સ્પોર્ટ્સ હબ બનવા સજ્જ છે આપણું અમદાવાદ..! પ્રધાનમંત્રી મોદીના હસ્તે સરખેજ અને સાઉથ બોપલમાં 56.62 કરોડના ખર્ચે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. #ViksitBharatViksitGujarat
0
0
0
7
0