શહેરના બેજવાબદાર શાસકોના હાથે વડોદરામાં #સાઇકલ ટ્રેકનું 259 દિવસમાં જ બાળમરણ. ટ્રેક પર લોકો સાઇકલ ચલાવે તે પહેલાં જ પાલિકાનું ‘પંકચર. #vadodara #surat #gujarat #gujaratiNews #vadodaracity #vadodaradiaries #ahmedabad #rajkot #gujarat #baroda #gujju #india