સ્વસ્થ કન્યા, સ્વસ્થ આવતીકાલ AMC સ્કૂલ બોર્ડ ચાણક્યપુરી શાળામાં ૯–૧૪ વર્ષની૬૪કન્યાઓને વિનામૂલ્યે સર્વાઇકલ કેન્સર રસીનો પ્રથમ ડોઝઅપાયો.4D સ્ક્રીનિંગ, હિમોગ્લોબિન ચેકઅપ અને આયર્નફોલિક ગોળીઓનું વિતરણ.રસીકરણ HCG Foundation & ABB CSR Fund સહાયથી.ચાલો,મળીને કેન્સરમુક્તભવિષ્યભેટકરીએ.
0
0
0
54
0
Download Image