📢 હું દિક્ષિત પટેલ – ભીલ પ્રદેશ માટે મારો સંકલ્પ 🌿 હજુ અભ્યાસ પૂરું નથી, પણ નક્કી છે – પૂરો થાય ત્યારે ભીલ પ્રદેશ માટે હું ઊભો રહીશ. ✅ જમીન-જંગલ પર અધિકાર ✅ શિક્ષણ અને રોજગાર સુરક્ષા 🗣️ "ભીલ છે, હમ છે, રહેશે!" ✊ "ભીલ પ્રદેશ જોઈએ છે!" #BhilPradesh #DixitPatel #AdivasiYouth
0
0
0
19
0