જલ જીવન મિશન : નર્મદાનું શુદ્ધ નીર મળશે દસ્ક્રોઈ તાલુકામાં ₹27 કરોડના ખર્ચે 15 લાખ લીટર ક્ષમતા ધરાવતો ક્લિયર વોટર પમ્પ તેમજ વોટર પમ્પિંગ સ્ટેશન બનાવાયું છે. જેના પરિણામે ઔડા વિસ્તારના 10 ગામોમાં નર્મદાના શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. #ViksitBharatViksitGujarat
0
0
0
6
0