Search results for #bjpvadodara
આભાર વડોદરા.... #bjp #bjppresidentvadodara #drvijayshah #bjpvadodara #bjpvadodarapresident #Politicion #bjpgujarat
Media Coverage... #IMAVadodaraPresident #drmiteshshah #doctorcellconvener #BJPGujarat #bjpvadodara
આપનો ખૂબ ખૂબ આભાર.. #mineshpandya #mineshpandyabjp #npss #npsschairman #bjpvadodara #bjpgujarat
લોકશાહીના મહાપર્વમાં ભાગ લઈ વડોદરામાં સરેરાશ 59.24% મતદાન કરવા બદલ સૌ મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર. #bjp #bjppresidentvadodara #drvijayshah #bjpvadodara #bjpvadodarapresident #Politicion #bjpgujarat #ModiKaParivar
વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિતે થેલેસેમિયાના દર્દીઓ માટે રક્તદાન તેમજ રોજ અંગે જનજાગૃતિ કેળવવા સંકલ્પબદ્ધ બનીએ.... #SVGRYB #harshalgohiil #bjpgujarat #harshalgohiilbjp #Youth #crpatil #bjpvadodara #BJYM
ચાલો આપણે બધા રક્તદાતા બનવાનો સંકલ્પ કરીએ અને થેલેસેમિયાના દર્દીઓના જીવન બચાવવામાં મદદ કરીએ. વિશ્વ થેલેસેમિયા દિવસ... #deputymayorvadodara #chiragbarotdeputymayor #bjpvadodara #chiragbarot #vmcvadodara #chiragbarotbjp #chiragbarotvmc
You don't have to have a medical degree to save a life. Just a fair degree of humanity. Give Blood Save Life World Thalassemia Day.. #bjp #bjppresidentvadodara #drvijayshah #bjpvadodara #bjpvadodarapresident #Politicion #bjpgujarat
વિશ્વ થેલેસેમિયા દિવસ રકતદાન કરવું એક સારી આદત છે કારણ કે તે ઘણાના ચહેરા પર સ્મિત લાવે છે.. #mineshpandya #mineshpandyabjp #npss #npsschairman #bjpvadodara #bjpgujarat
થેલેસેમિયા એ આનુવંશિક રક્ત વિકાર છે. જે માતા-પિતા માંથી બાળકો સુધી પહોંચે છે. થેલેસેમિયાના કારણે હિમોગ્લોબીનના કાઉન્ટ ઘટી જાય છે. જેની અસર લાલ રક્તકણોના સર્જન પર પણ પડે છે. આ રોગની ગંભીરતા થેલેસેમિયાના પ્રકાર પર આધાર રાખે છે. #dilipgohil #ExChairmanNPSS #bjpvadodara
વડોદરા લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણ માં પૂર્ણ થઇ અને મતદારો એ પોતાનો કિંમતી અને પવિત્ર મત આપી રાષ્ટ્ર નિર્માણ માં સહભાગી થયા તે બદલ સર્વે મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર... #bjp #bjppresidentvadodara #drvijayshah #bjpvadodara #bjpvadodarapresident #Politicion #bjpgujarat
પંચમહાલ લોકસભાના ઉમેદવાર શ્રી @RajpalsinhJadav એ સહ પરિવાર રાષ્ટ્રહિતમાં મતદાન કરી જાગૃત નાગરિક તરીકેની જવાબદારી નિભાવી. કમળ ના નિશાન પર આપનો કિંમતી અને પવિત્ર મત આપી ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવશો. #sumitshah #ConvineourSM #sumitshahbjp #bjpvadodara #bjpgujarat
@drhemangjoshi આપ સૌ નાગરિકોને પણ અપીલ કરું છું કે આપના મતાધિકારનો ઉપયોગ કરી, મોટી સંખ્યામાં મતદાન થાય એનો સફળ પ્રયાસ કરીએ.… #sumitshah #ConvineourSM #sumitshahbjp #bjpvadodara #bjpgujarat
લોકસભા ચૂંટણી ના મહાપર્વ માં આજ રોજ લક્ષણપુરા ગામ શ્યામજી કૃષ્ણવર્મા પ્રાથમિક શાળા ખાતે શક્તિ કેન્દ્ર માં બેસી ને મતદારો ને અતડાં કરવા અપીલ કરી.. #dilipgohil #ExChairmanNPSS #dilipgohilbjp #bjpvadodara
છોટાઉદેપુર લોકસભાના વ્હાલા નાગરિકોને અપીલ કરું છું કે આપ સૌ પોતાના પરિજનો સાથે અવશ્ય મતદાન કરી અને કરાવો. #sumitshah #ConvineourSM #sumitshahbjp #bjpvadodara #bjpgujarat
@devusinh મે સહપરિવાર મતદાન કર્યું અને લોકશાહીના મહાપર્વમાં જોડાઈને અમારી નૈતિક ફરજ નિભાવી છે. તમે પણ અવશ્ય મતદાન કરીને લોકતંત્રને મજબૂત બનાવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપો. #sumitshah #ConvineourSM #sumitshahbjp #bjpvadodara #bjpgujarat
Team IMA.. અમે મતદાન કર્યું અને તમે???? #IMAVadodaraPresident #drmiteshshah #doctorcellconvener #BJPGujarat #bjpvadodara
દેશના સર્વાંગી વિકાસ માટે મતદાન કરીએ... આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મેં મારા મતાધિકાર નો ઉપયોગ કરી લોકતંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે મતદાનની પવિત્ર ફરજ નિભાવી મતદાન કર્યું.. #dilipgohil #ExChairmanNPSS #dilipgohilbjp #bjpvadodara