યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ગુજરાત પ્રવાસ દરમિયાન ₹2,548 કરોડના ખર્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. અમદાવાદને શહેરી વિકાસ માટે ₹2,267 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ ધરશે. #ViksitBharatViksitGujarat
0
0
0
7
0