ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરીયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે પરીચીતો ને ધરાઈ ને જોઈ લેવા દો, આ હસતાં ચેહરા આ મીઠી નજર મળે ન મળે ભરીલો આંખમાં રસ્તાઓ બારીઓ ભીંતો, પછી આ શહેર આ ગલીઓ આ ઘર મળે ન મળે ✍️ આદિલ મનસૂરી
0
0
1
35
0