viral mistry @_Flash_1998
Joined March 2023-
Tweets13
-
Followers6
-
Following38
-
Likes101
Big inconvenience ! @IndiGo6E We've Booked Flight of 6 for 10th july but an unknown person requested to reschedule it for 7th and authorities have done it without verification by any of us and asking for charges to fix our flight as it was! authorities doesn't giving any support
જલાલપોર તાલુકાના મરોલી ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરાયું હતું,જે ચર્ચામાં ખેતીમાં આવતા અવારનવારના પ્રશ્નોનો પણ ઉકેલ લાવાયો હતો.મરોલી ગામના ખેડૂતોના ખેતી અનુભવોથી તાલીમાર્થીઓને સારી એવી માહિતી મળી હતી,તેમજ ભવિષ્યમાં પ્રા.કૃષિક્ષેત્રે મદદરૂપ થશે એવી ખાતરી આપી હતી.
ખેતીમાં પ્રકૃતિ પાસેથી કંઈક લઈએ તો સારી ખેતી માટે પ્રકૃતિને પાછું કંઈક આપવાનો કૃષિ સિદ્ધાંત એટલે પ્રાકૃતિક કૃષિ તેમજ પ્રકૃતિ અને પોતાના સ્વાસ્થ્યને જાળવી રાખવાનું એક ઉત્તમ પગલું એટલે પ્રાકૃતિક કૃષિ : એ જ અભિયાનને આગળ વધારતા ચાલી નીકળ્યા છીએ ફરી એકવાર માંગરોળ ગામે-જલાલપોર(નવસારી)
🌱પ્રાકૃતિક ખેતી તાલીમ અને I-khedut પોર્ટલ ૨૦૨૩ અંગે ચર્ચા વ બેઠક (ક્લસ્ટર ક્ર્મ ૦૭) 📍ગામ :વેસમા(અરડી ફળિયું) તાલુકો:જલાલપોર(નવસારી) 🗓️તારીખ: 10/5/23 👥 હાજર રહેનાર ટેકનિકલ ટ્રેનર : આશીષભાઈ સોલંકી ફાર્મર માસ્ટર ટ્રેનર : પરિમલભાઈ દેસાઈ ગ્રામસેવક:જેકીશન ગઢવાણા,વિરલ મિસ્ત્રી
🌱પ્રાકૃતિક ખેતી તાલીમ અને I-khedut પોર્ટલ ૨૦૨૩ અંગે ચર્ચા વ બેઠક (ક્લસ્ટર ક્ર્મ ૦૭) 📍ગામ :વેસમા(હજીપૂરા ફળિયું) તાલુકો:જલાલપોર(નવસારી) 🗓️તારીખ: 10/5/23 👥 હાજર રહેનાર ટેકનિકલ ટ્રેનર : આશીષભાઈ સોલંકી ફાર્મર માસ્ટર ટ્રેનર : પરિમલભાઈ દેસાઈ ગ્રામસેવક:જેકીશન ગઢવાણા,વિરલ મિસ્ત્રી
🌱 પ્રાકૃતિક ખેતી તાલીમ જલાલપોર(નવસારી) (ક્લસ્ટર ક્ર્મ ૦૬ કરાખંટ) 📍ગામ : નડોદ 🗓️તારીખ: ૦૯/૦૫/૨૦૨૩ 👥 હાજર રહેનાર ટેકનિકલ માસ્ટર ટ્રેનર :- પ્રકાશભાઈ ચૌધરી ફાર્મર માસ્ટર ટ્રેનર :- કાંતિભાઈ પટેલ ગ્રામસેવક :- જીજ્ઞાસા પટેલ, વૈભવ પટેલ, વિરલ મિસ્ત્રી, જેકીશન ગઢવાણા
🌳આજ રોજ જિ.નવસારી, તા.જલાલપોર, ગામ: સીમલક ખાતે ગાય આધારિત ખેતી કરવા અંગે તાલીમનું આયોજન કરાયું હતું, જેમાં અનુભવી ખેડૂત પરિમલભાઈ એ હાજરી આપીને ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલીમમાં યુવાન ખેડૂતોએ પણ હાજરી નોંધાવી હતી.
ખેડૂત તાલીમ કેન્દ્ર-એરુ ખાતે જલાલપોર-નવસારી તાલુકાની પ્રાકૃતિક ખેતી રીવ્યુ મીટીંગનું આયોજન કરાયું, જેમાં ATMA-પ્રોજેક્ટ ડાયરેક્ટર(નવસારી) અને બંને તાલુકાના વિસ્તરણ અધિકારીઓ ખેડૂતો તેમજ ગ્રામ સેવકના પ્રા. ખેતી અંગેના ઘણા મુંઝવતા પ્રશ્નોનું નિવારણ લાવ્યા.
આજ રોજ જી.નવસારી તા.જલાલપોરમાં કરાંખટ ગામે(ગાંધી ફળીયા) પ્રા. ખેતી તાલીમ કરાઈ.જેમાં જાગૃત ખેડૂત કાંતિભાઈ પટેલ દ્વારા પ્રા. ખેતી પદ્ધતિ અંગેની માહિતી આપીને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું.
જલાલપોર તા.ના માંગરોળ ગામમાં પ્રા. ખેતી તાલીમનું આયોજન કરાયું, જેમાં સરપંચશ્રી,સભ્યો તેમજ યુવા ખેડૂત આગેવાનોએ હાજરી આપી.આધુનિક ખેતીમાં બદલાવ માટે ધરતીપુત્રોની સાથે ખેડૂતોપુત્રોની પણ જરૂર છે અને આજનું યુવાધન પણ પ્રા.ખેતી સાથે જોડાયેલ છે એનું ઉત્તમ ઉદાહરણ માંગરોળ ગામે જોવા મળ્યું.
જલાલપોર તાલુકાના કરાંખટ ગામના પ્રગતિશીલ ખેડૂત તથા મિશ્રપાકની સાથે વિવિધ શાકભાજી અને ફળપાકમાં પ્રાકૃતિક ખેતી કરતા કાંતિભાઈ પટેલની મુલાકાત લીધી. 4 વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતીના આયામો જેવાકે જીવામૃત,જંતુનાશક શસ્ત્રો(દશપર્ણીઅર્ક) અને આચ્છાદનનો ઉપયોગ કરીને ખેતીમાંથી મબલક આવક મેળવે છે.
પ્રા.કૃષિ ક્રાન્તિની એક ઝલક- જલાલપોર તા.ના કરાખંટ ગામમાં પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમનું આયોજન કરાયું જેમાં ખેડૂતો, સરપંચશ્રી તેમજ પંચાયતના સભ્યોએ પણ હાજરી આપી ઉપરાંત પ્રગતિશીલ અને પ્રા. કૃષિ કરતા ખેડૂત કાન્તિલાલ પટેલ દ્વારા પ્રા.કૃષિ અપનાવા અંગેનું માર્ગદર્શન પણ અપાયું.
ખેડૂતોના અનેક પ્રશ્નોનું એક જ નિવારણ- પ્રાકૃત્તિક કૃષિ: જલાલપોર તાલૂકાના ડાભેલ ગામે આજ રોજ પ્રા.ખેતી તાલીમનું આયોજન કરાયું, જેમાં માનનીય ખેતી અધિકારી પાયલબેન પટેલ, ગ્રામસેવક શ્રીઓ, ડાભેલ તેમજ સીમલક ગામના સરપંચ શ્રી, પં.ના સભ્યો અને ઘણા ખેડૂતોએ હાજરી આપી.🇮🇳देश बदल रहा है #farming

jadavtejash @jadavtejash211
38 Followers 156 Following
Jackieson Gadhavana @cyanide_bug
63 Followers 105 Following कृषि किटकशास्त्री | पूर्ववर्ती सहायक प्राध्यापक | ग्रामसेवक-जलालपोर (नवसारी) | गुजरात सरकार
Hiten Ambaliya @AmbaliyaHiten
3 Followers 23 Following
District Agriculture ... @DAO_Navsari
351 Followers 39 Following 💼 Official Twitter Handle Of District Agriculture Officer, Navsari 🌾(Agriculture, Farmers Welfare and Co-operation Department of Gujarat Govt.)🌱
jadavtejash @jadavtejash211
38 Followers 156 Following
Gram Sevak Mandal Nav... @Gsteamnavsari21
123 Followers 101 Following 📢The Official Handle Of'District Gram Sevak Union Navsari Concerned Of Agriculture Department⚡Get Useful Information, News And Activities Of Our Agri.sector
Mahendra Singh Dhoni @msdhoni
8.5M Followers 33 Following Member TEAM INDIA, Biker, Gamer, hindi retro aficionado, an absolute pet-lover and perennially hungry for chicken butter masala
Safin Hasan @SafinHasan_IPS
162K Followers 646 Following IPS officer (Batch 2018) | DCP Traffic Ahmedabad (East Zone)| Views expressed are personal | Reader | Speaker | Eyes on the stars and feet on the ground.
Gujarat Rajy GramSeva... @Guj_Gramsevak
2K Followers 68 Following Gujarat Rajy Gramsevak Mahamandal ABD IT CELL Pratinidhi
President of India @rashtrapatibhvn
27.7M Followers 2 Following Official Twitter account of Rashtrapati Bhavan and is run by the President’s Secretariat | Smt Droupadi Murmu, President of India.
Directorate of Agricu... @DirectorateofA1
2K Followers 67 Following Official account of Directorate of Agriculture, Govenment of Gujarat
DDO Navsari @DdoNavsari
5K Followers 136 Following
Directorate of Hortic... @gujhorticulture
2K Followers 216 Following Official account of Department of Horticulture, Gujarat state Gandhinagar https://t.co/fc8aGeHbE2 https://t.co/L9Z1834bvA
Vice Chancellor, Navs... @vc_nau
767 Followers 20 Following Official Account of Vice Chancellor, Navsari Agricultural University
Navsari Agricultural ... @NAUOfficial
1K Followers 14 Following Formation of The Navsari Agricultural University, Navsari was on 1st May 2004...
ATMA @ATMAGUJARAT
1K Followers 52 Following ‘આત્મા’ યોજના હેઠળ ખેડૂતોલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેવી કે તાલીમ, નિદર્શન, પ્રેરણા પ્રવાસ, કિસાન ગોષ્ઠિ વગેરે...
Raghavji Patel @RaghavjiPatel
31K Followers 500 Following Cabinet Minister – Agriculture, Animal Husbandry, Cow Breeding, Fisheries, Rural Housing and Rural Development Govt. of Gujarat, MLA-77 Jamnagar
Gujarat Information @InfoGujarat
608K Followers 329 Following Official Twitter handle of Directorate of Information, Government of Gujarat
Hiten Ambaliya @AmbaliyaHiten
3 Followers 23 Following
K.D PATEL @KDPATEL10604620
4 Followers 21 Following
Prakash Chaudhary @Prakash45130742
4 Followers 22 Following
Deepika Ahir @DeepikaAhir3
8 Followers 16 Following
Priyanka Prajapati @Priyank91368059
24 Followers 62 Following Har Har Mahadev🙏. Rajashthani😇. मेरा भारत महान है क्योंकी मेरे देश की पहचान किसान है।
Jackieson Gadhavana @cyanide_bug
63 Followers 105 Following कृषि किटकशास्त्री | पूर्ववर्ती सहायक प्राध्यापक | ग्रामसेवक-जलालपोर (नवसारी) | गुजरात सरकार
ICC @ICC
26.5M Followers 588 Following The official Twitter account of the International Cricket Council, world cricket’s governing body.
Amit Shah @AmitShah
37.0M Followers 316 Following Union Home Minister, Minister of Cooperation and MP, Gandhinagar Lok Sabha. https://t.co/jEf4rOW2AD
Indian Council of Agr... @icarindia
261K Followers 58 Following The Official Twitter Account of ICAR, an autonomous organisation under Ministry of Agriculture & Farmers Welfare, Govt. of India. RT does not imply endorsement.
GPSC @GPSC_OFFICIAL
239K Followers 0 Following Official Twitter handle of Gujarat Public Service Commission ( GPSC )
VTV Gujarati News and... @VtvGujarati
522K Followers 174 Following VTVGujarati is a digital publication; an intersection of news & entertainment as new-age content & independent journalism form young India's voice.