હૉકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદના સન્માનમાં તેમની જન્મજયંતીએ સ્મરણાંજલિ સ્વરૂપે મનાવાતો દિવસ 'રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે શહેરીજનોમાં રમતગમત જાગૃતતા આવે એવા હેતુ સાથે ડભોલી ખાતે ખો - ખો, કબ્બડ્ડી દોડ જેવી રમતો રમાડવામાં આવી.
0
0
1
7
0
Download Image