હિન્દુ સંસ્કૃતિમાં રિદ્ધિ સિદ્ધિના દેવતા તરીકે પૂજનીય ભગવાન શ્રી ગણેશ ભગવાનની ભક્તિના પર્વ "ગણેશ મહોત્સવ" નિમિત્તે શ્યામ દર્શન સોસાયટી, ડભોલી ખાતે સ્થાપિત ગણેશજી ની આરતી આરાધના ધારાસભ્યશ્રી વિનોદભાઈ મોરડીયા તથા વોર્ડ પરિવારના સભ્યો સાથે કરી દર્શન કર્યા.
0
0
0
9
0
Download Image