Tarar Popat C @c_tarar
Joined December 2017-
Tweets261
-
Followers40
-
Following28
-
Likes195
@Bhupendrapbjp સાહેબશ્રી સરકાર સારા નિર્ણય લઇ રહી છે. #VCE ના હિત માટે @GujaratGram ને સાઈડમાં રાખી સંવેદનશીલ સરકાર #VCE ના હિત વિશે વિચારીને પગલાં ભરશે તો ચોક્કસ #VCE ને ન્યાય મળશે. 🙏🙏 E Gram સોસાયટીને કરોડોની ગ્રાન્ટ મળે છે.પણ Vce ને #એક રૂપિયાનો #પગાર મળતો નથી. #VCE #પગાર
@Bhupendrapbjp સાહેબશ્રી રાજય સરકાર બધા Thinking કર્મચારીના પ્રશ્નોનું સુઃખદ નિરાકરણ કરી રહી છે તેમ ગ્રામ પંચાયત #VCE ના પ્રશ્નોનું નિરાકરણ પણ કરે એવી વિનંતી છે 🙏🙏 ૧૬ વર્ષથી @GujaratGram સોસાયટી વગર પગારે કામ કરાવી #VCE નું શોષણ કરે છે. તે દૂર કરી પગાર લાગુ કરો 🙏 #VCE #પગાર
ઇગ્રામ સોસાયટી દ્વારા માત્ર 3Rs ની રકમ #VCE ના ખાતામાં નાખીને #VCE ની મજાક ઉડાવવામાં આવી આટલું કમિશન કઈ યોજના નું છે તે હજુ જાણવા મળ્યું નથી જો આમની તપાસ કરવામાં આવે તો ઇગ્રામ માં થતો ભ્રષ્ટાચાર નો ભેદ ખુલે ખરો. @GujaratGram @CMOGuj @bachubhaikhabad @VtvGujarati @abpasmitatv
જન્મદિવસ ની શુભકામના માન્ય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ @narendramodi
@Bhupendrapbjp સાહેબશ્રી સરકાર ગામડા ડીજીટલ કરી રહી છે.. પરંતુ ડીજીટલ સેવા આપનાર #VCE વગર પગારે 16 વર્ષથી કામ કરી રહ્યા છે. 160 કરોડની જંગી ગ્રાન્ટ @GujaratGram ને ફાળવવામાં આવે છે. છતાં પણ સોસાયટી #VCE પાસેથી કમિશન લઈ જાય છે. #શોષણ દુર કરી #પગાર આપશો 🙏🙏 #VCE #Gujarat #State
ગ્રામ પંચાયત #VCE કામ તો કરે છે ત્યારે તમે eGram સોસાયટી વાહ વાહી મેળવે છે. છેલ્લા 16 વર્ષથી eGram સોસાયટી VCE ઓનું શોષણ કરે છે, ગુલામી કરાવે છે, #VCE અવાજ ઉઠાવે તો અધિકારીશ્રીઓ પર દબાણ કરીને આઈ ડી બ્લોક કરાવી દેવામાં આવે છે. તાનાશાહી ચાલે છે. #VCE #IdBlock
@VCEGUJARATSTATE @sandeshnews @VtvGujarati @Zee24Kalak @bbcnewsgujarati @DDNewsGujarati @News18Guj @GSTV_NEWS @devanshijoshi71 ગ્રામ પંચાયત #VCE ગામડે ગામડે અસર કરી શકે છે. ગ્રામ પંચાયતથી લઈને છેવાડાના ઘર સુધી સંપર્ક ધરાવતો કોઈ વ્યકિત એટલે #VCE #માંગણીઓ_ન્યાયની_હતી. #VCE #પગાર #Election2022 @sandeshnews @VtvGujarati @Zee24Kalak @bbcnewsgujarati @DDNewsGujarati @News18Guj @GSTV_NEWS @devanshijoshi71
@brijeshmeja1 સાહેબશ્રી #ડબલ_એન્જિન સરકારે મોટી મોટી વાતો બહુ કરી લીધી હવે #VCE ના હિતનો નિર્ણય જાહેર કરવામાં આવે તેવી વિનંતી 🙏 આચાર સંહિતા પહેલા સરકાર નિર્ણય જાહેર નહિ કરે તો 14000 ગામડામાં #VCE ઓની નારાજગીની અસર #ઇલેકશન માં થશે તો જવાબદાર માત્ર સરકાર અને આપશ્રી હશો. #VCE #પગાર
@brijeshmeja1 સાહેબશ્રી #ડબલ_એન્જિન સરકારે મોટી મોટી વાતો બહુ કરી લીધી હવે #VCE ના હિતનો નિર્ણય જાહેર કરવામાં આવે તેવી વિનંતી 🙏 આચાર સંહિતા પહેલા સરકાર નિર્ણય જાહેર નહિ કરે તો 14000 ગામડામાં #VCE ઓની નારાજગીની અસર #ઇલેકશન માં થશે તો જવાબદાર માત્ર સરકાર અને આપશ્રી હશો. #VCE #પગાર
@brijeshmeja1 સર, વીસીઈ અંગે માનવીય અભિગમ દાખવવામાં આવે માત્ર વીસીઈ જ નહીં, ગામલોકોની પણ માંગણી છે. મારી ખાસ ભારપૂર્વક વિનંતી છે કે હજુપણ એકવાર સાચા અને ભરોસાપાત્ર દ્વારા સર્વે કરો. અથવા બીજા કર્મચારીઓ નું મંતવ્ય લેવામાં આવે. 🙏🏻 એકપણ કર્મચારી વીસીઈ વિરુદ્ધ બોલે તો ન કરજો. @PoonambenMaadam
@Bhupendrapbjp જી ગ્રામ પંચાયત #VCE મંડળ આપશ્રીને છેલ્લી રજુઆત કરે છે. સોશ્યિલ મીડિયાના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે ફિક્સ વેતન સાથે #પગાર લાગુ કરીને ન્યાય આપો. સરકારશ્રી જે યોગ્ય #પગાર નક્કી કરશે એ #VCE મંડળ સ્વીકારશે. 🙏🙏🙏🙏🙏🙏 #VCE @KanuDesai180 @brijeshmeja1 @CMOGuj
@Bhupendrapbjp રાજસ્થાનમાં @ashokgehlot51 કૉંગેસ સરકારે પંચાયત સહાયકને કાયમી કરીને ન્યાય આપ્યો તો, #Gujarat ની #ડબલ_એન્જીન સરકાર ગ્રામ પંચાયત #VCE_ને_પગાર આપીને ન્યાય આપે. #VCE #Gujarat #પગાર @narendramodi @PMOIndia @CMOGuj @brijeshmeja1 @jagdishthakormp @arjunmodhwadia
@Bhupendrapbjp રાજસ્થાનમાં @ashokgehlot51 કૉંગેસ સરકારે પંચાયત સહાયકને કાયમી કરીને ન્યાય આપ્યો તો, #Gujarat ની #ડબલ_એન્જીન સરકાર ગ્રામ પંચાયત #VCE_ને_પગાર આપીને ન્યાય આપે. #VCE #Gujarat #પગાર @narendramodi @PMOIndia @CMOGuj @brijeshmeja1 @jagdishthakormp @arjunmodhwadia
@VCEGUJARATSTATE @Bhupendrapbjp @brijeshmeja1 @narendramodi @PMOIndia @CMOGuj @jitu_vaghani @sanghaviharsh @Rushikeshmla @KanuDesai180 @CRPaatil @BJP4Gujarat @pankajjoshiias Vce ને યોગ્ય ન્યાય આપવા વિનંતી
@AmitShah સાહેબશ્રી ગુજરાત રાજયની 14000 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #VCE નું આંદોલન છેલ્લા 39 દિવસથી ચાલે છે. @BJP4Gujarat ની ગુજરાત સરકાર સાથે જોડાયેલા છીએ છતાં અન્યાય થઈ રહ્યો છે. ગ્રામ પંચાયત #VCE ને ન્યાય અપાવશો એવી વિનંતી 🙏🙏🙏
@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામપંચાયત #VCE ગુજરાત સરકારનું જ કામ કરે છે. તો કેમ ભેદભાવ રાખવામાં આવ્યો છે.? શું #VCE ની હડતાળનું નિરાકરણ કરવાની ઈચ્છાશક્તિ નથી??? બસ શોષણ જ કરવામાં રસ છે કે પછી ન્યાય આપીને શોષણ દુર કરવા માંગો છો?? #VCE #હડતાળ #પગાર @narendramodi @AmitShah @CMOGuj
@Bhupendrapbjp સાહેબશ્રી ભલે તમે અમને પારકા સમજી બેઠા હોય પણ અમે આજે પણ સરકારને પોતાની સમજીને વિશ્વાસ રાખીને રાહ જોઈ રહ્યા છીએ કે સરકાર ગ્રામ પંચાયત #VCE ની લાગણી અને માંગણીઓ ધ્યાને લઈને ન્યાય આપશે. @BJP4Gujarat ની ગુજરાત સરકાર સાથે 16 વર્ષથી કામગીરી કરીએ છીએ. #VCE #ન્યાય #હડતાળ
@CRPaatil સાહેબશ્રી 18000 ગામડામાં 14000 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #VCE ને ગુજરાત સરકાર ન્યાય આપી શકી નથી. છેવાડાના માનવી સાથે સીધો સંપર્ક અને ગ્રામમાં સારૂ પ્રભત્વ ધરાવે છે ગ્રામ પંચાયત #VCE @Bhupendrapbjp જી એ #VCE માટે નિર્ણય લીધેલ ના હોય 18000 ગામડામાં નારાજગી દર્શાવી શકે છે
#મેરજા_સાહેબ #વીસીઈ ભલે આપના નિર્ણયથી નારાજ છે પણ આપની સાથે પારિવારિક સંબંધ હોય તેવો અહેસાસ થાય છે કારણ કે આપ અમારા પંચાયત પ્રધાન છો અમે બીજા કોની પાસે અપેક્ષા રાખીએ? સાહેબ #વીસીઈ માટે એકવાર #દિલથી વિચારો @brijeshmeja1 @Bhupendrapbjp @PMOIndia @VCEGUJARATSTATE
@Bhupendrapbjp તમામ કર્મચારીઓને ન્યાય આપ્યો, ગ્રામ પંચાયત #VCE ને ક્યારે ન્યાય આપશો?? સરકાર અને વહીવટી તંત્ર સાથે સંકળાયેલા છીએ, #VCE સરકારનું કામ કરે છે, એટલે પગાર માંગે છે. #VCE સાથે 14000 પરિવાર જોડાયેલો છે એને ધ્યાને લઈને જીવન નિર્વાહ ચાલે એ માટે પગાર લાગુ કરો 🙏🙏🙏 #VCE

Suresh Thakor @SureshT52161538
0 Followers 7 Following
rameshrathod @rameshr22584983
877 Followers 2K Following Egram minakyar V C E TA.garbada DIST.dahod gujarat
ameenshhailesh @ameenshhailesh
5 Followers 27 Following
Patel Manish Kumar @PatelMa01181609
29 Followers 79 Following
J. thakor @jorajithakor8
76 Followers 797 Following
phvankar@1234 @phvankar
99 Followers 864 Following
Meruji Thakor @MerujiThakor4
14 Followers 105 Following
Vinod Gohil @VinodGo76857333
548 Followers 2K Following
lalsinh Bharatsinh @lalsinhBharats3
29 Followers 19 Following
Sindha Harsh @harshsindha1
5 Followers 19 Following
SUBHASHBHAI. VCE. AGA... @Subhash24051749
134 Followers 224 Following AT. PO. AGAR. TA. TILAKWADA. DI. NARMADA
Bhaveshbhai A. Vidja @Bhavesh64642969
4 Followers 9 Following
ravipatel @ravipatidar302
93 Followers 174 Following
GOVINDJI GALVADIYA @GOVINDJIGALVAD1
240 Followers 419 Following @ E Gram Vce chandisar ,Ta palanpur ,b.k
Jignesh Patel @Jignesh72792373
22 Followers 47 Following
ગુજરાત �... @VCEGUJARATSTATE
8K Followers 2K Following ● ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ ● 🏡 Gujarat State Gram Panchayat VCE Mandal 🏡
E-Gram VCE Ravishsinh... @Makwana__Ravi
584 Followers 922 Following SK VCE (Village Computer Entrepreneur)
President of India @rashtrapatibhvn
27.7M Followers 2 Following Official Twitter account of Rashtrapati Bhavan and is run by the President’s Secretariat | Smt Droupadi Murmu, President of India.
Pankaj Parmar. @PANKAJP16116
5K Followers 1K Following મહામંત્રીશ્રી ગુ.રા.ગ્રા.પં. વીસીઇ મંડળ. Ex. Ka.Up Pramukh & Ex Sah Mantri Guj.Rajy Vce Mandal Ex District Pramukh G'nagar District Vce mandal. mob.9974837916
Jitendra M Bambhaniya @JitendraMBambh1
423 Followers 223 Following VCE AT.CHITRASAR TA.JAFRABAD DISTRICT.AMRELI
ગુજરાત �... @VCEGUJARATSTATE
8K Followers 2K Following ● ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઈ મંડળ ● 🏡 Gujarat State Gram Panchayat VCE Mandal 🏡
Zala Vikram @ZalaVikram10
5 Followers 84 Following
Taral Kiranbhai @KiranbhaiTaral
1 Followers 1 Following
RAVAL DHIREN K @Dhiren4Raval
11 Followers 41 Following
MAKAVANA VIJAYKUMAR @MAKAVANAVIJAYK1
15 Followers 59 Following
Himanshu dahyabhai m @Himanshudahyab1
4 Followers 94 Following
Kanaji Thakor ( म�... @kanajithakorbjp
1K Followers 911 Following Ex.Vice President of @BJP4Gujarat | Executive Member of @BJP4Gujarat | Ex Mayor of @AmdavadAMC | Election Parliamentary Board Member
Hardik Patel @HardikPatel_
1.8M Followers 203 Following Youngest MLA in Gujarat. Member: Assurance Committee and Library Committee, Gujarat Assembly. Trustee: Jan Seva Shram Trust.
Shankar Chaudhary @ChaudhryShankar
575K Followers 226 Following Speaker, Gujarat Legislative Assembly | MLA- Tharad, Gujarat | Chairman, Banas Dairy, Asia’s largest Cooperative Dairy
BJP Gujarat @BJP4Gujarat
1.8M Followers 134 Following Official Twitter account of Bharatiya Janata Party (BJP) Gujarat
Amin Rakesh @AminRakesh2
7 Followers 85 Following
Sapna Agarwal @iSapnaAgarwal
709K Followers 90K Following