Search results for #VSSM
હરિના ભજનને માટે હેમાળે ન જવું.. હેમાળે ન જવું હૈયું હેમાળો બનાવું.. ભજનની પંક્તિ સમજવા જેવી.. કામ નિષ્ઠાથી કરીયે એ સાચી પ્રભુ ભક્તિ… #vssm #mittalpatel
દસ હાથના રાંઢવાથી કૂવામાંથી પાણી મેળવતા પણ એ પાણીને અમાપ વાપર્યું ને એનાં લીધી દશા માઠી થઈ. બનાસકાંઠાના ફોરણાના રમેશભાઈની વાત સમજવા જેવી.. . . . @savewater @jalshaktiabhiyan #vssm #mittalpatel #water #savewater #પાણીબચાવો #જળજીવન #બનાસકાંઠા
મોહ કે વૃક્ષ મત ઉગા, યે તુઝે છાંવ દેંગે ન મીઠે ફલ દેંગે... ક્યાંક વાંચ્યું.. ત્યારે થાય વાવશું... મારા ખ્યાલથી સાચુલકા વૃક્ષો... અમારા ગ્રામવનમાં વાવેલા વૃક્ષોની વચ્ચે... એમને ઉછરતા જોઈને રાજી.. #vssm #MittalPatel
દીપક જેવા અનેક બાળકોને ભણાવવામાં અમે નિમિત્ત બનિયે. તમે પણ આવા શુભકાર્યમાં સહયોગ કરી શકો. પણ રાજીપો આવા અનેક બાળકોને સુખ આપી શક્યાનો.. . . @pmo @cmo @EduMinOfGujarat @EducationGujGov #mittalpatel #vssm #hostel #pansar #educationforall
વરસતા વરસાદમાં તગારા લઈને ચકુમા સતત પાણી ઉલેચતા. એમને જોઈને દુઃખી થતાં પડોશીએ અમે જ્યારે ચકુમાનું ઘર બાંધ્યું ત્યારે હરખ વ્યક્ત કર્યો.. ભગવાન તમને ઝાઝું દે ને સદબુદ્ધિ આપે એવા આશિર્વાદ આપ્યા. વાત અમરેલીના માચીયાળાથી. #vssm #mittalpatel #amreli #homeforhomeless
ચિંતા કરવી પડે એવો વિષય! . . . #vssm #mittalpatel #watermanagement #water #savewater
જિંદગીથી હતાશ થયેલી, આપઘાતનો વિચાર કરતી, નાની ઉંમરે પતિને ગુમાવી ચુકેલી જાગૃતિને KRSF એ નવું જીવન આપ્યું.. સંવેદનાનો ગુણ સંસ્થાના કાર્યકરો બરાબર શીખ્યા એટલે જાગૃતિને એમણે ટેકો કર્યો.. જાગૃતિના સંઘર્ષની અને KRSFએ એને કરેલા ટેકાની વાત આ સાથેની પીડીએફમાં... #VSSM #Mittalpatel…
બનાસકાંઠાના આ ખેડૂતોએ જે પ્રતિજ્ઞા લીધી તેવી બધા લે તો પરિસ્થિતિ બદલાઈ જાય... શું પ્રતિજ્ઞા લીધી તે જોવા નીચેની લીંક પર ક્લીક કરવા વિનંતી.. youtu.be/BlfrQ7IQKhE?si… via @YouTube #Mittalpatel #vssm
શું છે સાચું સ્ત્રી સશક્તિકરણ ? #mittalpatel #vssm #Guestspeaker #keynotespeaker
દોરડા પર ખેલ કરતા બાળકો જોઈને ને મને મારા દાદા પરદાદા યાદ આવે. એ ભણ્યા નહીં અને હાલેય અમારા સમાજમાં બધા બાળકો ભણતા નથી છોકરા મજૂરીએ જાય ને મારા જેવડી છોકરીના તો લગન થઈ જાય. આ બધું જોઈ બહુ દુઃખ થાય. વાત અમારી હોસ્ટેલમાં ભણતી લીલાની.. #vssm #mittalpatel #education…
મમ્માને મોટીવેટ હું ને ડેડી કરીયે પણ એનાથી વધુ મોટિવેટ (પ્રોત્સાહન) વૃક્ષ મિત્રો ને તમે બધા કરો☺️ મારી દીકરીનો આ જવાબ સાંભળી હરખાઈ જવાયું.. બાળકો આપણે જે કરીયે એમાંથી બધું શીખે… #vssm #mittalpatel
મે વાવેલો પીપળો કેવો સરસ ઉછર્યો છે.. કહે છે આપણે પર્યાવરણ પાસેથી જેટલું લઈએ છીએ એને સરભર કરવા માણસે ઓછામાં ઓછા 150 વૃક્ષો વાવી ઉછેરવા જોઈએ... પર્યાવરણની સ્થિતિ આપણે જે રીતે બગાડી છે એ જોતા એકલ દોકલ વૃક્ષ વાવી સંતોષ માને નહીં ચાલે... બસ સવેળા જાગિયે.. #vssm #mittalpatel
આપણી ધરતીમાંનો ભર્યો ભાદર્યો પરિવાર… @PMOIndia @CMOGuj @byadavbjp @Mulubhai_Bera @CollectorBK @DdoBanaskantha @DCFBanaskantha @DCFSFBANASKANTH #vssm #mittalpatel #treeplantation #tree #banaskantha #greenearth #પર્યાવરણ #વૃક્ષબચાવ #પર્યાવરણદિવસ #globalwarming
છાપરું સળગી ગયુ છતાં ફરિયાદ નથી. ખુમારીવાળા માણસો. વાત અમરેલીના બગસરાથી. #vssm #mittalpatel #વિચરતીજાતિ #ઘર #અમરેલી @PMOIndia @CMOGuj
સ્મશાન પવિત્ર ભૂમિ.. એનો ભો નો રખાય🙏 અમારી વૃક્ષ ઉછેર બાબતની બેઠકો અમે સ્મશાનમાં કરીયે.. #vssm #mittalpatel
આપણી ખાસીયત, નબળાઈ આપણે બીજા પાસેથી સાંભળવા ઈચ્છીયે.. પણ ક્યારેક જાતે પણ તપાસી લેવું... ચાલો હું મારી ............... કહુ. ‘હું બહુ વાતોડી...’ આ ખાલી જગ્યામાં મને ખાસીયત લખવી કે નબળાઈ એ સૂઝ્યું નહીં.. આ બે શબ્દો સિવાય પણ લખી શકાય.. ચાલો એ સુજ્ઞ વાચકો પર છોડ્યું... #vssm…
વહાલ તો જગત ભરનું.. ક્યારેક થાય આ બધાની હું ખરે હકદાર? જેણે આ બધામા મને નાખી એ પરમ શક્તિ સામે ક્યારેક બસ આંખો છલકાઈ જાય.. તને સમજવાની તો કોઇ તાકાત નથી પણ તારી કૃપા બસ અનુભવું છું… #vssm #mittalpatel #bharthari #sabarkantha
તમારા સિવાય અમારું કોઈ નથી🙏 આવું જ્યારે સદીઓથી વગડો ખૂંદનાર પરિવારો કહે ત્યારે સદભાગી હોવાનું લાગે. સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતા અમારા સરાણિયા પરિવારોની વસાહતમાં.. #vssm #mittalpatel #sabarkantha #nomadictribes