DDO Tapi @ddo_Tapi
Ram Niwas Bugalia,(IAS) District Development Officer Tapi tapidp.gujarat.gov.in/gu/home Vyara, Tapi Joined April 2023-
Tweets1K
-
Followers461
-
Following97
-
Likes30
શિક્ષકદિન નિમિત્તે માન.મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સન્માનિત થયેલ તા.ઉચ્છલની પ્રા.શાળા ધુપીના મુ.શિશ્રી બિપીનકુમાર વસાવા તથા તા.સોનગઢની પ્રા.શાળા સિસોરના મુ.શિ. શ્રીમતી રીટાબેન ગામીતને આવકારવામાં આવ્યા તેમજ શિક્ષણ બાબતેે ચર્ચા કરવામાં આવી. #અગ્રેસર_ગુજરાત @CMOGuj @infotapigog24
આજનો ‘શિક્ષક દિવસ’ મારા માટે (અને ગુજરાત માટે પણ) ખાસ બની રહેવાનો છે. ગુજરાતના જુદા-જુદા અંતરિયાળ તાલુકાઓની સરકારી શાળાઓમાં શિક્ષણનો ઉજાસ પાથરી રહેલા 37 જેટલા શિક્ષકોને આજે મારા ગાંધીનગરના નિવાસસ્થાને આમંત્રિત કરીને તેમના અનુભવો જાણવાનો મને અવસર મળશે. જેમાં મેઘરજ અને નસવાડી…
આજ રોજ સોનાગઢ તાલુકાની પ્રાથમિક શાળા પાથરડા કોલોનીની મુલાકાત કરવામાં આવી તથા વિદ્યાર્થીઓના અભ્યાસ, શાળાની સુવિધાઓ તેમજ શૈક્ષણિક વાતાવરણ અંગે વિસ્તૃત માહિતી મેળવી માર્ગદર્શન અપાયું. #અગ્રેસર_ગુજરાત @CMOGuj @infotapigog24
આજ રોજ વ્યારા તાલુકા ની પ્રા. શાળા જેસીંગપુરા અને આંગણવાડી કેન્દ્ર જેસીંગપુરા-1 ની મુલાકાત તથા બાળકોની શિક્ષણ સુવિધાઓ અને પોષણ વ્યવસ્થાનો અભ્યાસ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું. @infotapigog24 @CMOGuj #અગ્રેસર_ગુજરાત
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમદાવાદના અનેક જરૂરિયાતમંદોના ઘરની કાચી છતને મળશે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો આધાર અને લાભાર્થીઓનું પોતાના પાકાં સુવિધાયુક્ત ઘરનું સ્વપ્ન થશે સાકાર. #PMinGujarat
ઓટોમોબાઇલ ક્ષેત્રે વિકાસની નવી ઉડાન ભરતું ગુજરાત. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે હાંસલપુરમાં આવેલ સુઝુકી મોટર પ્લાન્ટ ખાતે ભારતમાં બનેલ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કારનું લોકાર્પણ તેમજ બેટરી ઉત્પાદન પ્લાન્ટનો શુભારંભ. #PMinGujarat
વિદેશી રોકાણકારો માટે 'બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ચોઈસ' બન્યું ગુજરાત. સુઝુકી સહિત જાપાનની 125 થી વધુ કંપનીઓ ગુજરાતમાં. #PMinGujarat
ઓટોમોબાઇલ હબ બનવા તરફ ગુજરાત... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે હાંસલપુરમાં આવેલ સુઝુકી મોટર પ્લાન્ટ ખાતે ભારતમાં બનેલ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કારનું લોકાર્પણ તેમજ બેટરી ઉત્પાદન પ્લાન્ટનો શુભારંભ. #PMinGujarat
લાખો લોકોના જીવનમાં નવી આશાનું કિરણ લઈને આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાને પરિણામે 'સપનાનું ઘર' હવે બન્યું હકીકત.. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે આજે ₹133.42 કરોડના 1449 આવાસોનું લોકાર્પણ. #ViksitBharatViksitGujarat
‘’વિકસિત ભારત, વિકસિત ગુજરાત’’ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ગુજરાતને ₹1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની ભેટ. આ પ્રોજેક્ટ્સ રિજનલ કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસ, લૉજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને રોજગાર સર્જનને આપશે પ્રોત્સાહન. #ViksitBharatViksitGujarat
શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમદાવાદ ખાતે થશે ₹5,477 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જે નાગરિકોને જીવનને બનાવશે વધુ સુવિધાસભર. #ViksitBharatViksitGujarat
લાખો લોકોના જીવનમાં નવી આશાનું કિરણ લઈને આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાને પરિણામે 'સપનાનું ઘર' હવે બન્યું હકીકત.. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે આજે ₹133.42 કરોડના 1449 આવાસોનું લોકાર્પણ. #ViksitBharatViksitGujarat
ગુજરાતમાં તૈયાર થઈ રહ્યું છે સુદૃઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે રોડ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે ઉત્તર ગુજરાતમાં ₹307 કરોડના 6 જેટલા રોડ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત. #ViksitBharatViksitGujarat
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી 'Housing For All'ની સંકલ્પના થઈ રહી છે સાકાર... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ₹133.42 કરોડના ખર્ચે 1449 આવાસોનું થશે લોકાર્પણ. #ViksitBharatViksitGujarat
ગુજરાતને મળશે વિકાસની સોગાત ! માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમદાવાદ ખાતે થશે નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં અભિવૃદ્ધિ કરતા ₹5,477 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. #ViksitBharatViksitGujarat
પ્રધાનમંત્રી આવાસ યોજનાએ સેવંતીભાઈ જેવા અનેક લોકોની જિંદગીમાં ખુશીઓનો ઉજાસ પાથર્યો. “હાઉસિંગ ફોર ઓલ”ના સંકલ્પ સાથે અમદાવાદ ખાતે 25 ઓગસ્ટના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ₹133.42 કરોડના 1449 આવાસોનું લોકાર્પણ. #PMAwasGuj
"હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા" અભિયાન અંતર્ગત આજરોજ માન. પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલનાઓના અધ્યક્ષતામાં યોજાએલ ભવ્ય તિરંગાયાત્રામાં જોડાઈને દેશ માટેનો પ્રેમ ઉજાગર કર્યો. #HarGharTiranga2025 #HarGharSwachhta
"હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ" અભિયાન હેઠળ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાએલ ભવ્ય તિરંગાયાત્રામાં ૩૧૦૦૦ જેટલા નાગરિકોએ ઉત્સાહભેર જોડાઈને દેશ માટેનો પ્રેમ ઉજાગર કર્યો @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
આ વર્ષાઋતુ ગુજરાતમાં આવો અને પ્રકૃતિના રંગોને માણો ! ગુજરાતના આદિવાસી વિસ્તારોની આ લીલીછમ ધરતી, રમણીયતા અને અલૌકિકતાથી ભરેલું ઊર્જાવાન વાતાવરણ તેમજ ખળખળ વહેતા ઝરણાનો નયનરમ્ય નજારો એક અલગ જ અનુભૂતિ કરાવે છે. #TribalinMonsoonGuj
તાપી જિલ્લા માટે ગૌરવની ક્ષણ: એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને બ્લોક પ્રોગ્રામ અંતર્ગત સર્વોત્તમ કામગીરી બદલ ગોલ્ડ મેડલ પ્રાપ્ત - મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપિન ગર્ગને સન્માન પત્ર અને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા @CollectorTapi @CMOGuj

Naresh Ganvit @ganvit_nar98407
17 Followers 213 Following
shisorpfschool @shisorpfschool
0 Followers 3 Following
Deepak sharma @deepdharma009
8 Followers 212 Following
Parmar Harsh @harsh18011995
0 Followers 15 Following
Onarsac @Onarsac3803471
19 Followers 931 Following
Karan Mehta @Karansmehta98
9 Followers 409 Following Additional Assistant Engineer Class III (Road & Building Department) Government of Gujarat
Patel pratikumar prab... @P44271Patel
5 Followers 274 Following
Nirup @Nirup94767
0 Followers 11 Following
Bhavik @bhavikprajpati
17 Followers 531 Following
Tinkal Patel @TinkalPate67858
0 Followers 26 Following
Sandip patel @Sandippate17082
0 Followers 33 Following
Gamit PrafulKumar @GPrafulkumar
77 Followers 501 Following Hindi Music Sports Punjabi Music Music Government and Politics Books & Authors Books & Authors Indian Athletes Lifestyle Fashion
hemang chudhari @656490Hemang
0 Followers 4 Following
Kalpesh N Patel @KalpeshnPtl1989
1 Followers 11 Following
Rutul Panchal_tv13guj... @Rutulpanchal844
37 Followers 13 Following let us try to convey the problem of the people to the government
ગામીત સ�... @subhashgamit7
2 Followers 15 Following
yogesh gamit @yogeshgamito07
14 Followers 405 Following
Gamit Shamuel @shamuel7979
1 Followers 82 Following
the_aps_untold_truth @Ashish_Gamit25
255 Followers 136 Following People act according to the way they experience the world.If you can understand their experience, you can understand their behavior... #Truth #Love #Compassion
Abhishek Chaudhari @AbhishekCh0523
0 Followers 5 Following
Montu 2711 @ImMontu2711
145 Followers 1K Following
Tejashkumar chaudhari @Tejashkumarcha2
1 Followers 1 Following
Vinod Desale @DesaleVinod
8 Followers 137 Following
Mahavirsinh @Mr_Mahavirsinh
0 Followers 20 Following
Rajesh Gamit @Rajesh_Gamit4
1 Followers 20 Following
Tejas Thakor @teja76509
0 Followers 2 Following
A V @vlv_as
24 Followers 189 Following 🇮🇳 Indian 🇮🇳 🏕જૂના બેજ(Juna Bej)🏕 🎓 🎓B.E from North Maharashtra University
saul gamit @saulgamit691360
3 Followers 8 Following
Sanket Pandya @sanket3040
137 Followers 1K Following
Trushna Gamit @trus92601
4 Followers 27 Following
Ankul Gamit @Ankulgamit76
2 Followers 130 Following
Smit chaudhari @Smit14845
1 Followers 9 Following
Primary School Palasi... @Palasiya67692
1 Followers 8 Following
Rahul Chaudhari @CRahul0758558
8 Followers 82 Following
@ps_kakadva @hihiman16
1 Followers 15 Following
psraygadh @psraygadh
0 Followers 5 Following
g.f .shala bamnamaldu... @shala_f69162
1 Followers 36 Following
ps pati mukhya @mukhya28402
0 Followers 5 Following
ps pati bhanpur f @BhanpurF22970
0 Followers 7 Following
char rasta Dolvan pra... @CharShala11007
0 Followers 12 Following
Primary school Dolvan... @SchoolDadr57231
0 Followers 9 Following
TDONizar @TalukaN78071
68 Followers 65 Following
PA TASP SONGADH -TAPI @patasp_tapi
131 Followers 75 Following Jayant Singh Rathore,IAS Official Twitter Account of Project Administrator, Tribal Area Sub Plan, Songadh (Tapi), Government of Gujarat
SWAGAT Online @SWAGATOnlineGuj
2K Followers 1 Following Chief Minister's Online Grievance Redressal System, Government of Gujarat
MyGovGujarat @MyGov_Gujarat
5K Followers 56 Following Citizen Engagement Platform of Government of Gujarat, to build a partnership between citizens and Govt with the help of technology for growth and development.
Commissioner of Rural... @crdgujarat1
924 Followers 38 Following Official tweeter account of Office of Commissioner of Rural Development, Gujarat
Women & Child Develop... @WCDGujarat
9K Followers 292 Following Official Account of the Women and Child Development Department, Government of Gujarat. Follow us on https://t.co/Yse4IeCcLf
GujaratForestDept @GujForestDept
21K Followers 249 Following Official Twitter Account ,Gujarat Forest Department ,Gujarat
Dy.Ddo Tapi @tapidyddo
119 Followers 72 Following
Gujarat Fact Check @Guj_FactCheck
725 Followers 43 Following Official handle of Government of Gujarat to combat fake news and misinformation related to Government by presenting accurate facts and reliable information.
Mission Mangalam @GlpcLivelihood
1K Followers 258 Following Official accounts of Gujarat Livelihood Promotion Company Ltd.(Gujarat SRLM) Facebook : https://t.co/1mdnBZtHks
Sports Authority of G... @sagofficialpage
5K Followers 37 Following
Executive Engineer Pa... @ExEnPRNBTapi
6 Followers 7 Following Office Of Executive Engineer ,Panchayat Road and Building Department, Tapi District, Gujarat
DPEO Tapi @Dpeo_Tapi
69 Followers 27 Following Official X account District primary Education office Tapi
Directorate of Hortic... @gujhorticulture
2K Followers 216 Following Official account of Department of Horticulture, Gujarat state Gandhinagar https://t.co/fc8aGeHbE2 https://t.co/L9Z1834bvA
Collector & District ... @CollectorGnr
27K Followers 910 Following Mehul K. Dave, Collector & District Magistrate, Gandhinagar
DRDATapi @DRDATapi
208 Followers 78 Following Addl. Collector & Director, District Rural Development Agency, Tapi
District Panchayat Va... @ddo_vadodara
2K Followers 115 Following Vadodara district panchayat, An upper body of panchayats in Vadodara to looks after public welfare scheme in rural area.
Chief Electoral Offic... @CEOGujarat
58K Followers 468 Following Office of the Chief Electoral Officer, Gujarat. Conducts Elections to Gujarat Legislative Assembly & Parliamentary seats from Gujarat.
Vyara Nagarpalika @VNagarpalika
242 Followers 64 Following
DGP Gujarat @dgpgujarat
307K Followers 56 Following Official Twitter handle of Director General of Police, Gujarat. Please call 112 for emergencies.
State Health Agency G... @shapmjayma
2K Followers 591 Following Official Twitter Account of State Health Agency Health & Family Welfare Department, Government of Gujarat
All India Radio News @airnewsalerts
3.4M Followers 133 Following Official account of News Services Division, Akashvani. For Hindi news updates follow us on @AIRNewsHindi.
Doordarshan National ... @DDNational
816K Followers 115 Following Official account of Doordarshan National- Desh Ka Pehla Channel, Desh Ka Apna Channel. https://t.co/pZ6IFXXud5
Ministry of Finance @FinMinIndia
4.1M Followers 183 Following Official Account of the Ministry of Finance, Government of India.
Info Porbandar GoG @InfoPorbandar
3K Followers 41 Following Official Twitter Handle Of District Information Office, Porbandar Government of Gujarat
Ministry of Health @MoHFW_INDIA
3.6M Followers 312 Following This is the official twitter account of Ministry of Health & Family Welfare, Government of India
Election Commission o... @ECISVEEP
599K Followers 63 Following ECI's handle for Voter Awareness. ECI Media Updates @SpokespersonECI General Elections 2024 - https://t.co/LKGTLTAxNR
DRDO @DRDO_India
1.6M Followers 128 Following DRDO is the R&D wing of Ministry of Defence Govt. of India https://t.co/zDS51rMAvP
Info Ahmedabad GoG @infoahdgog
8K Followers 314 Following Official Twitter Account Of Regional Information Office, Ahmedabad ( પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ ) Government of Gujarat.
Ministry of WCD @MinistryWCD
670K Followers 291 Following Official Account of the Ministry of Women and Child Development, Government of India. Follow us on https://t.co/QuAfI0ibTn.
NHM Gujarat @NHMGujarat
16K Followers 969 Following This is the official twitter handle of National Health Mission (NHM) Gujarat
Info Rajkot GoG @inforajkotgog
3K Followers 387 Following Official X (Twitter) handle of District Information Office, Rajkot, Government of Gujarat
Info Bhavnagar GoG @Info_Bhavnagar
3K Followers 160 Following Official X (Twitter) handle of District Information Office, Bhavnagar, Government of Gujarat
Info Mahesana GoG @infomahesanagog
815 Followers 211 Following Official Twitter Account Of District Information Office Mahesana, Government of Gujarat
Ministry of Railways @RailMinIndia
9.2M Followers 215 Following Official Account of the Ministry of Railways, Government of India.
Ministry of Culture @MinOfCultureGoI
655K Followers 29 Following Official Twitter account of Ministry of Culture (Govt. of India)
Info Patan GoG @InfoPatan
3K Followers 29 Following Official Twitter Account, District Information Office - Patan, Govt. of Gujarat, India
Info Mahisagar GoG @infomahisagar
4K Followers 82 Following Twitter account of District Information Office , Information Department Lunawada - Mahisagar
Info Junagadh GoG @InfoJunagadhGoG
2K Followers 53 Following Official X (Twitter) handle of District Information Office, Junagadh, Government of Gujarat
Info Botad GoG @InfoBotadGoG
3K Followers 121 Following Twitter Account District Information Office Botad, Government Of Gujarat, India
Info DevbhumiDwarka G... @InfoDwarkaGOG
4K Followers 162 Following Official Twitter Account Of District Information Office, DevbhumiDwarka (જિલ્લા માહિતી કચેરી, દેવભૂમિ દ્વારકા) Government of Gujarat.
Info Kheda GoG @infokhedagog
3K Followers 85 Following Official Twitter account of District Information Office, Kheda-Nadiad, Government of Gujarat.
Info Kutch GoG @infokutchgog
9K Followers 108 Following Twitter Account of District Information Office Bhuj, Kutch (જિલ્લા માહિતી કચેરી, ભુજ, કચ્છ), Government of Gujarat @infogujarat
Info Anand GoG @InfoAnandGoG
5K Followers 137 Following Twitter Account Of District Information Office, Anand (જિલ્લા માહિતી કચેરી, આણંદ) Directorate of Information, Government of Gujarat.
Info Amreli GoG @Infoamreligog
5K Followers 428 Following Official X (Twitter) handle of District Information Office, Amreli, Government of Gujarat
Info Aravalli GoG @AravalliGog
2K Followers 267 Following Official twitter account of District Information Office - Aravalli (Gujarat Govt.) જિલ્લા માહિતી કચેરી-મોડાસા,અરવલ્લી
Info Panchmahal GoG @GogPanchmahal
2K Followers 196 Following Twitter handle of the District Information Office, (જિલ્લા માહિતી કચેરી, ગોધરા - પંચમહાલ) Government Of Gujarat Located at Godhra-Panchmahal
Info Surendranagar Go... @Info_SNagar_GoG
3K Followers 313 Following Official X (Twitter) handle of District Information Office, Surendranagar, Government of Gujarat