ગુજરાત રાજ્ય સ્થાપનાને 60વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આવો સૌ સાથે મળી કોરોના ની મહામારી થી બચવા વિજય સંકલ્પ કરીએ. માસ્ક પહે રીશું, સોશીયલ ડિસ્ટન્સ જાળવીશું અને વારંવાર સાબુ વડે હાથ ધોઈશું. #VijaySankalp #GujaratDay @vijayrupanibjp @CMOGuj
0
0
2
0
0
Download Video