobari jilla Panchayat Dahod Mahamantri-B.J.P.Gujarata state A.J..J.morchho
Dr Ashvin.Kumar Shamj... @DrAshvinSPargi3
26 Followers 262 Following
shaileshkumar bhabho @smitsbhabhor
218 Followers 484 Following
bharatt parmar @bharatt6766
167 Followers 239 Following
sanjay bhuva VCE @sanjaybhuva1983
698 Followers 403 Following नही आती मुझे, उड़ती पतंग जैसी चालाकी, गले मिलकर गला काटना, ए मेरे उसूल में नही है। ✍✍✍✍✍✍
paresh panchal @paresh412
314 Followers 234 Following પ્રમુખશ્રી, વડગામ તાલુકા વીસીઇ મંડળ, બનાસકાંઠા.. વિસીઇ, માનપુરા ગ્રામ પંચાયત..
Kiran Patel @KiranPa81065805
150 Followers 133 Following
ભાદરકા �... @bhadarakavanraj
760 Followers 150 Following વી.સી.ઇ ગ્રામ પંચાયત બરૂલા ગીર. તા-માળીયા હાટીના જી-જૂનાગઢ. https://t.co/2fg3kUCs4R
Tadvi Gautam @Gautam78483435
220 Followers 777 Following 🦁King of Chotaudepur Sankheda🦁 🏹 જય જોહાર 🏹 🙏 🏹 જય આદિવાસી 🏹