Thakor Rahul kumar @rahul__thakor
Life Time Learner ll Graduated in BSC (Hons.) Agriculture From NAU ll ખેડૂત પુત્ર ❤️ ll My God Is My Father ll Army 🇮🇳 Joined March 2020-
Tweets221
-
Followers455
-
Following2K
-
Likes6K
વર્ષ 2017માં 'આત્મા પ્રોજેક્ટ યોજના' ભાવનગર સાથે તેઓ જોડાયા. જેના મારફત તેમને વિવિલસધ પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને “દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીની” તાલીમ અને માહિતી મળી. જેનાં પરિણામસ્વરૂપ પંકજભાઈએ તે તાલિમનો ઉપયોગ કરી તેમની પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. @ATMAGUJARAT
પ્રાકૃતિક ખેતીથી માસ્ટર ટ્રેનર સુધીની પંકજ ગાંગાણીની સફર. પ્રાકૃતિક ખેતી થકી કર્યું મગફળી, દેશી મગ, મકાઇના સહિતના પાકોનું વાવેતર. ખેડૂતોને સંપૂર્ણ “પ્રાકૃતિક ખેતી” પદ્ધતિ દ્વારા ખેતી કરવાની સલાહ આપે છે @ddobhavnagar @Collectorbhav @ADevvrat @ATMAGUJARAT @atmabhavna81484
શેવડીવદર ગામના ખેડૂત છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી અમદાવાદની બજારમાં ઉત્પાદનો વેચે છે. આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક ખેતીના સેમિનાર દ્વારા તાલીમ મેળવી પ્રાકૃતિક ખેતી શરૂ કરી, આજે અન્ય ખેડૂતો તેમનું માર્ગદર્શન મેળવી લાખેણું ઉત્પાદન મેળવે છે. #GPKVB @Info_Bhavnagar @RaghavjiPatel
ભાવનગરના જેસર તાલુકાના શેવડીવદર ગામના ખેડૂત નરવણ સિંહ ગોહિલ છેલ્લાં છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી તેમનો મબલખ પાક અમદાવાદની બજારમાં વેચી કમાણી કરી રહ્યા છે. તેમને તાલુકા કક્ષાનો અને જિલ્લા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મરનો એવોર્ડ પણ મળ્યો છે. @ATMAGUJARAT @ddobhavnagar @ADevvrat
ગામ-લુવારવાવ ,તાલુકો-પાલીતાણા પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત કૃષિ સખી બહેનો દ્વારા મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડાવવા માટે જાગૃત કરવામાં આવ્યા, જેથી ખેડૂતો રાસાયણિક રહિત, ટકાઉ અને હિતકારક ખેતી પદ્ધતિઓ અપનાવી શકે.@ATMAGUJARAT @BhavnagarDdo @Collectorbhav @RaghavjiPatel
પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ભાવનગર ના અધિકારી સાહેબ તેમજ ખેતીવાડી વિભાગ ના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા. @ATMAGUJARAT @ddobhavnagar @Collectorbhav
પ્રાકૃતિક ખેતી અપનાવી સારી આવક મેળવતા ભાવનગર જિલ્લાના ખેડૂત કનુભાઈ ભટ્ટ... @ADevvrat @RaghavjiPatel @BhavnagarDdo @ATMAGUJARAT @Collectorbhav
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ ભાવનગર દ્વારા સતત માર્ગદર્શન મેળવી ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાનાં ટીમાણા ગામનાં ખેડૂતે પ્રાકૃતિક કૃષિ દ્વારા શેરડી ઉગાડી કંડારી નવી કેડી. @Collectorbhav @BhavnagarDdo @ADevvrat @RaghavjiPatel @ATMAGUJARAT
શિહોર ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના બ્રાન્ડિંગ અને માર્કેટિંગની જરૂરિયાત અને તક વિષય ઉપર પરિસંવાદ યોજાયો. #GPKVB @ADevvrat @ATMAGUJARAT @BhavnagarDdo @Collectorbhav @RaghavjiPatel
ગુજરાત સરકારના માનનીય કૃષિ મંત્રીશ્રી તેમજ ખેડૂતોના હિત માટે સદૈવ તત્પર રહેનાર @RaghavjiPatel ને જન્મદિવસ ની શુભકામનાઓ. @RaghavjiPatel
ગૌણ સેવા પસંદગી મંડળવાળાને વિનંતી કે, જાહેરાત ક્રમાંક - ૨૩૪ અને ૨૩૫નો અભ્યાસક્રમ જાહેર થઈ ગયો હોય તો પછી જાહેરાત ક્રમાંક ૨૩૩/૨૦૨૪ ખેતી મદદનીશનો અભ્યાસક્રમ કેમ જાહેર કરવામાં નથી આવતો? વહેલીતકે ખેતી મદદનીશનો અભ્યાસક્રમ જાહેર થાય તો વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં ફાયદો થાય.
યુવાનો દ્વારા મને રજૂઆત કરવામાં આવી છે ! માનનીય ઇસુદાન ભાઈ......ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ૨૩૩ ,ખેતી મદદનીશ ની ભરતીની જાહેરાતને ઘણો ટાઈમ થઇ ગયો હોવા છતાં હજી સુધી અભ્યાસક્રમ નથી મળ્યો તો એના માટે તમે ટ્વીટ કરો એવી વિનંતી છે. ભાઈ શ્રી @HHPATELGSSSB ! જો આવું…
સાહેબ શ્રી @HHPATELGSSSB જાહેરાત ક્રમાંક ૨૩૩/૨૦૨૪ ખેતી મદદનીશ નો વિગતવાર અભ્યાસક્રમ આપવા નમ્ર વિનંતી સર. આની સાથે જ જાહેર થયેલી જાહેરાત ૨૩૫ ,૨૩૪ નો અભ્યાસ ક્રમ આપી દિધેલ છે તો ખેતી મદદનીશ નો પણ અભ્યાસક્રમ આપવા વિનંતી... @YAJadeja @deepakrajani123 @hdraval93
@HHPATELGSSSB સાહેબ શ્રી આપને જણાવવાનું કે જાહેરાત ક્રમાંક ૨૩૩/૨૦૨૪ #ખેતી_મદદનીશ નો વિગતવાર અભ્યાસક્રમ હજૂ સુધી જાહેર થયેલ નથી.આ ભરતી સાથે જાહેર થયેલી અન્ય જાહેરાતક્ર. ૨૩૫,૨૩૪નો વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરી દિધેલ છે, તો #ખેતી_મદદનીશનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવા નમ્ર વિનંતી.
સાહેબ શ્રી @HHPATELGSSSB જાહેરાત ક્રમાંક ૨૩૩/૨૦૨૪ ખેતી મદદનીશ નો વિગતવાર અભ્યાસક્રમ આપવા નમ્ર વિનંતી સર. આની સાથે જ જાહેર થયેલી જાહેરાત ૨૩૫ ,૨૩૪ નો અભ્યાસ ક્રમ આપી દિધેલ છે તો ખેતી મદદનીશ નો પણ અભ્યાસક્રમ આપવા વિનંતી. @YAJadeja @rohitkumarmali @deepakrajani123 @hdraval93
સાહેબ શ્રી @HHPATELGSSSB જાહેરાત ક્રમાંક ૨૩૩/૨૦૨૪ ખેતી મદદનીશ નો વિગતવાર અભ્યાસક્રમ આપવા નમ્ર વિનંતી સર. આની સાથે જ જાહેર થયેલી જાહેરાત ૨૩૫ ,૨૩૪ નો અભ્યાસ ક્રમ આપી દિધેલ છે તો ખેતી મદદનીશ નો પણ અભ્યાસક્રમ આપવા વિનંતી. @YAJadeja @rohitkumarmali @deepakrajani123 @hdraval93
સાહેબ શ્રી @HHPATELGSSSB જાહેરાત ક્રમાંક ૨૩૩/૨૦૨૪ ખેતી મદદનીશ નો વિગતવાર અભ્યાસક્રમ આપવા નમ્ર વિનંતી સર. આની સાથે જ જાહેર થયેલી જાહેરાત ૨૩૫ ,૨૩૪ નો અભ્યાસ ક્રમ આપી દિધેલ છે તો ખેતી મદદનીશ નો પણ અભ્યાસક્રમ આપવા વિનંતી. @YAJadeja @rohitkumarmali @deepakrajani123 @hdraval93
સાહેબ શ્રી @HHPATELGSSSB જાહેરાત ક્રમાંક ૨૩૩/૨૦૨૪ ખેતી મદદનીશ નો વિગતવાર અભ્યાસક્રમ આપવા નમ્ર વિનંતી સર. આની સાથે જ જાહેર થયેલી જાહેરાત ૨૩૫ ,૨૩૪ નો અભ્યાસ ક્રમ આપી દિધેલ છે તો ખેતી મદદનીશ નો પણ અભ્યાસક્રમ આપવા વિનંતી. @YAJadeja @rohitkumarmali @deepakrajani123 @hdraval93
સાહેબ શ્રી @HHPATELGSSSB જાહેરાત ક્રમાંક ૨૩૩/૨૦૨૪ ખેતી મદદનીશ નો વિગતવાર અભ્યાસક્રમ આપવા નમ્ર વિનંતી સર. આની સાથે જ જાહેર થયેલી જાહેરાત ૨૩૫ ,૨૩૪ નો અભ્યાસ ક્રમ આપી દિધેલ છે તો ખેતી મદદનીશ નો પણ અભ્યાસક્રમ આપવા વિનંતી. @YAJadeja @rohitkumarmali @deepakrajani123 @hdraval93
ખેતી મદદનીશ , (ADV. 233 ) નો વિગતવાર અભ્યાસક્રમ આપવા નમ્ર વિનંતી. @rohitkumarmali @YAJadeja @HHPATELGSSSB @RaghavjiPatel @rohitkumarmali

Prakash J Thakor 🇮... @90Prakashthakor
2K Followers 2K Following Indian 🇮🇳 || सत्यमेव जयते || #क्षत्रिय ⚔️🚩 || ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના || Social Media Addict, Strategist 📉 || #Freethinker
Vleegal @Vleegal083857
23 Followers 687 Following I am not a product of my circumstances. I am a product of my decisions.
Kantariya Ghanshyam @kantariyagk84
1 Followers 20 Following
ગૌતમ પ્�... @GautamP62439311
374 Followers 336 Following 🌱कर्षति भूमिं कृषको धान्यं सम्पद्यते तदा । 🌾यथा बीजं तथा भूमिः, यथाकर्म फलं तथा ॥
Kalpesh Thakor @Kalpesh87715372
988 Followers 863 Following ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સક્રિય કાર્યકર્તા
d. ahir @dineshv28085236
50 Followers 124 Following Agriculturist 🌿🌱 NAU NCC 🌳Gir - Girnar work at :-Q.C(Agriculture field officer)-Gujrat State Civil Supply Corporation
Parmar Gaurang @gaurang2711
100 Followers 212 Following Agriculturist 🌱 Anand Agricultural University AAU, Anand MSc.Agri (Soil Science)
Divyraj Dedun @DedunDivyraj
53 Followers 95 Following SDAU, Agriculture student🚜🧺👨🌾 https://t.co/4heh7UiiuZ of agriculture
mukesh jogava @MJogava
148 Followers 333 Following
ADARADHANPURPAT @MAYANKPATEL1983
30 Followers 80 Following
Psychologist_Bharat_M... @BharuMakwana
27 Followers 481 Following we are providing a Rehabilitation service. hi I'm Bharat Makwana ( Rehab,clinical psychologist)
Kuldeep Prahladji Tha... @ThakorKuld40825
35 Followers 115 Following
Himanshu Thakor @mr_him_thakor
597 Followers 780 Following ASPIRANTS.ડાયનાસોર 🦖 ના વંશજ | BALASINOR THE CITY OF DINOSAUR || PSI |CONSTABLE | INSTAGRAM ID - @mr_him_thakor_1519 | YouTube channel - @Mr_him_thakor_1519
Veronica @veronica_case3
195 Followers 3K Following
Dawn @bracco_dawn95
227 Followers 3K Following
Raj Patel @RajPatel2705
403 Followers 914 Following
maths/technology&othe... @jitendra789789
7K Followers 6K Following daily maths questions and stock update ,,,100./. follow back
FascinationMath @FascinationMath
3K Followers 7K Following The fun side of numbers! 🧮✨ AI-driven Puzzles, logic, and laughs 🤓 This token is a purely experimental & fun project with no intrinsic value.
Lalaji Thakor @IAMLALAJITHAKOR
2K Followers 5K Following Teacher | A learner forever | Nature ❤ | ધરતીપુત્ર |
Karan Thakor @KaranTh86533308
45 Followers 47 Following KBC winner Season 14 : Episode 36 A proud farmer, GPSC aspirant, Chemical engineer, A crazy scientist.
Ranjit Thakor @Ranjit_Jannat
563 Followers 224 Following
Karshan chaudhary @Karshanc9094
1K Followers 2K Following Clerk (Joint Director industrial safety and Health Baroda) Public servant Government of Gujarat #Chaudhary
Dasharath Thakor @Dashara48649125
635 Followers 919 Following Government of Gujarat Health Department Districts Panchayat Patan
Gujarat information @joshisanjay_803
767 Followers 1K Following Gujarat related information and news
Op Op @OpOp953016
0 Followers 8 Following
Rushi Patel @RushiPatel31052
0 Followers 8 Following
MOLANO @Manuel_Molano_
8K Followers 8K Following ARTIST💯🎨 ARTISTA PHYSICAL ARTWORK ON 🖌🎨 https://t.co/Jd3AzYT8YJ 🎨🖌 28 years PHYSICAL PAINTER (COMMISSIONS). Abierto a ENCARGOS de PINTURA física
Delia Churchill @DeliaChurc59558
1K Followers 2K Following
Lynn Mond @MondLynn36784
1K Followers 1K Following
Derren Ray @DerrenRay
4K Followers 4K Following 💯 Follow back,🇺🇸Well-educated, open-minded, desire peace and hopeful for a better world.
Jamshed Khan @JamshedKha60419
566 Followers 2K Following
CryptoLuxe💯 @cryptoluxe100
12K Followers 12K Following Crypto trader|Get back all the commissions you paid https://t.co/PBHTRbnLxK|Believe in the power of belief. Follow back 100%💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯
Merlin Lee @MerlinLee20208
207 Followers 342 Following
Babar 56 👑 @babarfield__
385 Followers 758 Following Follow for Follow back 🔙 🔙 🔙 🔙 🔙 💯 💯💯💯💯 💯 💯 💯 💯 💯 💯 💯 💯 💯 Follow for Follow back 💯🔙💯🔙💯🔙
Geniben Thakor @GenibenThakor
12K Followers 94 Following Member of Parliament (Loksabha) Banaskantha Gujarat | M.L.A Vav ( 2017-24 )
Alpesh Thakor @AlpeshThakor_
39K Followers 802 Following MLA - Gandhinagar South | Karyakarta @bjp4gujarat . President - Gujarat Kshatriya Thakor Sena, OBC-SC-ST Ekta Manch. 🇮🇳
Yuvrajsinh Jadeja @YAJadeja
268K Followers 18 Following તું ચાલજે સત્યના રાહ પર અડીખમ બનીને એકલો, યાદ રાખજે તારી પાછળ હશે એક દિવસ કાફલો. #યુવા_અધિકાર_ન્યાય_ચળવળ #યુવા_શક્તિ_રાષ્ટ્ર_શક્તિ 🤳9099409723
Gopal Italia @Gopal_Italia
169K Followers 390 Following ⚖️ Advocate, Gujarat HC | 👮♂️ Ex-Police | 🗳️ AAP Leader | 🇮🇳 Serving with integrity & purpose
Harsh Sanghavi @sanghaviharsh
809K Followers 3K Following Minister of State- Home, Industries, Transport, Youth & Sports (I/C) | MLA Surat, Majura | Proud Indian
Gulabsinh Rajput @GulabsinhRajput
34K Followers 1K Following President Banaskantha District Congress Committee(Sangathan Srijan) |Ex Mla Tharad | Former president @iycgujarat & @nsuigujarat | Tweets are personal views
News18Gujarati @News18Guj
578K Followers 53 Following ગુજરાતની લોકપ્રિય, વિશ્વસનીય અને સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ & વેબસાઈટ. Follow us for Gujarat's Breaking News, Videos,Headlines and Updates. Part of @Network18Group
Dhavalsinh Zala @DhavalsinhZala_
2K Followers 47 Following Official Twitter Account Of Dhavalsinh Zala MLA Gujarat , Bayad Assembly
Vijaysinh Rajput @Vrajsinh_Rajput
22K Followers 503 Following Chairman, (MD) Shree Hari Laxmi Group, @IamVijaysinh @GujaratNetwork @Shree_HariLaxmi @ShreeHariLaxmi
Dr.Hareshbhai Dudhat ... @hareshdudhat
59K Followers 570 Following | Kailashi | IPS | Ph.D |Superintendent of Police @SP_Panchmahal | Mountaineer 🏔️ | Horse Rider 🐎 | Aspiring Sport Shooter | Paragliding Pilot |
Nidhi patel @nidhirpatel6
62K Followers 1K Following proud indian first.. #journalist, executive producer at @zee24kalak, Ex-sandesh Ex-TV9gujarati, views are personal.. મેહોંણાનું પોણી सर्वे कर्मवशा वयम्।
Hasmukh Patel @Hasmukhpatelips
586K Followers 18 Following Chairman, Gujarat Public Service Commission. Standing for Change and Honesty, Parenting for peace, views are strictly personal, Likes, RTs are not endorsements
Janak sutariya @Janak_Sutariyaa
64K Followers 1K Following અહિંયા રજૂ થયેલા વિચારો અંગત છે જેને સંસ્થા સાથે કોઈ નિસબત નથી ,ચીલ કરો મોજ કરો ..zee24kalak પત્રકાર
C R Paatil @CRPaatil
553K Followers 522 Following Union Minister of Jal Shakti, MP-Navsari, Ex-President @BJP4Gujarat
PI Er Kiran Padvi @kiranpatel2994
41K Followers 1K Following • Gujarat Police Service (GPS) • સેવા | શાંતિ | સુરક્ષા • Police Inspector 👮🏼♂️ • સંઘર્ષ કરતા રહો... સંઘર્ષ કદી હારતો નથી. 🎯
Amrut Thakor @AmrutThakorINC
743 Followers 98 Following MLA 15 KANKREJ Vidhansabha #GintiKaro | #JayBapu | #JayBheem | #JaySanvidhan
Alpesh_Thakor_fan @alpeshji_fan
408 Followers 25 Following
CMO Gujarat @CMOGuj
1.3M Followers 338 Following Official account of the Chief Minister's Office, Government of Gujarat
Association of Studen... @ASAP4Students
2K Followers 2 Following Official Account Association of Students for Alternative Politics
ગુજરાત �... @GsssbOfficial
15K Followers 0 Following
Dhaval Maru @dhavalmaru8
6K Followers 252 Following 🚀 EdTech Entrepreneur | Founder @ Lakshyam Academy 🎥 YouTube: Inspire Gujarat 📚 Govt Exam Mentor | 🌟 Dream • Work • Achieve
Ek swapn @ESwapn26960
20 Followers 45 Following
ગૌતમ પ્�... @GautamP62439311
374 Followers 336 Following 🌱कर्षति भूमिं कृषको धान्यं सम्पद्यते तदा । 🌾यथा बीजं तथा भूमिः, यथाकर्म फलं तथा ॥
SWAGAT Online @SWAGATOnlineGuj
2K Followers 1 Following Chief Minister's Online Grievance Redressal System, Government of Gujarat
RAJENDRA SINH @Rajbhha_7773
637 Followers 175 Following રાસ્તે કભી નહીં બતાતે કિતના જુનુન થા તુજમે મંજિલ પર પહોંચને વાલે કો હી લોગ જાનતે હૈ.. #rajbha7773 #aspirant
DDOBhavnagar @BhavnagarDdo
2K Followers 100 Following Official handle of District Development Officer Bhavnagar,District Panchayat, Bhavnagar (જિલ્લા પંચાયત કચેરી-ભાવનગર)
માહિતીખ... @mahitikhatu
42 Followers 20 Following
d. ahir @dineshv28085236
50 Followers 124 Following Agriculturist 🌿🌱 NAU NCC 🌳Gir - Girnar work at :-Q.C(Agriculture field officer)-Gujrat State Civil Supply Corporation
Info Bhavnagar GoG @Info_Bhavnagar
3K Followers 159 Following Official X (Twitter) handle of District Information Office, Bhavnagar, Government of Gujarat
Rashtriya Rifles @RRIAOFFICIAL
25K Followers 22 Following Welcome to Rashtriya Rifles - Indian Army. Rashtriya Rifles is the best CI/CT Force in the world.
Parmar Gaurang @gaurang2711
100 Followers 212 Following Agriculturist 🌱 Anand Agricultural University AAU, Anand MSc.Agri (Soil Science)
Divyraj Dedun @DedunDivyraj
53 Followers 95 Following SDAU, Agriculture student🚜🧺👨🌾 https://t.co/4heh7UiiuZ of agriculture
BHARGAVSINH _PARMAR @RAJPUT__BOY___
640 Followers 600 Following #Agriculturist _@JAU🌱_Tweet's Are My Personal View's.__Nation First_ ।। धर्मो रक्षती रक्षित ।। _।। जय हिन्द ।।#सत्यमेव_जयते
Jayesh cHauHaN @JournoJayesh
6K Followers 103 Following ज़मीर बेचोगे तो दुनिया ख़रीद लेगी तुम्हें हर मोड़ पर। ॥ TV Journalist || #ખણખોદ
Ajay Chavda @chavda_ajay37
4 Followers 6 Following
Patel himanshu @hhpatel28192
10 Followers 21 Following
DEVANG UNJIYA @dev7626
4 Followers 30 Following
Mahaveersinh Mori @MahaveersinhM
18 Followers 54 Following Agriculture, Farmers Welfare & Co-operation Department | Government of Gujarat(GOG)
Kaushal Vasani @KaushalVasani7
100 Followers 212 Following GOVT OF GUJARAT -GRAMSEVAK,BORSAD ,ANAND Diploma in agriculture, DHARI GJ 3 :-Rajkot🤩🥳🏠
ઝીરો બજ�... @ZBNFGujarat
31 Followers 0 Following
ખેતી અધ�... @YashPansuriya11
174 Followers 179 Following Public Servant Agriculture Officer, Junagadh Government of Gujarat https://t.co/TjW8v8UjXw (Plant Breeding and Genetics) Author (Key Facts on General Agriculture)
પ્રાકૃત... @PrakritikKheti
165 Followers 339 Following અમારો ઉદ્દેશ્ય ભારતની પ્રાચીન કૃષિ પ્રણાલીનો પુન: ઉપયોગ કરી જમીનને સમૃદ્ધ કરવી અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો છે.
Thakor Ritesh (work i... @ThakorRitesh30
31 Followers 155 Following Gramsevak AGRICULTUR DEPARTMENT.GOVERMENT OF GUJARAT
vinod patel @VKPatel67
228 Followers 78 Following Dy Director of Agri.(Training)-&-Project Director-ATMA, Dist-Sabarkantha(Gujarat)
ગુજરાત �... @GPKVBamreli
27 Followers 84 Following
ગુજરાત �... @gpkvbjunagadh
5 Followers 2 Following
Arpit3535 @Arpit96748192
103 Followers 188 Following agriculture student⛏️🌾🇮🇳 b a collage of agriculture , AAU🚩
ATMA PROJECT, MEHSANA @AtmaMehsana
519 Followers 160 Following Official Twitter Account of GPKVB/ATMA Project, Mehsana
Patan Atma @PatanAtma24
4 Followers 11 Following
Sahdev Thakor @tsahdev275
115 Followers 140 Following Bsc(Hons) Agriculture S.k.nagar,SDAU Gujrat, India
Jayant Kakadiya @kakadiya_jayant
19 Followers 54 Following Sanatani hindu, An Ultimate Cricket Fan, love Movies, Always hungry for butter pav bhaji
Guneesh Agarwal @aguneesh
2K Followers 1K Following Sah Prabhari GOA AAP, प्रदेश संगठन मंत्री AAP दिल्ली, Ex Chairman BCAS DU A nature lover, Bird watcher photograper adventure traveler RT's no endorsement
AGRI BECHRAJI GOG @Agri_bechraji
53 Followers 36 Following