Search results for #huchuahmedabad
દિલ્હી બાદ અમદાવાદમાં ધમકી દિલ્હીની જેમ અમદાવાદની 7 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી… પોલીસે બોમ્બ સ્કવોડ સાથે ચેકિંગ હાથ ધર્યુ થોડા દિવસ અગાઉ દિલ્હીની સ્કૂલોમાં પણ આ પ્રકારના મેઈલ મળ્યા હતા #Ahmedabad #School #Attack #AhmedabadPolice #Huchuahmedabad #Loksabhaelection2024
સુરત લોકસભાનાં ઉમેદવાર નિલેશ કુંભાણી કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ #Surat #Hca #huchuahmedabad #Suratnews #Loksabhaelection2024 #electionnews #Congress
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ફરી એકવાર જીવલેણ અકસ્માતની ઘટના બની નડિયાદ પાસે એક્સપ્રેસ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માત પ્રાથમિક માહિતી આ કારમાં સવાર લોકો વડોદરાથી અમદાવાદ આવી રહ્યા હતા #Vadodara #Baroda #Expreesway #Ahmedabad #Hca #Huchuahmedabad
"તેને (રૂપાલા) ભેગા મળી ચૂંટણીમાં હરાવો" રાજકોટ ભાજપના લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલા વિવાદમાં જામ સાહેબની એન્ટ્રી #jamsaheb #jamnagar #Hca #Iav #Iamvadodara #huchuahmedabad #rupalacontroversy #purshottamrupala #bjprajkot #BJPGujarat #LokSabhaElection2024 #Election2024
પોલીસે કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાને કર્યા મુક્ત ક્ષત્રિયાણીઓને મળવાની મંજૂરી ન હોવાનું કહી પોલીસે કરી હતીઅટકાયત #Ahmedabad #KarniSena #ParshottamRupala #LokSabhaElections2024 #Hca #Huchuahmedabad #Hca #mahipalsihmakrana
હવે શરૂ થશે - પદ્મિની બા રૂપાલાના વિવાદિત નિવેદનનો વિરોધ આગ પકડી રહ્યો છે #Rupala #Ourrajkot #Hca #huchuahmedabad #Karnisena #Bjogujarat #LokSabhaElection2024 #purshottamrupala
અમદાવાદના મોટેરા સ્થિત તપોવન સર્કલ અગોરા મોલમાં ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર બનશે રોજની 1500 અરજીની ક્ષમતા ધરાવતું ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર બનશે, મીઠાખળી સેન્ટર બંધ કરાશે #PASSPORT #Ahmedabad #Hca #Huchuahmedabad #Iamvadodara #Iav
ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભાના કાર્યકરો સાથે હોળી મનાવી #Ahmedabad #AmitShahInLokSabha #amitshahingujarat #holi #bjpgujarat #homeminister #LokSabhaElection2024 #Hca #huchuahmedabad #Ahmedabadnews
ફૂલડોલ ઉત્સવમાં દ્વારકાધીશના દર્શને આવતા પદયાત્રીઓની સેવા માટે ઉભેલા સેવાભાવીની તબિયત લથડતા બેભાન અવસ્થામાં દ્વારકા પોલીસના કર્મચારીઓ દ્વારા સમયસર હોસ્પિટલ પહોંચાડીને તેમને નવજીવન આપવામાં આવ્યું છે. #khakhi #Dakor #Gujaratpolice #hca #Huchuahmedabad #holi #Dhuleti
કોંગ્રેસના વધુ એક નેતાનું રાજીનામુ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ અમદાવાદ પૂર્વના લોકસભા બેઠકના ઉમેદવાર હતા ટિકિટ આપ્યા ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો #Huchuahmedabad #GUJARAT #Congress #Hca #LokSabhaElections2024 #Election2024 #Ahmedabad
ક્યાં મોઢે વિરોધ કરવો - અર્જુન મોઢવાડીયા ગાંધી આશ્રમના વિકાસ સામે કોંગ્રેસની સંકીર્ણ વિચાર પ્રજા સમક્ષ મુક્ત ભાજપમાં જોડાયેલા આગેવાન #Hca #Gandhiashram #Huchuahmedabad #Amdavad #Arjunmodhwadiya #LokSabhaElections2024
અમે તારા નોકર છીએ ! મદદ માટે ફોન કરનાર મહિલાને અમદાવાદમાં પોલીસ જવાને પાવર બતાવ્યો મુશ્કેલીમાં મહિલાને સમયસર મદદ કરવાની જગ્યાએ ગેરવર્તણૂક કરતો ઓડિયો વાયરલ #Ahmedabad #Ahmedabadnews #Hca #Huchuahmedabad #Amdavad #Ahmedbadpolice #Police #Gujaratpolice
વાયરલ પત્ર ને લઈ રાજય સરકારે કરી સ્પષ્ટતા સામાન્ય વહીવટ વિભાગના નામે ફરતો પત્ર ખોટો સામાન્ય વહીવટ વિભાગે આવો કોઈ પત્ર કર્યો નથી #Fakeletter #Huchuahmedabad #Ahmedabad #Gandhinagar #Gujaratgoverment #Hca
પતંગની દોરીમાં ફસાયેલા પક્ષીને બચાવવા જતા ફાયરના જવાનનું મોત બોપલ ફાયરના જવાન અનિલ ભાઈ પરમાર રેસ્ક્યુ કોલમાં ગયા હતા, જ્યાં હેવી વીજ લાઇનને અડી જતા જીવ ગુમાવ્યો #Hca #Ahmedabad #Huchuahmedabad #Uttrayan2024 #Makarsankranti2024
अयोध्या, उत्तर प्रदेश: राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट ने राम मंदिर परिसर की तस्वीरें साझा कीं। અયોધ્યા માં બની રહેલ રામ મંદિર ને આખરી રોપ અપાઈ રહ્યો છે , રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા તસવીરો જાહેર કરવામાં આવી #Ayodhya #Hca #huchuahmedabad #pranpratishtha #RamMandir
ભરૂચ થી દહેજ ચાલતી ગુડ્સ ટ્રેનની અડફેટે ઇકો કાર આવતા અકસ્માત ફાટક ક્રોસ કરતી વેળાએ અચાનક ગુડ્સ ટ્રેન આવી જતા થયો અકસ્માત અકસ્માત માં 4 થી વધુ લોકો ને ઇજા પહોંચી #Dahej #Bharuch #Hca #Huchuahmedabad #Accident #Railwaycrossing #Train #News
કોરોના સંક્રમણને લઈને વધુ એક ચિંતાજનક સમાચાર અમદાવાદ શહેરમાં કોરોનાના નોંધાયા નવા 10 કેસ નવા 10 કેસ સાથે એક્ટિવ કેસનો આંકડો 46 પર નવરંગપુરા,નારણપુરા, બોડકદેવ,થલતેજ,નિકોલ, મણીનગર,સાબરમતી અને ઇસનપુરમાં કોરોનાના એક્ટિવ કેસ #ahmedebad #Hca #huchuahmedabad #COVID19 #COVID19back