Search results for #સાહિત્યફલક
પ્રિયજન - વિનેશ અંતાણી તુષાર શુક્લ સાથે. #સાહિત્યફલક #SahityaFalak linktr.ee/SahtiyaFalak
દેશના પહેલા શિક્ષણ મંત્રી, મૌલાના અબુલ કલામ આઝાદની યાદમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઊજવાય છે. આવો આજે એમની દીર્ઘ દ્દષ્ટિ અને વિચારોને સાકાર કરવાનાં પ્રયત્નો કરીએ. #સાહિત્યફલક #SahityaFalak
સેમિફાઇનલની ટિકિટ. #સાહિત્યફલક #SahityaFalak #IndianHockey #Olympics2020
સાથે સાથે કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં એ માટે રથયાત્રામાં ભક્તોને સામેલ થવાની મનાઈ ફરમાવવામાં આવી છે #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #Rathyatra #Rathyatra2021
અલવિદા ટ્રેજેડી કિંગ ! #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #RIPDilipKumar #DilipKumar
રાજયમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું છે, એ નિષ્ફળ જાય એવો ભય ખેડૂતોમાં વ્યાપી ગયો છે. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #Farmers
મિથાલી બની સૌથી વધુ રન કરનાર મહિલા ક્રિકેટર. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #worldrecord #MithaliRaj
માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરનાર દેશની પ્રથમ મહિલા બની ગઈ છે. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #ManaPAtel #TokyoOlympics
વિજય વિલાસ પૅલેસ , માંડવી શબ્દ સૌજન્ય : પાર્થ તારપરા #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #VijayVilasPalace #Mandvi #Kutch
દીપિકાનો અર્થ મશાલ કે દીવડી થાય છે. અભિનંદન વિશ્વવિજેતા. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #DeepikaKumari #ArcheryWorldCup
સ્ટાઈલ !! #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક
ન્યૂઝ લોન્ડ્રીની તપાસમાં બહારમાં આવ્યો મામાભાણીયાનો કાંડ. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #AyodhyaLandScam #RaamMandir
મગજનાં ફાટેલા. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #OhoGujarati #Chaskela
આસન, પ્રાણાયામ, ધ્યાન વગેરે દ્વારા અં:તકરણથી ઈશ્વર સાથે એકાગ્રતા કરવાનો માર્ગ એટલે યોગ. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #YogDay #YogaDay #InternationalYogaDay
આવજો ! ફ્લાયિંગ શીખ ! #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #MilkhaSingh #FlyingSikh #RestInMemories #RIP
જામનગરની કોવિડ હોસ્પિટલમાં યૌનશોષણનો મામલો ગાંધીનગર સુધી ગુંજ્યા બાદ એમાં નવા-નવા ઘટસ્ફોટ રોજ થઈ રહ્યા છે. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #Jamnagar #SexualAbuse
રોનાલ્ડોએ ગુસ્સામાં કહ્યું કે કોલ્ડ ડ્રિંક્સ નહીં, આપણે પાણી પીવાની ટેવ પાડવી જોઈએ. #આજનોશબ્દ #WordOfTheDay #WOTD #SahityaFalak #સાહિત્યફલક #Ronaldo #WaterBottleGate #CokevsWater