અજાણ્યા દેશની ધરતી ઉપર, અજાણ્યા દેશના લશ્કરના દળો મરવા-મારવા માટે એકબીજાની સામે ઊભા હોય એની વચ્ચેથી તિરંગો લઈને આપણા દીકરા અને દીકરીઓ નીકળે અને એની બંદૂકના નાળચા નીચા થઈ જાય ત્યારે કહેવાય... "વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા..." #ProudtobeIndian #India #Tiranga
0
0
1
0
0
Download Video