સાડીના છેડે બાંધેલા રુપીયા જ્યારે નાનીમાં દેતાને, એનીમાને દુનિયા ખરીદી લેવા જેવું લાગતું ઈ પાંચની નોટથી. જ્યારે મોટાબાને દિવાળીયે પગે લાગતા તયે પણ પાંચની નોટ મળતી. આજે કેમ જાણે આ બધીય માવડીયું હાંભરી આવી😢 મહાદેવ એમને તારી પાસે સુખી રાખજે હું આવું તયે મારે એના ખોળે પાછું સુવું છે
0
0
1
36
0