અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીના હસ્તે થનારા ખાતમુહૂર્ત - થલતેજ વોર્ડ, નારણપુરા વોર્ડ, ચાંદખેડામાં નવું વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનનું નિર્માણ - સાબરમતી અને અમદાવાદ સ્ટેશન વચ્ચે ફોર લેન અસારવા રેલ્વે ઓવર બ્રિજનું પુનર્નિર્માણ - સરખેજ વોર્ડ ખાતે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
0
0
0
6
0