અમદાવાદ જિલ્લાના પ્રવાસ દરમિયાન ધોલેરા પાણી પુરવઠા હેડ વર્કસ તેમજ હેબતપુર સિંચાઈ યોજનાની સ્થળ પર રૂબરૂ મુલાકાત સંબંધિત અધિકારીઓ સાથે લઇ જરૂરી નિર્દેશ કર્યા.
પેવર બ્લોક તથા જરૂર ના હોય ત્યાં પાકુ બાંધકામ કરવાથી ગરમી વધે છે તે ઉનાળામાં સમજાશે. ઘરની આજુબાજુ બિનજરૂરી પાકુ બાંધકામ કરવાથી વૃક્ષો વાવવાની તથા પાણી જમીનમાં ઉતરવાની શક્યતા ઘટે છે. નિશાળમાં ચોગાન પાકું કરવાથી ગરમી વધે છે, બાળકોને રમવાને મેદાન નથી મળતું.
ઉમેદવારો પાસેથી રિક્ષા/ વાહન ચાલકો વધુ ભાડું ન લે તે માટે પ્રયાસ કરવા ટ્રાફિક પોલીસના મારા સાથીઓને વિનંતી. રીક્ષા એસોસિએશન સાથે તે અંગે મીટીંગ કરશો તો ચોક્કસ પરિણામ મળશે. દરેકની અંદર રામ બેઠેલો છે, આપણે તેને જગાડીએ.
રાતે જે સમસ્યા મનમાં હોય એનું સવારે સમાધાન મળી જાય એવું અનુભવ્યું હશે. ઊંઘમાં મગજ કઈક તો કરે છે.ન્યુરોસાયન્સમાં પ્રકાશિત રિસર્ચ એમ કે છે કે દિવસે તમે A+B અને B+C શીખ્યા હો તો મગજ રાતે ઊંઘમાં A+C જોડી શકે છે.પણ આ ઊંઘ ઊંડી જોઈએ.ઊંઘમાં મગજ આખા દિવસનું રિપ્લે કરે અને મેમરી બનાવે છે.
ક્યારેક બ્રિજ ઉપર, ક્યારેક કેનાલ પાસે
ક્યારેક તો ઘરમાં પણ આપણી આસપાસ જીવનથી કંટાળેલા લોકો મળી જાય છે... અને આપણે એમને ઘણીવાર નથી રોકતા. ચલો એક શરૂઆત કરીએ. કોઈ એકલું દેખાય તો એની સાથે પ્રેમથી વાત કરીએ.
ક્યારેક બ્રિજ ઉપર, ક્યારેક કેનાલ પાસે
ક્યારેક તો ઘરમાં પણ આપણી આસપાસ જીવનથી કંટાળેલા લોકો મળી જાય છે... અને આપણે એમને ઘણીવાર નથી રોકતા. ચલો એક શરૂઆત કરીએ. કોઈ એકલું દેખાય તો એની સાથે પ્રેમથી વાત કરીએ.
કપાયેલાં જંગલમાંથી બનેલાં ખેતરમાંથી બનેલાં એનએ થયેલાં મેદાનમાંથી ઊગી નીકળેલ કોંક્રીટની અંગારવાયુ ફેંકતી એક ઇમારતના એક મજબૂત હોવાનો ગર્વ કરતા થાંભલામાં સમય દ્વારા પડેલી ફાટમાંથી એક નવજાત વૃક્ષ પ્રતિશોધ લેવા પાછું બેઠું થઈ રહ્યું છે.
#haiku
586 Followers 2K FollowingWere to get all your Entrepreneur, Start Up, and Small Business news. Our goal is to empower and support all small business owners.
2K Followers 5K FollowingEngineering Recruitment related news updates portal like UPSC, SSC, Railway, state Public Service Commission, and other govt or Private recruitment.
35 Followers 164 FollowingMother of child. Self employed. A blogger by passion. Short story writer. Read and follow my blogs on https://t.co/Uv2BlfATgP
1K Followers 1K FollowingTHE ONLY 5 STAR RESORT@GirForest
Nestled by the thick vegetation, picturesque hills, green fields, beautiful gardens and adjacent to Gir Lion Sanctuary,Gujarat
8 Followers 166 FollowingNews Breaking News Business and Financial News News Business and Financial News Entertainment Journalists South Indian Bollywood and
15 Followers 102 FollowingNews Entertainment Sports Music Government and Politics TV Food, Fashion & Lifestyle Business & CEOs Business & CEOs Women & NGOs
650K Followers 127K FollowingHandler is BIPIN THANKY a retired bank manager with hobby of reading & writing history & science.
https://t.co/ZDXVm482Up
https://t.co/PEuY892KR8
423K Followers 1K Following“A little bit of DAILY READING goes long way.”📚 📖 ☕️ || Book Review, Lessons, Recomm, & Wisdom || Engineer 👨💻 Solutions Architect - Data Storage
4K Followers 136 FollowingGujarat administration service ( GAS 2019) Deputy collector, Banaskantha. Thoughts belong to premchand and jane austen' s literary world
1.2M Followers 58K Followingbooks • poetry • quotes — all things literary related // We do not take credit for images posted. For promos/collaborations, email: [email protected] 📧
30K Followers 196 FollowingMinister of State for Forest and Environment, Climate Change, Water Resources and Water Supply. MLA from Olpad Constituency, Karyakarta @Bjp4Gujarat.
23K Followers 108 FollowingCabinet Minister for Water Resources and Water Supply, Food, Civil Supply and Consumer Protection Affairs - Gujarat Government, Ex MP Rajkot.
2.3M Followers 314 FollowingMP for Richmond and Northallerton. Former Prime Minister of the United Kingdom 🇬🇧
Promoted by Sam Gibbs at Omega Business Village, Northallerton DL6 2NJ.
808 Followers 65 FollowingOfficial page of National Water Informatics Centre (NWIC), a subordinate office of DoWR, RD & GR, Ministry of Jal Shakti, Goverment of India.
7K Followers 366 FollowingThe National Hydrology Project has established a platform for Water Agencies in India. The objective is, to improve the extent, quality, and accessibility.
25K Followers 553 FollowingIndian Police Service officer, Gujarat|| MBBS,MD Medicine||A dreamer, Believer||“Be the healing touch you think the world deserves||Views n RT s are personal.
2K Followers 15 FollowingController, Legal Metrology & Director Consumer Affairs Office , @chandresh_kotak “Ensure Weight and measures to every citizen and Consumer Awareness”
641K Followers 164 FollowingHistorian and bestselling author of 'Sapiens', 'Homo Deus', '21 Lessons for the 21st Century', 'Nexus', 'Unstoppable Us' and 'Sapiens: A Graphic History'.
245K Followers 2K Followingformer DG Police (IPS-88), humanitarian at heart, antagonist to violence, a keen learner and a passionate writer. Tweets are in personal capacity.
539K Followers 60 FollowingFormer Cabinet Minister Government of Rajasthan, Former AICC In-charge of Gujarat, Daman & Diu and Dadra & Nagar Haveli, Ex Member of Parliament LokSabha, Ajmer
92K Followers 370 FollowingPresident-Gujarat Pradesh Congress Committee, Former Leader of Congress Legislative Party - Gujarat, MLA - Gujarat. Tweets are personal. RTs/Like ≠ endorsement