Jackieson Gadhavana @cyanide_bug
कृषि किटकशास्त्री | पूर्ववर्ती सहायक प्राध्यापक | ग्रामसेवक-जलालपोर (नवसारी) | गुजरात सरकार नवसारी Joined March 2017-
Tweets85
-
Followers63
-
Following105
-
Likes1K
સેન્ટ્રલ બિઝનેસ હબ, ઇટાળવા રોડ, નવસારી ખાતે 2 દિવસીય પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન-વેચાણ કેન્દ્ર મા.જીલ્લા વિકાસ અધિકારીશ્રી મેડમના વરદ હસ્તે વિભાગીય સંયુક્ત ખેતી નિયામક(વિ)શ્રી સુરતની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું. મા.કલેક્ટર મેડમશ્રી દ્વારા પણ મુલાકાત લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું.
૫ જૂન ૨૦૨૫ના રોજ "વિશ્વ પર્યાવરણ દિન" નિમિતે 'એક પેડ માં કે નામ ૨.૦' અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત નવસારી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
પ્રાકૃતિક ખેતીમાં નવા આયામો સિદ્ધ કરતા પ્રગતિશીલ ખેડૂત.. પ્રાકૃતિક ખેતીમાં ડ્રોન ટેકનોલોજીના સફળ ઉપયોગ દ્વારા પાકમાં જીવામૃતનો છંટકાવ કરી, પ્રાકૃતિક ખેતી દ્વારા મબલખ પાક ઉત્પાદન મેળવી લાખોની કમાણી કરતા નવસારીના ખેડૂત શ્રી હેમંતભાઈ પટેલ ..
કૃષિ ખાતાના Digital monitoring of Agriculture પ્રોજેકટ અંતર્ગત ની "કૃષિ પ્રગતિ" એપ અને Web portal ની સમજ માટે ખેતીવાડી શાખાના અધિકારીઓ, કર્મચારીઓ તથા પ્રગતિશીલ ખેડૂતો માટે આજે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા મેડમની અધ્યક્ષતામાં Coforge કંપની દ્વારા તાલીમ આયોજિત કરવામાં આવી.
સખીમંડળની બહેનો દ્વારા જીવામૃત ઉત્પાદનના મીની યુનીટ સ્થાપી ખેડૂતોને વેચાણ કરી આત્મનિર્ભરતાનું ઉદાહરણ બન્યો નવસારી જિલ્લો - સખીમંડળની બહેનો દ્વારા વ્યાપારીક ધોરણે જીવામૃત ઉત્પાદન કરી જિલ્લાના ખેડૂતોને વિતરણ કરવામા ફરી એકવાર નવસારી જિલ્લો રાજ્યમાં પ્રથમ #teamnavsari #prakrutikkheti
નવસારીના ચીખલી તાલુકામાં ખેડૂતો દ્વારા હાઇટેક ડ્રોન સ્પ્રેયર ટેકનોલોજી દ્વારા તેઓના ખેતી પાકોમાં નેનો-યુરિયા નો છંટકાવ શરૂ થતા ખેડૂતોના સકારાત્મક પ્રતિભાવો મળ્યા. @CMOGuj @RaghavjiPatel @GujAgriDept @DirectorateofA1 @CollectorNav @DdoNavsari @InfoGujarat @AgriGoI @icarindia
ખેરગામ તાલુકાના આછવણી ગામે શ્રી મહેશભાઈ એ ૧ એકરમાં કંટોલા અને ભીંડા પાકની સફળ પ્રાકૃતિક ખેતી કરી રુ ૪૫૦૦૦/- ની ચોખ્ખી આવક મેળવી અને સાથે સાથે પ્રાકૃતિક દવા નિમાસ્ત્રના ઉપયોગથી તેના વિસ્તારમાં શાકભાજી પાકમાં આવતી ફળમાખીને અટકાવીને પ્રાકૃતિક ખેતીને સફળ ખેતી બનાવવા યોગદાન પણ આપ્યુ.
" આધુનીક કૃષિ વિકાસની દિશામાં હરણફાળ ભરતા જિલ્લાના ખેડૂતો ". જિલ્લાના આદિજાતિ વિસ્તારના ખેડૂતો પણ આધુનિક ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ પોતાની ખેતીમાં કરી પોતાના વિકાસની પરિભાષા દર્શાવી રહયા છે. "સમૃધ્ધ ખેતી સમૃધ્ધ ખેડૂત"
જિલ્લા : નવસારી તાલુકો : જલાલપોર ગ્રામસેવક સેજો : ડાભેલ વીઝીટનુ ગામ : સીમલક કામગીરીની ટૂંકી વિગત : પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે અર્થે સીમલક ગામના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા અંગે અને પ્રાકૃતિક કૃષિના આયામો વિશે સમજ આપી તેમજ આઇ-ખેડૂત પોર્ટલની ખેતીવાડી યોજનાઓ વિશે માહિતી આપી.
પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે અર્થે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કાળાકાછા ગામના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા અંગે અને પ્રાકૃતિક કૃષિના આયામો વિશે સમજ આપી તેમજ આઇ-ખેડૂત પોર્ટલની ખેતીવાડી યોજનાઓ વિશે માહિતી આપી.
ગ્રામસેવક સેજો : ડાભેલ વીઝીટનુ ગામ : સીમલક જિ.નવસારી તા.જલાલપોર સીમલક ગામે શેરડી કરતા ખેડૂતની મુલાકાત લીધી અને રોગ જીવાતના નિયંત્રણ અંગે જરૂરી ભલામણ કરી તેમજ ખેતીવાડી યોજના વિશે ખેડૂતને માહિતી આપી.
જિલ્લો- નવસારી, તાલુકો- જલાલપોર ડાભેલ-સીમલક ખાતે AGR-2 યોજના અંતર્ગત ઉંદર નિયંત્રણ અંગે કામગીરી કરવા બાબતે આરોગ્ય કર્મચારીઓ સાથે રહી વોલ્યુન્ટરોને તાલીમ આપી ઉપરાંત લેપ્ટોસ્પાયરોસીસ રોગ થવાના કારણો, લક્ષણો, સાવચેતી તેમજ અટકાવ અંગેની પણ માહિતી આપી.
આજરોજ નવસારી તાલુકામાં નાગધરા સહકારી મંડળી, નાગધરા ખાતે "જિલ્લામાં રસાયણમુક્ત ખેતીને પ્રોત્સાહન પ્રોજેક્ટ" અંતર્ગત ડાંગર અને શાકભાજીની ખેતી કરતા તાલુકાના ખેડૂતોને વિનામૂલ્યે બિયારણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું.
આજ રોજ મરોલી મંડળી ખાતે જલાલપોર તાલુકાનું રાસાયણમુક્ત ખેતી પ્રોજેક્ટ અંતર્ગત ડાંગર બિયારણ કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં જિલ્લા પંચાયત સભ્યશ્રી મહુવર અનિતાબેન પટેલ તેમજ તાલુકા પંચાયત સભ્યશ્રી જગુભાઇ આહિર અને મનીષભાઈએ હાજરી આપી હતી.
સતીમાળ & નાનીભમતી(વાસંદા) ખાતે જિ.પં.ઉ.પ્રમુખશ્રી અંબાબેન, જિ.પં.સભ્યશ્રી બાબજુભાઇ,ચંદુભાઇ,તા.પં.પ્ર.શ્રીદિપ્તીબેન,તા.પં.ઉ.પ્ર.શ્રી,તા.પં.સદસ્યશ્રીના હસ્તે ખેડૂતોને હાઇબ્રીડ ડાંગર કીટ સામગ્રી,જિ.પં.સ્વભંડોળ સહાયીત રા.મુ.નવસારી પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને ડાંગર બીયારણ કિટ વિતરણ કરાયું
જી.નવસારી તા.જલાલપોર, સીમલક ગામના શેરડી પાક કરતા ખેડૂતના ખેતરમાં હાલમાં થતી જીવાતના ઉપદ્રવ અંગેના પ્રશ્નોના ઉકેલ અર્થે ક્ષેત્રીય મુલાકાત કરી તેમજ પાક સંરક્ષણના પગલાં લેવા માર્ગદર્શન આપ્યું.
ગામ-વેસ્મા,તા.જલાલપોર ખાતે ભારત સરકારના પશુપાલન, મત્સ્ય પાલન, ડેરી ઉદ્યોગ મંત્રાલયનાં મે.એડિશનલ સેક્રેટરી મેડમશ્રી, તથા મે. કલેકટર સાહેબ, મે.જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તેમજ માનનીય ધારાસભ્યશ્રી આર.સી. પટેલ સાહેબની ઉપસ્થિતિ માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો કાર્યક્રમ યોજાયો.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામ-આરક, તા-જલાલપોર,ખાતે ઉપસ્થિત મે.નાયબ જિલ્લા વિકાસ અધિકારી મેડમશ્રી, નવસારી સાથે નેનો ફર્ટિલાઇઝર ડ્રોન દ્વારા સ્પ્રે ડેમોસ્ટ્રેશન બાબતે માર્ગદર્શન વાર્તાલાપ.

KHATANA JAGDISH @KHATANAJAGDISH3
23 Followers 386 Following TALATI CUM MANTRI, NAVSARI (SULTANPUR,KALTHAN)
Hardik Fultariya @Hardikpatel5296
6 Followers 10 Following
VINOD BAGOJI @bagoji_vin14077
3 Followers 48 Following
Vinod Bagoji @bagoji_vin5028
11 Followers 84 Following
jadavtejash @jadavtejash211
38 Followers 156 Following
Gram Sevak Mandal Nav... @Gsteamnavsari21
123 Followers 101 Following 📢The Official Handle Of'District Gram Sevak Union Navsari Concerned Of Agriculture Department⚡Get Useful Information, News And Activities Of Our Agri.sector
Sagar Dangar @SagarDangar1312
23 Followers 127 Following #ᒍᗩꭹ_ᗰᑌᖇꮮꮖᗞᕼᗩᖇ🚩 || आहिर_कुल || 🛡️𝐆𝐨𝐯𝐭.𝐨𝐟 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭🖋📚
Arjun chauhan @Archauhan39
70 Followers 259 Following मैं अपने देश का हरदम सम्मान करता हूँ, यहाँ की मिट्टी का ही गुणगान करता हूँ, मुझे डर नहीं है अपनी मौत से, तिरंगा बने कफ़न मेरा, यही अरमान रखता हूँ। 🚩🇮🇳🚩
Ritesh Ahir @Riteshahir007
35 Followers 39 Following 💼 Government of Gujarat 🚩મોજે મોગલ__સંગે ખોડલ🙏🚩 🙏ક્રૃષ્ણ સદા સહાયતે🚩 (મંત્રી - નવસારી જીલ્લા ગ્રામ સેવક મંડળ)
Jitu Zala @JituZala237167
60 Followers 551 Following
Research Scholars of ... @ResearchSchola6
13K Followers 10K Following ⚠️Official Account✦ Research Scholars of India | Raising PhD's/researchers’ voice✦United for the nation during COVID-19✦Supported by PSA Office & Govt of India
અમદાવાદ... @GsAmdavad
865 Followers 361 Following Ahmedabad Jilla Gramsevak Mandal Official Tweeter Account
Carolina Roberts @agentcarolina7
293 Followers 2K Following
Mahesh Sinh Rajput #G... @rajput12_
106 Followers 574 Following government of gujarat #Gramsevak Gir Somnath cdp gramsevak (pm kishan)
chandrakant Prajapati @chandra99870177
60 Followers 5K Following યુવામિત્ર, ભારતીય જનતા પાર્ટી, ચિચોદરા તા :- ભાભર જિ:- બનાસકાંઠા.
Aniruddh sinh @aniruddhsinh_87
1 Followers 2K Following
Ravin Ahir @RavinMaradiya
925 Followers 939 Following 1st...ગ્રામસેવક(વહીવટ),તાલુકા પંચાયત કચેરી,ધોરાજી--- 2nd...ગ્રામસેવક(તા.મુ.),તા.-ઉપલેટા @GovernmentofGujarat
Rajkotdisgsmandal @Gramsevak1972
1K Followers 416 Following સેવા-સંગઠન-સહકાર ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત કચેરી, રાજકોટ
Pragati Patel @Pragatiipateldz
25 Followers 60 Following Agriculturist👩🏻🌾🌱👩🏻🔬 Department of Agriculture Government of Gujarat 🇮🇳
Nidhi Patel @NidhiPa68084825
5 Followers 11 Following
viral mistry @_Flash_1998
6 Followers 38 Following
BABURAVBHAI Z. CHAURY... @ChoriyaZ
781 Followers 631 Following Ex-Party President Dang @bjp, Ex-Director @gsrtcnigamvalsad, State Executive Member BJP. Director Tribal Development Corporation @BJP4GUJRAT
Hiten Ambaliya @AmbaliyaHiten
3 Followers 23 Following
Jaydip Dabhi @jaydipdabhi07
38 Followers 259 Following PHP Developer || Laravel || Programing || Web Developer || Full Stack Developer || Front End Developer || Back End Developer.🖥️🖱️🧑💻
Priyanka Prajapati @Priyank91368059
24 Followers 62 Following Har Har Mahadev🙏. Rajashthani😇. मेरा भारत महान है क्योंकी मेरे देश की पहचान किसान है।
Deepika Ahir @DeepikaAhir3
8 Followers 16 Following
Prakash Chaudhary @Prakash45130742
4 Followers 22 Following
Kartik Jadav @KartikJadav5
257 Followers 296 Following Research Scholar at Indian Institute of Technology Roorkee. #Groundwater #Quality #Managed Aquifer Recha#Traveler #Risk #Analysis #Agril_Engineer #AAU #IIT_Kgp
Thakor Rahul kumar @rahul__thakor
455 Followers 2K Following Life Time Learner ll Graduated in BSC (Hons.) Agriculture From NAU ll ખેડૂત પુત્ર ❤️ ll My God Is My Father ll Army 🇮🇳
K.D PATEL @KDPATEL10604620
4 Followers 21 Following
Mohina Patel @mohina_patel
14 Followers 198 Following
milan rudani @milanrudani3
24 Followers 98 Following
Bhavik Gondaliya @BhavikPatel021
477 Followers 325 Following पढे लिखे हो तो तलवार रख के बात करो.. जुबान वाले जुबान को जुबान से काटते है💪 An orator 🎤
Mayank Khant @MayankKhant4
15 Followers 28 Following A boy, holding pen in hand, ink of his feelings, on the paper of time.
Darshak Patel @darshakpatel180
214 Followers 760 Following RAJKOT Studies at college of agriculture, NAU, Waghai(dangs) સરદાર વંશી હો જય ગરવી ગુજરાત
Saurabh Singh Pal @Saurabh48875142
6 Followers 84 Following *सुधरी* हे तो बस मेरी #आदते… वरना मेरे #शौक.. वो तो आज भी तेरी # औकात से ऊँचे हैं…!!!
Bhagavad Gita 🪷 @Geetashloks
313K Followers 3K Following (धर्मो रक्षति रक्षितः❤️🔥) Dm for promotion
Hasmukh Patel @Hasmukhpatelips
586K Followers 18 Following Chairman, Gujarat Public Service Commission. Standing for Change and Honesty, Parenting for peace, views are strictly personal, Likes, RTs are not endorsements
MyGovGujarat @MyGov_Gujarat
5K Followers 56 Following Citizen Engagement Platform of Government of Gujarat, to build a partnership between citizens and Govt with the help of technology for growth and development.
The Federation of All... @FAIFA_Official
12K Followers 339 Following Kisan Ka Dost - Everything about Agriculture, Farming, Government Schemes & Latest News for Farmers’ Welfare
PM Kisan Samman Nidhi @pmkisanofficial
44K Followers 53 Following This is the Official Twitter Account of #PMKISAN scheme, Department of #Agriculture & #Farmers Welfare, Ministry of Agriculture & Farmers Welfare, GOI.
Vivek Tank- Dy.Collec... @VivekTank_GAS
9K Followers 267 Following GAS-2017 II Seeker | Musafir | रसो वै सः |✨What you seek is seeking you ~ Rumi✨ | Views are Personal.
GUJARAT ADMINISTRATIV... @GAS_2017BATCH
3K Followers 60 Following OFFICIAL ACCOUNT FOR GAS 2017 BATCH. RT ≠ endorsement.
Barasha Das @Barasha_mi2
3K Followers 815 Following Journalist Narratives on #environment #climatechange #indigenousknowledge #culture #heritage #NorthEastIndia QoC-CANSA Climate Fellow #IVLP Alumnus
Hardik Fultariya @Hardikpatel5296
6 Followers 10 Following
TDO Jalalpor @dhavalpatel7589
83 Followers 112 Following
Sima Kushwaha @kushwaha_sima
105K Followers 4 Following Profile of 𝐒𝐢𝐦𝐚 𝐊𝐮𝐬𝐡𝐰𝐚𝐡𝐚. Ex-Member of 𝐃𝐢𝐬𝐭𝐫𝐢𝐜𝐭 𝐂𝐨𝐮𝐧𝐜𝐢𝐥
Vinod Bagoji @bagoji_vin5028
11 Followers 84 Following
Jenis Pandav @jvpandav
2K Followers 238 Following Mamlatdar & Executive Magistrate | Doctor | Bureaucrat | Optimist | Views expressed here are personal
Arjun chauhan @Archauhan39
70 Followers 259 Following मैं अपने देश का हरदम सम्मान करता हूँ, यहाँ की मिट्टी का ही गुणगान करता हूँ, मुझे डर नहीं है अपनी मौत से, तिरंगा बने कफ़न मेरा, यही अरमान रखता हूँ। 🚩🇮🇳🚩
Dayaram Parmar @Dayaram99040175
20 Followers 70 Following
Chudasama Dixita (PSE... @DixitaChudasama
2K Followers 84 Following I'm A PSE instructor icds mangrol, junagadh. I have a lots of to do.. dreamer girl.. in photo frame I’m with Rdd medam rajkot zone
District Panchayat Va... @ddo_vadodara
2K Followers 115 Following Vadodara district panchayat, An upper body of panchayats in Vadodara to looks after public welfare scheme in rural area.
Tejas Patel @TDOPAVIJETPUR
2K Followers 39 Following
jadavtejash @jadavtejash211
38 Followers 156 Following
BansiRajput🇮🇳 @BansiRajput111
7K Followers 699 Following Digital Head ✍️ @tv13gujarati | CreativeDir | Actor🎥 | | Concept developer📕| Traveller ✈️ PublicVoice🎤 (views are personal)
Amita Pargi @AmitaPargi
7K Followers 250 Following Deputy Collector. Civil servant. Litterateur. Tennis player. Space enthusiast. Secular nationalist. Eternal optimist.
HIREN BAROT || હિ... @Gyaanmargi
8K Followers 131 Following IAS ‘22 GJ | Proud Indian | Sant Kabir | यत् भावो – तत् भवति। Cogito, Ergo Sum | Humanism | Karma | एकम् सत् विप्रा बहुधा वदंती | योग : कर्मसु कौशलम् |
Gram Sevak Mandal Nav... @Gsteamnavsari21
123 Followers 101 Following 📢The Official Handle Of'District Gram Sevak Union Navsari Concerned Of Agriculture Department⚡Get Useful Information, News And Activities Of Our Agri.sector
Dr. Darshita Shah MLA @DrDarshitaShah
2K Followers 12 Following • #MLA - Rajkot West Constituency • M.D Pathology • Former Dy. Mayor @SmartCityRajkot • Karyakarta of World Largest Party @BJP4India
PIB Fact Check @PIBFactCheck
513K Followers 34 Following We bust fake news and misinformation related to the Government of India. Send your queries👇 📲 https://t.co/OiskOSYFJF 📩[email protected]
Dr.Toral chaudhary @toral_chaudhary
5K Followers 120 Following Doctor 👩⚕️ @rguhs banglore . #doctolife Positivity 🍁🌎
Rajkotdisgsmandal @Gramsevak1972
1K Followers 416 Following સેવા-સંગઠન-સહકાર ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત કચેરી, રાજકોટ
Collector Rajkot @CollectorRjt
55K Followers 213 Following Dr Om Prakash, IAS Collector & District Magistrate,Rajkot. Gujarat
हिन्दी �... @Hindi_panktiyan
466K Followers 3K Following पढ़िए, लिखिए और खुद को अभिव्यक्त करते रहिए। हिन्दी किताबों के लिए हमारी वेबसाइट विजिट करें।
Pragati Patel @Pragatiipateldz
25 Followers 60 Following Agriculturist👩🏻🌾🌱👩🏻🔬 Department of Agriculture Government of Gujarat 🇮🇳
Dr kundan @KundanBrahmani2
20K Followers 103 Following
Ananya Mittal @tweetmittal
5K Followers 367 Following Xaverian | Mechanical Engineer, Delhi College of Engineering | IAS officer, Jharkhand
Women & Child Develop... @WCDGujarat
9K Followers 292 Following Official Account of the Women and Child Development Department, Government of Gujarat. Follow us on https://t.co/Yse4IeCcLf
Rj Kartik @Rjkartik
57K Followers 363 Following Radio Jockey/YouTuber/Podcaster & Most Importantly Family Man ❤️❤️ [email protected]
viral mistry @_Flash_1998
6 Followers 38 Following
Founder Archive @Founder_Archive
382K Followers 85 Following Archiving legendary Founder stories, insight & advice | Learn from the greatest minds and be inspired.
Rumaiza Fathima, IRS @rumaizaIRS
33K Followers 315 Following Deputy Commissioner of Income Tax |Ministry of Finance | Economics | Books | Quizzing | 🏊♀️
Divya Mittal @divyamittal_IAS
213K Followers 3 Following IAS officer| ex-IPS & banker| IIT Delhi-IIM Bangalore| Sharing lessons learnt on my journey. Hope they help you in yours
Anna Sinha, IPS @SinhaAnna
9K Followers 1K Following IPS-AGMUT '22🇮🇳| Economist| PhD SRF Scholar| Ex-NITI Ayog,BRICS,ISI-D| Hindustani Classical Insta: @annalatasinha_ips Tweets personal.
Dr.Tanu Jain @DrTanuJain1
192K Followers 271 Following Founder Tathastuics | Teacher| Ex-Civil Servant |Dentist| Armchair Philosopher |Amateur Poet | Seeker of Knowledge |Writer| Views personal |RT not endorsement.
Hiten Ambaliya @AmbaliyaHiten
3 Followers 23 Following